ઉતરગુજરાતમાં વિજાપુર પાસે વિહાર ગામ આવેલું છે. આ વિહાર ગામમાં કુબેરભાઈ પટેલ નામે આગેવાન ખેડૂત-પટેલ હતા.

Gujarati

વિહારના કુબેરભાઈ પટેલ અને શ્રીજી મહારાજ

ઉતરગુજરાતમાં વિજાપુર પાસે વિહાર ગામ આવેલું છે. આ વિહાર ગામમાં કુબેરભાઈ પટેલ નામે આગેવાન ખેડૂત-પટેલ હતા. સંતોના યોગે તેઓ સત્સંગી થયા અને બાજુમા જ વિજાપુરના મુકતાત્મા પૃાગજીભાઇ અને મુક્તાત્મા વજીબાના સંગે તેમનો સત્સંગ દ્રઢ થયો. તેઓ અવારનવાર સંઘમા વડતાલ ગઢપુર આવીને શ્રીહરિ તેમજ મોટા મોટા સંતો ભક્તો ના દર્શન કરીને ધન્ય થતા હતા.

એકવાર સંતો પાર્ષદો સાથે મહારાજ વિહાર ગામે પધાર્યા. કુબેરભાઈ પટેલની આગેવાનીથી વિહાર ગામના સૌ સત્સંગી લોકોએ ખુબ ધામધૂમથી સામૈયું કર્યું. સંઘને ઉતરવા માટે મોટો શમિયાણો બનાવ્યો હતો. શ્રીજીમહારાજ ને બિરાજવા સારુ સુંદર બેઠક બનાવી હતી, તેના પર મહારાજ વિરાજમાન થયા. સન્મુખ સર્વ સંતો ભક્તો ને સત્સંગીઓ તેમજ સર્વે ગામલોકોની સભા ભરાઈ હતી. શ્રીજીમહારાજની માધુરી વાણીથી સૌ આનંદ પામ્યા. ગામના પીતામ્બર ત્રવાડી અને કુબેરભાઈ વગેરે સૌ સત્સંગીઓએ સંઘને અને ગામના સત્સંગીઓને જમાડવા માટે સુંદર શીરાપુરી, ભજીયા, દાળશાક વગેરે રસોઈ કરાવી. ગામમાંથી પણ સૌ માણસોને ઢોલી પાસે સાદ પડાવીને ભોજન પ્રસાદ લેવા તેડાવ્યા. એ સમયે આજુબાજુના ગામો ચાડસણા, બિલોદ્રા, પિલવાઇ, વેડા, ગવાડા વગેરે ગામોના ભક્તોના સંઘ મહારાજના દર્શન કરવા માટે આવવા લાગ્યા, આથી અંદાજ કરતા ઘણા વધારે માણસો જમવા માટે થઇ ગયા.

રસોડુ સંભાળતા ભક્તો એ કુબેરભાઈને સલાહ આપી કે ઝટ બીજી રસોઈ કરાવો, પછી જ જમવાની પંગત પાડો, આથી કુબેરભાઈ, પિતાંબરભાઈ, તુલસીભાઇ, જીવનદાસભાઈ વગેરે સહુ તુરતંજ હાથવગી થાય એમ રસોઈ બનાવવાની ધમાલમાં પડયા, તે વાતની જાણ અંતર્યામીપણે શ્રીજીમહારાજને થઈ. પોતે બેઠકે થી મંદ મંદ હસતા થકા રસોડે આવ્યા. હાથમા સોટી ફેરવતા ફેરવતા શ્રીજીમહારાજે કૂબેરભાઇ પિતાંબર ત્રવાડી વગેરે સૌ ભક્તોને પાસે બોલાવ્યા., કુબેરભાઈને મહારાજે કહ્યું કે તમે કોઈ પ્રકારની ચિંતા ન કરો, સૌને જમવાની પંક્તિ પાડો, રસોઈ જરાય નહિ ઘટે, આટલી રસોઈમાં તો સહુ સંઘના ભક્તો અને આખું ગામ જમશે તો પણ નહિ ખૂટે !

જાણ્યું અંતર્જામીએ જયાંય, સભામાંથી ઉભા થયા હરિરાય ગયા રસોડામાં સુખધામ, કહ્યું કુબેરભાઈને આમ..! તમે ચિંતા ન કરશો કાંઈ, નહિ ખૂટે રાંધેલી રસોઈ..! થાળ અમારો પીરસી લાવો, સૌને જમવા સારું બોલાવો..! તેથી વહાલાનું વચન માની, પાડી પંગત ત્યાં જમવાની, પૂરું થાશે પહેલે ફેરે કેમ, હતો જનના મનમાં વહેમ..! માની નહિ સલાહ અમારી, આગેવાનોએ એવું વિચારી..! કહ્યું પિરસનારાને આમ, દેજ્યો તાણ કરી કરીને તમામ..! જમનારા થાકી ગયા જન, રહયા અખૂટ રાંધેલા અન્ન..! જને આવીને જોડિયા હાથ, આવું નહોતું જાણ્યું અમે નાથ..! આવ્યો વિશ્વાસ અમારે મન, તમો સાક્ષાત છો ભગવન..! મંદ હાસ્યે કહ્યું મહારાજે, ગામ સમસ્ત જમાડો આજે..! ઢોલ વગાડી પડાવ્યો સાદ, સહુ આવજો લેવા પ્રસાદ..! જમ્યું ધુમાડાબંધ એ ગામ, તોય રહયા ભરચક ભરેલા ઠામ..!

  • પૂરુષોતમ ચરિત્ર પુષ્પમાલા પુષ્પ ૬૩ કડી ૧૬ થી ૩૩

એ વખતે આવેલા દ્વેષીલોકોએ ખુબ જ તાણ કરી કરીને ભોજન પીરસાવ્યુ, તો પણ રસોઈ ન ખૂટી. સહુ સંઘના ભક્તો અને સર્વે ગામલોકો પણ ખુબ જમ્યા તો પણ રસોઈ એટલી અને એટલી રહી ! કુબેરભાઈ તો આ જાણીને અતિ આનંદિત થયા ને શ્રીહરિનો ઐશ્વર્ય પૃતાપ જોઇને તુરંત જ આખાયે વિહાર ગામમાં ઢોલ વગડાવીને સહુને જમવા આવવા માટે સાદ પડાવીને આખું ગામ જમાડીને તૃપ્ત કર્યું ! તેમ છતાં જમવાનું વધ્યું ! આ પ્રગટ પરચો જોઈને આખું વિહાર ગામ શ્રીજીમહારાજ પાસે સત્સંગના વર્તમાન લઈને આશ્રિત થયું !

સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ શ્રીભક્તચિંતામણીના પ્રકરણ ૧૧૯ની કડી ૨૯થી૩૧માં આ ભક્તો ને ચિંતવતા લખ્યું છે કે..

હરિભક્ત દ્વિજ પિતાંબર, કહું કણબી ભક્ત સુંદર..! કૂબેર તુલસી ને રામજી, જીવણ નરસૈ શંકર શામજી..! કલ્યાણ જન રતનબાઇ, ભક્ત એક કણબી કૂળમાંઇ..! હેમચંદ રામચંદ જન, ભાવસાર એ ભક્ત પાવન..! હરિજન છે જગો સુતાર, દ્વિજ માનું વિહાર મોઝાર…!

  • શ્રીભકતચિંતામણીના મુકતોના ચિંતનમાંથી…

🙇🏻‍♂️🙏

Goto Naviagation👇


Hindi

विहार के कुबेरभाई पटेल और श्रीजी महाराज

उत्तर गुजरात में विजापुर के निकट विहार गाँव स्थित है। इस विहार गाँव में कुबेरभाई पटेल नाम के एक प्रतिष्ठित कृषक (पटेल) रहते थे। संतों के सत्संग से वे सत्संगी बने और समीप के ही विजापुर के मुक्तात्मा प्रागजीभाई तथा मुक्तात्मा वजीबा के संग से उनका सत्संग अत्यंत दृढ़ हो गया। वे बार-बार भक्तों के संघ के साथ वड़ताल और गढ़पुर जाकर श्रीहरि तथा वरिष्ठ संतों-भक्तों के दर्शन कर स्वयं को धन्य मानते थे।

एक बार संतों और पार्षदों के साथ श्रीजी महाराज विहार गाँव पधारे। कुबेरभाई पटेल के नेतृत्व में विहार के सभी सत्संगियों ने बड़ी धूमधाम और उमंग के साथ महाराज का भव्य सामैया (स्वागत-जुलूस) निकाला। संघ के विश्राम के लिए एक विशाल शामियाना लगाया गया था। श्रीजी महाराज के विराजने के लिए एक सुंदर मंच बनाया गया, जिस पर महाराज विराजमान हुए।

महाराज के सम्मुख सभी संतों, भक्तों, सत्संगियों तथा समस्त ग्रामीणों की विशाल सभा लगी। श्रीजी महाराज की अमृतमयी वाणी सुनकर सभी परमानंद में मग्न हो गए। गाँव के पीतांबर त्रिवेदी और कुबेरभाई आदि सत्संगी भक्तों ने संघ तथा गाँव के सभी सत्संगियों के लिए सुंदर शिरा-पूरी (हलवा-पूरी), भजिया, दाल-भात और शाक आदि का उत्तम भोजन तैयार करवाया। गाँव में ढोल पिटवाकर सभी लोगों को भोजन-प्रसाद ग्रहण करने का निमंत्रण दिया गया।

उसी समय आसपास के गाँवों—चाडसणा, बिलोद्रा, पिलवाई, वेडा, गवाडा आदि—से भी भक्तों के बड़े-बड़े संघ महाराज के दर्शन करने आने लगे। इस कारण भोजन करने वालों की संख्या अनुमान से कहीं अधिक हो गई।

रसोई की व्यवस्था संभाल रहे भक्तों ने कुबेरभाई को सलाह दी कि तुरंत दूसरी रसोई तैयार करवाएँ, उसके बाद ही पंगत बैठाएँ। यह सुनकर कुबेरभाई, पीतांबरभाई, तुलसीभाई, जीवनदासभाई आदि सभी तुरंत नई रसोई बनाने की आपाधापी में जुट गए। यह बात अंतर्यामी श्रीजी महाराज को तुरंत ज्ञात हो गई।

प्रभु अपनी बैठक से मंद-मंद मुस्कुराते हुए रसोईघर में पधारे। हाथ में छड़ी (सोटी) घुमाते हुए श्रीजी महाराज ने कुबेरभाई, पीतांबर त्रिवेदी आदि सभी भक्तों को अपने पास बुलाया। महाराज ने कुबेरभाई से कहा, “आप किसी भी प्रकार की चिंता न करें! सभी को भोजन की पंगत में बैठा दीजिए, रसोई रत्ती भर भी कम नहीं पड़ेगी। इस तैयार भोजन में तो संघ के सभी भक्त और पूरा गाँव भी जीम लेगा, तब भी रसोई समाप्त नहीं होगी!”

सद्गुरु निष्कुलानंद स्वामी ‘पुरुषोत्तम चरित्र पुष्पमाला’ (पुष्प ६३, कड़ी १६-३३) में लिखते हैं:

जाण्युं अंतर्यामीए ज्यांय, सभामांथी उभा थया हरिराय..!
गया रसोईमां सुखधाम, कह्युं कुबेरभाईने आम..!
तमे चिंता न करशो कांई, नहि खूटे रांधेली रसोई..!
थाळ अमारो पीरसी लावो, सौने जमवा सारु बोलावो..!
तेथी वहालांनुं वचन मानी, पाडी पंगत त्यां जमवानी,
पूरुं थाशे पहेले फेरे केम, हतो जनना मनमां वह्म..!
मानी नहि सलाह हमारी, आगेवानोए एवुं विचारी..!
कह्युं पिरसनाराने आम, देज्यो ताण करी करीने तमाम..!
जमणारा थाकी गया जन, रह्या अखूट रांधेला अन्न..!
जने आवीने जोड्या हाथ, आवुं नहोतुं जाण्युं अमे नाथ..!
आव्यो विश्वास अमारे मन, तमो साक्षात छो भगवन..!
मंद हास्ये कह्युं महाराजे, गाम समस्त जमाडो आजे..!
ढोल वगाडी पडाव्यो साद, सहु आवजो लेवा प्रसाद..!
जम्युं धुमाडाबंध ए गाम, तोय रह्या भरचक भरेला ठाम..!

  • पुरुषोत्तम चरित्र पुष्पमाला, पुष्प ६३, कड़ी १६-३३

(अर्थात: जब अंतर्यामी श्रीहरि ने जाना, तब वे सभा से उठकर रसोई में आए और कुबेरभाई से बोले—“तुम तनिक भी चिंता मत करो, यह पकी हुई रसोई कभी समाप्त नहीं होगी! पहले हमारा भोग (थाल) परोस लाओ, फिर सबको भोजन के लिए बुला लो।” प्रभु के वचनों पर विश्वास कर पंगत बैठा दी गई। परंतु कई लोगों के मन में संशय था कि पहली पंगत में ही भोजन कैसे पूरा पड़ेगा? कुछ ईर्ष्यालु लोगों ने विचार किया कि इन्होंने हमारी सलाह नहीं मानी, इसलिए परोसने वालों से कहा कि खूब आग्रह कर-करके परोसो ताकि भोजन घट जाए! परंतु भोजन करने वाले छककर तृप्त हो गए, फिर भी अन्न का भंडार अक्षय बना रहा! तब लोगों ने हाथ जोड़कर कहा, “हे नाथ! हम आपके इस दिव्य सामर्थ्य को नहीं जानते थे, अब हमें पूर्ण विश्वास हो गया है कि आप साक्षात् भगवान हैं!” तब महाराज ने मंद मुस्कान के साथ कहा, “आज पूरे गाँव को जीमने दो!” गाँव भर में ढोल बजाकर सबको आमंत्रित किया गया। समूचे गाँव ने तृप्त होकर भोजन किया, फिर भी सारे बर्तन लबालब भरे रहे!)

उस समय कुछ विरोधी लोगों ने भोजन समाप्त कराने के उद्देश्य से लोगों को खूब आग्रह कर-करके परोसवाया, फिर भी रसोई तनिक भी कम नहीं हुई। संघ के सभी भक्तों और गाँव के सभी लोगों ने छककर भोजन किया, फिर भी पात्र वैसे के वैसे भरे रहे! यह देखकर कुबेरभाई का हृदय असीम आनंद से भर गया। श्रीहरि के अलौकिक ऐश्वर्य और प्रताप को देखकर उन्होंने तुरंत पूरे विहार गाँव में ढोल पिटवाकर सभी को भोजन का न्योता दिया और धुआँधार (समस्त ग्रामवासियों को) भोजन कराकर तृप्त कर दिया!

इसके बाद भी भोजन बच गया! इस प्रत्यक्ष चमत्कार (परचा) को देखकर पूरा विहार गाँव श्रीजी महाराज के चरणों में नतमस्तक हो गया और सत्संग के वर्तमान (नियम) अंगीकार कर प्रभु का अनन्य आश्रित बन गया!

सद्गुरु निष्कुलानंद स्वामी ने ‘भक्तचिंतामणि’ के प्रकरण ११९ (कड़ी २९-३१) में विहार के इन परम भक्तों का स्मरण करते हुए लिखा है:

हरिभक्त द्विज पितांबर, कहूं कणबी भक्त सुंदर..!
कूबेर तुलसी ने रामजी, जीवण नरसै शंकर शामजी..!
कल्याण जन रतनबाई, भक्त एक कणबी कूळमांई..!
हेमचंद रामचंद जन, भावसार ए भक्त पावन..!
हरिजन छे जगो सुतार, द्विज मानुं विहार मोझार…!

(अर्थात: विहार गाँव के भक्तों में ब्राह्मण पीतांबर, उत्तम कणबी भक्त कुबेर, तुलसी, रामजी, जीवण, नरसी, शंकर, शामजी, कल्याण और कणबी कुल की भक्तमती रतनबाई; तथा भावसार हेमचंद और रामचंद्र, सुतार जगो और ब्राह्मण मानू—ये सभी श्रीहरि के परम निष्ठावान भक्त हैं।)

  • श्री भक्तचिंतामणि में वर्णित मुक्तों के पावन चिंतन से…

🙏

Goto Naviagation👇


English

Kuberbhai Patel of Vihar and Shriji Maharaj

Near Vijapur in North Gujarat lies the village of Vihar. In this village lived an influential and respected farmer named Kuberbhai Patel. Through the association of holy sadhus, he became a Satsangi, and his faith was further strengthened by the spiritual fellowship of Muktatma Pragjibhai and Muktatma Vajiba of nearby Vijapur. He regularly traveled in devotional pilgrimages (sangh) to Vadtal and Gadhada, feeling profoundly blessed by the darshan of Shri Hari and senior sadhus and devotees.

Once, Shriji Maharaj arrived in Vihar accompanied by a large entourage of sadhus and parshads. Under the leadership of Kuberbhai Patel, the Satsangis of Vihar welcomed Maharaj with great grandeur and a celebratory procession (samaiya). A grand pavilion (shamiyana) was erected to host the pilgrim congregation. A beautiful seat was arranged for Shriji Maharaj, upon which He gracefully presided.

A large assembly gathered before Maharaj, comprising all the holy sadhus, devotees, Satsangis, and villagers. Everyone was captivated by the divine, nectarous discourses of Shriji Maharaj. Devotees of the village, including Pitambar Trivedi and Kuberbhai, prepared a sumptuous feast consisting of sheera-puri (halwa and fried bread), bhajiyas, dal, and vegetables to feed the entire pilgrim congregation and local Satsangis. The village drummer was sent through the streets to announce the invitation to everyone to come and partake in the sacred feast (prasad).

Around that time, large groups of devotees from neighboring villages—Chadasana, Bilodra, Pilvai, Veda, Gavada, and others—began arriving in throngs for the divine darshan of Maharaj. Consequently, the number of guests far exceeded initial estimates.

The devotees managing the kitchen grew worried and advised Kuberbhai to quickly cook a second batch of food before seating the guests in rows (pangat). Kuberbhai, Pitambar Trivedi, Tulsibhai, Jivandasbhai, and others hurried to arrange additional provisions and prepare more food. Omniscient (antaryami) Shriji Maharaj immediately knew what was transpiring.

Smiling gently, Shri Hari walked from His seat into the kitchen. Twirling His small cane in His hand, Maharaj called Kuberbhai, Pitambar Trivedi, and the other devotees close to Him. Maharaj reassured Kuberbhai, “Do not worry in the least! Seat everyone in rows to dine; the food will not fall short at all. Not only the pilgrims from all the villages, but even if the entire village of Vihar dines, this food will remain inexhaustible!”

Sadguru Nishkulanand Swami has depicted this divine episode in Purushottam Charitra Pushpamala (Pushpa 63, Verses 16–33):

Jaanyu antarjaamie jyaay, sabhaamaanthi ubha thaya Hariraay..!
Gaya rasodaama sukhdhaam, kahyu Kuberbhaine aam..!
Tame chinta na karsho kaai, nahi khoote raandheli rasoi..!
Thaal amaaro peersi laavo, saune jamva saaru bolaavo..!
Tethi vahaalanu vachan maani, paadi pangat tya jamvaani,
Pooru thaashe pehle fere kem, hato janna manmaa vahem..!
Maani nahi salaah amaari, aagevaanoe evu vichaari..!
Kahyu peerasnaaraane aam, dejyo taan kari karine tamaam..!
Jamnaara thaaki gaya jan, rahya akhoot raandhela anna..!
Jane aavine jodiya haath, aavu nahotu jaanyu ame Naath..!
Aavyo vishwaas amaare man, tamo saakshaat chho Bhagwan..!
Mand haasye kahyu Mahaaraaje, gaam samast jamaado aaje..!
Dhol vagaadi padaavyo saad, sahu aavjo leva prasaad..!
Jamyu dhumaadabandh e gaam, toy rahya bharchak bharela thaam..!

  • Purushottam Charitra Pushpamala, Pushpa 63, Verses 16–33

(Meaning: When the omniscient Lord perceived the situation, He rose from the assembly and entered the kitchen. The abode of supreme bliss said to Kuberbhai: “Do not worry at all; this prepared meal will never run out! First offer the sanctified thal to Us, and then invite everyone to dine!” Trusting the beloved Lord’s words, rows were laid for dining. Some skeptics doubted whether there was enough food even for the first sitting. Certain detractors thought, ‘They did not heed our advice,’ and urged the servers to pile food onto everyone’s plates so that it would quickly run out! Yet, the diners ate until they could eat no more, while the vessels of cooked food remained boundless! The people approached Maharaj with folded hands and prayed, “O Lord! We did not comprehend Your divine power; now our hearts are convinced that You are Bhagwan manifest!” With a gentle smile, Maharaj said, “Feed the entire village today!” Drums were beaten throughout the village calling everyone to partake in the prasad. The whole village feasted heartily, yet the vessels remained brimming full!)

Despite the deliberate attempts of envious individuals who urged servers to force huge portions onto every plate, the food never ran out. All the pilgrims and the entire population of the village ate to their complete satisfaction, yet the pots remained just as full as before! Overjoyed by this divine revelation of Shri Hari’s supreme majesty, Kuberbhai had the village drum beaten once more, inviting every single household without exception to come and dine.

Even after feeding everyone, abundance remained! Witnessing this undeniable miracle (parcha), the entire village of Vihar surrendered at the lotus feet of Shriji Maharaj, accepted the moral vows (vartaman) of Satsang, and became His devoted disciples!

In Chapter 119 (Verses 29–31) of the Bhakta Chintamani, Sadguru Nishkulanand Swami remembered these exalted devotees:

Haribhakta Dwij Pitaambar, kahu Kanbi bhakta sundar..!
Kuber Tulsi ne Ramji, Jivan Narsai Shankar Shaamji..!
Kalyan jan Ratanbaai, bhakta ek Kanbi kulmaai..!
Hemchand Ramchand jan, Bhavsaar e bhakta paavan..!
Harijan chhe Jago Sutaar, Dwij Maanu Vihar mozhaar…!

(Know the devotees of Vihar to include the Brahmin Pitambar, the noble Kanbi devotees Kuber, Tulsi, Ramji, Jivan, Narsai, Shankar, Shamji, and Kalyan, along with devout Ratanbai of the Kanbi lineage; the pious Bhavsars Hemchand and Ramchand, the carpenter Jago, and Brahmin Manu.)

  • From the sacred contemplation of the liberated souls in Shri Bhakta Chintamani…

🙏