ઉત્તર ગુજરાત મા કરજીસણથી સાવ નજીક ૪-૫ કીલોમીટરના અંતરે વડું ગામ આવેલું છે. આ વડું ગામના માનાજી ગોહીલ (દરબાર) શ્રીહરિના એકાંતિક પૃેમીભક્ત હતા.

Gujarati

વડુંના માનાજી ગોહીલ અને શ્રીજી મહારાજ

ઉત્તર ગુજરાત મા કરજીસણથી સાવ નજીક ૪-૫ કીલોમીટરના અંતરે વડું ગામ આવેલું છે. આ વડું ગામના માનાજી ગોહીલ (દરબાર) શ્રીહરિના એકાંતિક પૃેમીભક્ત હતા. શ્રીજીમહારાજ કરજીસણથી વડું ગામે પધારી ને ગામમાં આ માનાજીબાપુના ઘરે સહુ સંતો ભક્તો અને કાઠી દરબારોને રોંઢો જમાડવાની દિવ્યલીલા કરી છે. બન્યું એવું કે એકવખત શ્રીજીમહારાજ ગઢડામાં વિરાજતા હતા. દરબારગઢમાં લિંબતરુતળે સભામા શ્રીહરિ પોતે અક્ષરધામથી પધાર્યા ની વાત કરતા હતા. પોતે પોતાના અક્ષરમુક્તો સાથે અનેક જીવોને પોતાના શરણમાં લેવા માટે અને મોક્ષની વાટ છુટી મુકવા સારુ આ બ્રહ્માંડમાં પધાર્યા હતા, તે હેતુ તો કેમ ભૂલે ? આથી મહારાજે સંતો-ભક્તોની સભામાં પ્રશ્ન પૂછ્યો. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ આ પ્રસંગને ભક્તચિંતામણીની પ્રકરણ ૮૩ મા નોંધતા લખ્યું છે કે…

રહયા ગઢડે ચાતુર માસ, પછી એમ બોલ્યા અવિનાશ..! કોઈ નર આપે અન્ન ધન, કોઈ વસુધા વારી વસન..! કોઈ આપે ગજ વાજ ગાય, બીજા બહુ દાન જે કહેવાય..! સર્વે દાનમાં અધિક જેહ, સહુ મળી વળી શોધો તેહ..! વળતા બોલ્યાં સંત સુજાણ, સાંભળો મારા જીવનપ્રાણ..! અભયદાન અધિક સહુથી, એની બરોબર બીજું નથી..! તે દાન તો તમથી દેવાય, તમને નિરખે તે નિર્ભય થાય..! એવી સાંભળી સંતની વાત, વાલો કહે ચાલો ગુજરાત..!

આમ સંતોએ કહ્યું એટલે શ્રીજીમહારાજ સર્વે કાઠી ભક્તોના સંઘ સાથે સર્વે દાનથી મોટું અભયદાન આપવા સારુ નીકળ્યા ! ગુજરાતમાં ફરતા ફરતા કરજીસણ ગામે જઈને બે દિવસ રોકાયા, ત્યાંથી નજીકમાં આવેલ ગામ વડું પધાર્યા. ગામના રાજા માનાજી દરબારે પોતાના દરબારમાં ઉતરવા પ્રાર્થના કરી, પરંતુ મહારાજ તો સંઘ સાથે ગામ બહાર જ ઉતરવાનું નક્કી કર્યું, એટલે માનજી દરબારે તત્કાળ દરબારમાંથી તંબુ મગાવ્યા. શ્રીજીમહારાજની મરજી મુજબ તંબુઓ તૈયાર થઇ ગયા, તે તંબુઓમાં સર્વે ત્યાજ રાત રહયા, રાત્રે જમીને સહુને સભામાં શ્રીહરિના એ દિવ્ય દર્શનનો લાભ મળ્યો. ભવબૃહ્માદિક દેવતાઓને પણ દુર્લભ એવી પૃાપ્તિ પામીને સહુ ધન્ય થયા. બીજે દિવસે બપોરે માનાજી દરબારે ખુબ સ્નેહથી રસોઈ કરાવીને સૌને જમાડ્યા. બપોર પછી સર્વે દરબારો અને શ્રીજીમહારાજ બાજુના પાનસર ગામ જવા માટે દરબારો ઘોડે સવાર થયા. સર્વે દરબારોને રોંઢે કોરડય્ વગેરે કરવાની ટેવ તે માનાજી દરબારે શ્રીહરિને રોંઢો કરીને જવાનો આગ્રહ કર્યો. મહારાજે કહ્યું જે તૈયાર હોય તે લઇ આવો, સહુને આહી જ પીરસીને જમાડીએ. ત્યાજ ઘોડેસવાર થયા થકા જ શ્રીહરિએ લીલા કરીને સહુને જમાડ્યા. સખા હતા ઘોડે અસવાર, ઘોડા ઉભા રાખ્યા ગોળાકાર..! દહીં દૂધ અને સાકર સાથે, પેટ ફાટ પાયું ઘોડા માથે..! સંતોને સ્નેહથી પીરસાવ્યું,વધ્યું તે તુંબડામાં ભરાવ્યું..! બહુ રાજી થયા હરિવર, પ્રભુ ત્યાંથી પધાર્યા પાનસર..! -પૂ,ચ,પુષ્પમાળા ગુચ્છ ૬ પુષ્પ ૬૩ કડી ૧૦૦ -૧૦૨

દરબારને ઘરે ભેંસોનું ખુબ સારું દૂઝાણું હતું, એટલે દૂધ દહીંના ગોરહડા ભરેલા તૈયાર હતા તે મહારાજે દૂધ લાવવા કહ્યું. સૌ કાઠી દરબારોને ઘોડાઓ ઉપર બેઠા બેઠા જ કુંડાળામાં ઉભા રાખ્યા. શ્રીજીમહારાજ પોતે પીરસવાના છે તેથી સૌ દરબારો તો રાજી થઇ ગયા ! માથા ઉપરની આંટીયાળી પાઘડીઓમાંથી તાંહળીયુ કાઢીને સૌ તૈયાર થઇ ગયા ! મહારાજે આજ્ઞા કરી કે કોઈ ઘોડેથી હેઠા ન ઉતરે ! માનાજી દરબારના સેવકો દૂધમાં સાકર નાખીને તેના ઠામ ભરી ભરીને લાવ્યા, શ્રીજીમહારાજ તેમાંથી જ પોતાના હાથે સૌને પીરસવા લાગ્યા, સૌ દરબારો તો મન મૂકીને આવો પ્રસાદ લેવા માંડયા ! આમ મહારાજે ખુબ દૂધ સાકર જમાડયા ! દરબારો ઘોડે બેઠા બેઠા તાંસળીઓ મોઢે માંડીને દૂધ-સાકર પીતા જાય ! માનાજી દરબાર પણ ખુબ દૂધ પીવા માટે દરબારોને હાંકલા પડકારા કરતા જાય ! મહારાજની આવી મહારાજની લીલા જોઈને ગામધણી માનાજી દરબાર પોતાની બધીય લૌકિક મોટાઈ ભૂલીને તાળીઓ પાડતા જાય ને અંતરમા એ મનોહર મૂરત ને ઉતારતા જાય. તે વડું ગામમાં હાલ પણ માનાજી ગોહિલના દરબારગઢના દર્શન થાય છે.

સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ આ પૃેમીભક્તોનું ભક્ત ચિંતામણી ગ્રંથમાં ૧૧૯ ની કડી ૭૦મા ચિંતવન ગાન કર્યું છે કે…

ક્ષત્રી માનોજી ઉમોજી કહીએ, કણબી ગોકુળ તુલસી લહીએ..! પુરુષોતમ રબારી રતનો, ભક્ત વડુંએ જાણજયો જનો..!!

  • શ્રી ભકતચિતામણીના મુક્તોના ચિંતનમાંથી…

🙇🏻‍♂️🙏

Goto Naviagation👇


Hindi

वडु के मानाजी गोहिल और श्रीजी महाराज

उत्तर गुजरात में करजीसण से मात्र ४-५ किलोमीटर की दूरी पर वडु गाँव स्थित है। इस वडु गाँव के मानाजी गोहिल (दरबार) श्रीहरि के एकान्तिक प्रेमी भक्त थे। श्रीजी महाराज ने करजीसण से वडु पधारकर मानाजी बापू के घर संतों, भक्तों और काठी दरबारों को तीसरे पहर का नाश्ता (रोंढो - दोपहर बाद का अल्पाहार) कराने की अद्भुत और दिव्य लीला की थी।

एक बार श्रीजी महाराज गढडा में विराजमान थे। दरबारगढ़ में नीम के वृक्ष (लिंबतरु) के नीचे सभा में श्रीहरि स्वयं अपने अक्षरधाम से इस पृथ्वी पर अवतरित होने की बात कह रहे थे। प्रभु तो अपने अक्षरमुक्तों सहित असंख्य जीवों को अपनी शरण में लेकर उनके लिए मोक्ष का मार्ग प्रशस्त करने हेतु इस ब्रह्मांड में पधारे थे, तो वे अपना यह मूल हेतु कैसे भूल सकते थे? इसलिए महाराज ने संतों और भक्तों की सभा में एक प्रश्न पूछा।

सद्गुरु निष्कुलानंद स्वामी ने इस प्रसंग का वर्णन ‘भक्तचिंतामणि’ के प्रकरण ८३ में करते हुए लिखा है:

रहया गढडे चातुर मास, पछी एम बोल्या अविनाश..!
कोई नर आपे अन्न धन, कोई वसुधा वारी वसन..!
कोई आपे गज वाज गाय, बीजा बहु दान जे कहेवाय..!
सर्वे दानमां अधिक जेह, सहु मळी वळी शोधो तेह..!
वळता बोल्यां संत सुजाण, सांभळो मारा जीवनप्राण..!
अभयदान अधिक सहुथी, एनी बरोबर बीजूं नथी..!
ते दान तो तमथी देवाय, तमने निरखे ते निर्भय थाय..!
ऐसी सांभळी संतनी वात, वालो कहे चालो गुजरात..!

(अर्थात: गढडा में चातुर्मास व्यतीत करने के पश्चात् अविनाशी श्रीजी महाराज बोले—“संसार में कोई अन्न और धन का दान देता है, तो कोई भूमि, जल और वस्त्र देता है; कोई हाथी, घोड़े और गाय का दान करता है, तो कोई अन्य अनेक प्रकार के दान देता है। परंतु इन सब में जो सर्वश्रेष्ठ दान हो, वह सब मिलकर विचार कीजिए।” इस पर सुजान संतों ने कहा, “हे हमारे जीवनप्राण! सभी दानों में ‘अभयदान’ (जीव को काल, कर्म और माया के भय से मुक्त करने का दान) ही सर्वोपरि है, उसकी बराबरी का कोई दान नहीं! और वह परम अभयदान केवल आप ही दे सकते हैं, क्योंकि आपके दर्शन मात्र से जीव निर्भय और निष्पाप हो जाता है।” संतों के ऐसे भावभरे वचन सुनकर कृपानिधान श्रीहरि ने कहा, “तो फिर चलिए, गुजरात की ओर प्रस्थान करें!”)

संतों की यह बात सुनकर श्रीजी महाराज समस्त काठी भक्तों के संघ के साथ सभी दानों में श्रेष्ठ अभयदान देने हेतु निकल पड़े! गुजरात के विभिन्न गाँवों में विचरते हुए महाराज करजीसण पहुँचे और वहाँ दो दिन रुके। वहाँ से निकट ही स्थित वडु गाँव पधारे। गाँव के प्रमुख मानाजी दरबार ने महाराज से अपने राजमहल (दरबारगढ़) में पधारने की भावभीनी प्रार्थना की। परंतु महाराज ने पूरे संघ के साथ गाँव के बाहर ही ठहरने का निश्चय किया। यह जानकर मानाजी दरबार ने तुरंत अपने दरबार से सुंदर तंबू मंगवाए। श्रीजी महाराज की रुचि के अनुसार तंबू लग गए और समस्त संघ ने वहीं रात्रि विश्राम किया। रात्रि में भोजन-प्रसाद ग्रहण करने के बाद सभा में सभी को श्रीहरि के अलौकिक दर्शन का लाभ मिला। शिव-ब्रह्मादि देवताओं के लिए भी जो दुर्लभ है, ऐसी साक्षात् प्राप्ति पाकर सभी भक्तजन धन्य-धन्य हो गए।

अगले दिन दोपहर को मानाजी दरबार ने बड़े प्रेम और भाव से विविध व्यंजन बनवाकर सभी को भोजन कराया।

दोपहर के बाद श्रीजी महाराज और सभी काठी दरबार निकटवर्ती पानसर गाँव जाने के लिए घोड़ों पर सवार हो गए।

काठी दरबारों की यह आदत थी कि वे दोपहर के बाद (रोंढे) कुछ न कुछ अल्पाहार अवश्य करते थे। इसलिए मानाजी दरबार ने श्रीहरि से प्रार्थना की कि प्रभु, अल्पाहार करके ही प्रस्थान करें। महाराज ने हँसकर कहा, “जो कुछ भी तैयार हो, तुरंत ले आइए; हम सभी को यहीं घोड़ों पर बैठे-बैठे ही परोसकर खिलाते हैं।” फिर तो घोड़ों पर सवार रहते हुए ही श्रीहरि ने एक अनुपम लीला रचकर सबको छककर खिलाया।

सद्गुरु निष्कुलानंद स्वामी ‘पुरुषोत्तम चरित्र पुष्पमाला’ (गुच्छ ६, पुष्प ६३, कड़ी १००-१०२) में लिखते हैं:

सखा हता घोडे असवार, घोडा उभा रख्या गोळाकार..!
दही दूध अने साकर साथे, पेट फाट पायुं घोडा माथे..!
संतोने स्नेहथी पीरसाव्युं, वध्युं ते तुंबडामां भराव्युं..!
बहु राजी थया हरिवर, प्रभु त्यांथी पधार्या पानसर..!

मानाजी दरबार के घर बहुत सारी दुधारू भैंसें थीं, जिससे घर में ताज़ा दूध और दही से भरे मटके सदा तैयार रहते थे। महाराज के कहते ही उन्होंने तुरंत दूध मँगवाया। श्रीजी महाराज ने सभी काठी दरबारों को घोड़ों पर सवार रहते हुए ही एक गोल घेरे में खड़ा करवा दिया।

श्रीजी महाराज स्वयं अपने कर-कमलों से परोसेंगे—यह जानकर सभी दरबार आनंद से विभोर हो गए! सबने अपने सिर की घुमावदार पगड़ियों (आँटियाली पाघड़ी) में से ताँबे-काँसे की कटोरियाँ (तांसली) निकालीं और तैयार हो गए।

महाराज ने आज्ञा दी कि कोई भी घोड़े से नीचे न उतरे! मानाजी दरबार के सेवक बड़े-बड़े पात्रों में शर्करा (खांड/साकर) मिला हुआ मीठा दूध भर-भरकर लाए। श्रीजी महाराज स्वयं पात्र लेकर अपने हाथों से सबको दूध परोसने लगे। समस्त दरबार तृप्त होकर यह दिव्य प्रसादी ग्रहण करने लगे।

श्रीजी महाराज ने सभी को छककर दूध-साकर पिलाया! दरबार घोड़ों पर बैठे-बैठे कटोरियाँ मुँह से लगाकर आनंदपूर्वक दूध पीते रहे और मानाजी दरबार भी उत्साह में आकर दरबारों को खूब दूध पीने के लिए ललकारते रहे! महाराज की इस अद्‌भुत लीला को देखकर गाँव के स्वामी मानाजी दरबार अपना सारा लौकिक बड़प्पन भूलकर हर्षोल्लास से तालियाँ बजाने लगे और अपने अंतःकरण में श्रीहरि की उस मनमोहक छवि को सदा-सदा के लिए उतारने लगे।

वडु गाँव में आज भी मानाजी गोहिल के उस ऐतिहासिक दरबारगढ़ के दर्शन होते हैं।

सद्गुरु श्री निष्कुलानंद स्वामी ने ‘भक्तचिंतामणि’ ग्रंथ (प्रकरण ११९, कड़ी ७०) में इन निष्ठावान भक्तों का स्मरण करते हुए लिखा है:

क्षत्री मानोज़ी उमोजी कहीए, कणबी गोकुळ तुलसी लहीए..!
पुरुषोत्तम रबारी रतनोज़, भक्त वडुंए जाणज्यो जनो..!!

(अर्थात: वडु गाँव के भक्तों में क्षत्रिय मानाजी और उमाजी, कणबी गोकुल और तुलसी, तथा रबारी पुरुषोत्तम और रत्ना—इन सभी को श्रीहरि के अनन्य प्रेमी भक्त जानिए।)

  • श्री भक्तचिंतामणि में वर्णित मुक्तों के पावन चिंतन से…

🙏

Goto Naviagation👇


English

Manaji Gohil of Vadu and Shriji Maharaj

In North Gujarat, just 4 to 5 kilometers from Karjisan, lies the village of Vadu. Manaji Gohil, the local chieftain (Darbar) of Vadu, was an Ekantik, loving devotee of Shri Hari. Shriji Maharaj graced Vadu from Karjisan and performed a divine pastime (lila) at Manaji Bapu’s residence, serving sweet milk to all the holy sadhus, devotees, and Kathi Darbars while they remained mounted on their horses.

Once, Shriji Maharaj was residing in Gadhada. Seated in an assembly beneath the neem tree in the Darbargadh, Shri Hari spoke about His supreme descent from Akshardham. The Lord had manifested in this universe alongside His divine Akshar Muktas with the singular purpose of taking countless souls under His refuge and opening wide the gateway to ultimate liberation (moksha). How could He ever forget that divine mission? Hence, Maharaj posed a question to the assembly of saints and devotees.

Sadguru Nishkulanand Swami has recorded this episode in Chapter 83 of the Bhakta Chintamani:

Rahya Gadhade chatur maas, pachhi em bolya Avinaash..!
Koi nar aape anna dhan, koi vasudha vaari vasan..!
Koi aape gaj vaaj gaay, beeja bahu daan je kahvaay..!
Sarve daanmaa adhik jeh, sahu mali vali shodho teh..!
Valta bolya sant sujaan, saambhalo maara jeevanpraan..!
Abhaydaan adhik sahuthi, eni barobar beeju nathi..!
Te daan to tamthi devaay, tamne nirakhe te nirbhay thaay..!
Evi saambhali santni vaat, vaalo kahe chaalo Gujarat..!

(Meaning: Having spent the four months of Chaturmas in Gadhpur, the eternal Lord, Shriji Maharaj, asked: “People donate food and wealth; some donate land, water, or clothing; others donate elephants, horses, and cows, among many other forms of charity. Deliberate among yourselves and determine which charity is the greatest of all.” The wise saints replied, “O Lord of our very breath! The gift of fearlessness (Abhaydan—salvation from the fears of Kal, Karma, and Maya) is supreme; nothing can equal it! And that supreme gift can only be bestowed by You alone, for whoever beholds You becomes completely fearless!” Hearing the profound answer of the saints, the beloved Lord declared, “Then let us proceed to Gujarat!”)

Thus, in accordance with the saints’ heartfelt words, Shriji Maharaj set out with an entourage of Kathi devotees to bestow the greatest gift of fearlessness upon countless fortunate souls! Travelling through Gujarat, He arrived in the village of Karjisan and stayed there for two days. From there, He arrived at the nearby village of Vadu. Manaji Darbar warmly prayed to Maharaj to stay in his palace (Darbargadh). However, Maharaj decided to camp outside the village with the entire congregation. Learning of Maharaj’s wish, Manaji Darbar immediately arranged for royal tents to be brought from his estate. Spacious tents were pitched as per Shriji Maharaj’s desire, and everyone rested there for the night. After partaking in the evening prasad, all the devotees had the divine darshan of Shri Hari during the spiritual gathering. Everyone felt immensely blessed to attain what is rare even for Brahma and Shiva.

The following afternoon, Manaji Darbar lovingly prepared a sumptuous feast and served food to everyone.

Later in the afternoon, Shriji Maharaj and all the Kathi Darbars mounted their horses to depart for the neighboring village of Pansar.

The Kathi Darbars were accustomed to having an afternoon snack (rondho). Manaji Darbar earnestly pleaded with Shri Hari to partake of refreshments before departing. Maharaj smiled and said, “Bring whatever is ready right away; We will serve and feed everyone right here on their horses!” Thus, remaining mounted on horseback, Shri Hari performed a unique and joyous pastime.

Sadguru Nishkulanand Swami describes this in Purushottam Charitra Pushpamala (Guchha 6, Pushpa 63, Verses 100-102):

Sakha hata ghode asvaar, ghoda ubha raakhya golakaar..!
Dahi doodh ane saakar saathe, pet faat paayu ghoda maathe..!
Santone snehthi peerasavyu, vadhyu te tumbadama bharaavyu..!
Bahu raaji thaya Harivar, Prabhu tyaanthi padharya Paansar..!

Manaji Darbar owned many milch buffaloes, so pots filled with rich, fresh milk and yogurt were readily available. Maharaj asked for the milk to be brought immediately. He arranged all the Kathi chieftains to stand their horses in a large circle.

Hearing that Shriji Maharaj Himself would serve them, the Darbars were thrilled with joy! From their twisted Kathiyawadi turbans (aantiyali paghadi), they quickly pulled out their traditional metal bowls (taansli) and stood ready.

Maharaj commanded that no one should dismount from their horse! Servants of Manaji Darbar brought large vessels brimming with fresh milk sweetened with sugar. Shriji Maharaj carried the vessels and began pouring the sweet milk with His own lotus hands into each devotee’s bowl. The Darbars drank the nectarous prasadi to their hearts’ content!

Maharaj served generous helpings of sweet milk until everyone was completely satisfied! Sitting atop their horses, the Darbars relished the sweet milk bowl after bowl. Manaji Darbar joyfully cheered them on, encouraging everyone to drink more and more. Witnessing this divine and playful sport of the Lord, the village chieftain Manaji Darbar forgot all worldly prestige, clapping his hands in sheer ecstasy and etching that enchanting image of Shri Hari forever in his heart.

To this day, one can see the sacred Darbargadh of Manaji Gohil in the village of Vadu.

Remembering these devoted souls, Sadguru Shri Nishkulanand Swami sang in the Bhakta Chintamani (Chapter 119, Verse 70):

Kshatri Maanogee Umogee kahiye, Kanbi Gokul Tulsi lahiye..!
Purushottam Rabari Ratno, Bhakta Vadue jaanjyo jano..!!

(Know the devotees of Vadu to include the Kshatriyas Manoji and Umaji, the Kanbis Gokul and Tulsi, along with Rabari Purushottam and Ratna.)

  • From the sacred contemplation of the liberated souls in Shri Bhakta Chintamani…

🙏