શ્રીહરિ ભાદરા બીરાજતા હતા. એ વખતે મુળજી બૃહમચારી શ્રીહરિ ની મોજડીને તેલ ચોપડતા હતા.

Gujarati

મૂળજી બ્રહ્મચારીની અનન્ય સેવા, ડભાણની કેરીઓ અને ગઢપુરમાં કુસ્તી

શ્રીહરિ ભાદરા બીરાજતા હતા. એ વખતે મુળજી બૃહમચારી શ્રીહરિ ની મોજડીને તેલ ચોપડતા હતા. ભક્ત વશરામ સુથાર આવ્યા ને ભોળાને નિખાલસ એવા મુળજી બૃહ્મચારી પાસેથી સેવા માંગી ને મોજડી ને તેલ ચોપડવા લાગ્યા. શ્રીહરિએ આ જોયું એટલે મોજડી પહેરી નહી ને બીજે દિવસ બૃહ્મચારીજી શ્રીહરિ વઢ્યા ને પૃાયશ્ચિત રુપે ઘી-ગોળ નહી જમવાનુ નિયમ દીધું ને સેવામાંથી કાઢી મેલ્યા. મુળજી બૃહમચારી બહુ દુખ થયું ને મનોમન થયું કે મને શ્રીહરિએ સેવા દીધેલી એ મે પુરી કરી નહી એમ બહુ વસવસો થયો. પોતે ત્યાથી ડભાણ ગયા. એ વખતે ત્યાં ભાઇ રામદાસ સ્વામી હતા તે એમની સાથે ત્યાં રહ્યા.

એ વખતે ત્યાં ઉનાળે ડભાણીયા આંબાની સાંખની કેરીઓ પાકી હતી તે મનમા થયું કે શ્રીહરિને આ ડભાણીયા આંબા ની કેરીઓ બહુ ભાવે છે તે વિચારે પોતે ડોઢ મણ કેરીનો ટોપલો માથે ઉંચકી ને શ્રીહરિ સારુ ઉઘાડા પગે ગઢપુર આવ્યા. શ્રીહરિ લિંબવૃક્ષ નીચે સભા કરીને બેઠા હતા ત્યાં ટોપલો મુકયો ને દંડવત પૃણામ કર્યા. શ્રીહરિ મનુષ્ય ચરિત્ર કરતા હોય એમ બૃહ્મચારીજી ના સામું પણ ના જોયું. પછે ત્યાં થી ગઢપુર ગામમા સુતારણ બાઇ પરિચીત હતી તે એના ઘરે બૃહ્મચારીજી ગયા. પેલી બાઇએ પુછયુ કે કેમ આજકાલ દેખાતા નથી ત્યારે મુળજી બૃહ્મચારી બોલ્યા કે ભાદરા ગામે મે પગરખા ને તેલ ચોપડવા વશરામ સુથાર ને દીધા એટલે મને મહારાજે સેવામાંથી છ મહીના થી રજા આપી છે. પેલી સુથાર બાઇ તો તુરતંજ દરબારગઢ મા મહારાજ પાસે પહોંચી ગઇ ને પૃણામ કરી ને બોલી કે મહારાજ, તમે સાવ આવા નમેરાં કેમ થય ગયા છો? ઓલા બૃહ્મચારી છેક ડભાણ થી તમ સારુ ડોઢ મણ કેરીનો ટોપલો ઉપાડીને લાવ્યા તોય તમે એમને વિવેક સારુય જય સ્વામિનારાયણ પણ ના કહ્યા. મહારાજ મંદ મંદ હસ્યા ને બોલ્યા કે તમે એમને સીધું આપજો ને જમાડજો. બાઇ પોતાના ઘરે ગઇ ને હેતે કરીને સીધા નો થાળ બૃહ્મચારીજીને દીધો. બૃહ્મચારીજીએ એકલી રોટલી ઓ રસોઇ મા બનાવી. જ્યારે જમવા બેઠા ત્યારે એકલી કોરી રોટલીઓ જમતા હતા. થોડીવાર થઇ ત્યાં તો મહારાજ ત્યાં પધાર્યા એટલે બૃહ્મચારીજીએ કેરીનો રસ કાઢ્યો ને મહારાજ ને બાજોઠ ઢાળી ને જમવા બેસાર્યા. શ્રીહરિ કેરીનો રસ એકતરફ મુકીને એકલી રોટલીઓ જમવા માંડયા. ત્યારે બ્રહ્મચારી બોલ્યા કે કોઇ મહારાજ ને રસ પીરસો, હુ પીરસીશ તો વધુ રીહાંશે. ત્યારે શ્રીહરિ હસ્યા ને બોલ્યા કે તમે જ લાવો ને પીરસો, હુ તો જમવા તૈયાર જ છવ. મુળજી બૃહમચારી તો રાજી રાજી થતા થકા મહારાજ ને પીરસતા જાય ને મહારાજ રસ રોટલી જમતા જાય. એ દિવસ મહારાજ બહુ જમ્યા.

જમીને શ્રીહરિ ઢોલીયે બેઠા તે પૃાગજી પુરાણી ને બોલ્યા કે તમે ને મુળજી બૃહમચારી બેઉ બાથોબાથ આવો ને કુસ્તી કરો. બંને એ મહારાજ સમક્ષ કુસ્તી કરી તે પૃાગજી પુરાણીએ પગમાં આંટી મારીને યુકિત કરીને મુળજી બૃહમચારી પછાડી દીધા. ત્યારે મુળજી બૃહ્મચારીને પાનો ચડાવવા શ્રીહરિ ખુદ ઉભા થયાને મુળજી બૃહ્મચારીને પૃાગજી પુરાણી ને ઉપર નાંખ્યા ને બોલ્યા કે આતો બૃહ્મચારી હમણાં છ મહીના થી ઘી-ગોળ જમતા નહોતા તે વૃત કરયે સાવ દૂર્બળ થય ગયા છે તેથી સાવ સૂકાઇ ગયા છે, ને તમે રોજ પાંચ શેર દૂધ મા એક શેર સાકર નાંખીને પીઓ છો ને શેર ધીનો શીરો જમી જાવ છો. એટલું જો અમે બૃ્હમચારીજી ને જમાડ્યા હોત તો તમને જીતવા જ નો દેત, એમ બળ ની વાત કરીને મુળજી બૃહ્મચારીનો પક્ષ રાખ્યો.

એમ કહીને બૃહ્મચારીને ઉભા કર્યા ને ભેટ્યા ને કહ્યું કે તમે હવે પાછા અમારી સેવા મા રહો. મુળજી બૃહમચારી ને તો હરખના આંસુ આવી ગયા ને બોલ્યા કે હે મહારાજ…! હુ તો તૈયાર જ છવ.

આમ મુળજી બૃહ્મચારીનુ જાહેર મા ઘણીય વખત અપમાન કર્યું ને છ મહીના સુધી ત્યાગ કર્યો પણ તોય એમનો નિશ્ચય ડગ્યો નહી. એ વાત્યે શ્રીહરિએ એમને વચનામૃત મા પણ વખાણ્યા છે.

  • સદગુરુ શ્રી અદભૂતાનંદ સ્વામીની વાતો માંથી.., 🙏

Goto Naviagation👇


Hindi

मूलजी ब्रह्मचारी की अनन्य सेवा, डभाण के आम और गढ़पुर में कुश्ती

एक समय श्रीजी महाराज भादरा गाँव में विराजमान थे। उस समय उनके अनन्य सेवक मूलजी ब्रह्मचारी महाराज की मोजड़ियों में तेल लगाकर उन्हें चमका रहे थे। तभी भक्त वशराम सुथार आए और उन्होंने भोले-भाले मूलजी ब्रह्मचारी से सेवा माँगकर मोजड़ियों में तेल लगाना शुरू कर दिया। श्रीहरि ने जब यह देखा, तो उन्होंने वे मोजड़ियाँ नहीं पहनीं। अगले दिन महाराज ने ब्रह्मचारीजी को डाँटते हुए प्रायश्चित स्वरूप छह महीने तक घी-गुड़ का त्याग करने का नियम दिया और उन्हें अपनी व्यक्तिगत सेवा से मुक्त कर दिया। मूलजी ब्रह्मचारी के हृदय में भारी पश्चाताप हुआ कि ‘प्रभु ने मुझे जो निजी सेवा सौंपी थी, उसे मैंने दूसरों को सौंपकर चूक कर दी।’ वे अत्यंत दुःखी होकर भादरा से डभाण चले गए और वहाँ भाई रामदास स्वामी के साथ रहने लगे।

ग्रीष्म ऋतु में जब डभाण के प्रसिद्ध आम के वृक्ष पर रसीले आम पके, तो ब्रह्मचारीजी के मन में विचार आया कि ‘श्रीहरि को डभाणिया आम अत्यंत प्रिय हैं!’ इस विचार से वे लगभग डेढ़ मन (साठ किलो) पके आमों का भारी टोकरा अपने सिर पर रखकर डभाण से नंगे पाँव चलकर गढ़पुर पहुँचे! श्रीहरि नीम के वृक्ष के नीचे सभा में विराजमान थे। ब्रह्मचारीजी ने वह टोकरा महाराज के चरणों में रखा और साष्टांग दंडवत प्रणाम किया। परंतु मानवी लीला करते हुए श्रीहरि ने उनकी ओर देखा तक नहीं! निराश होकर ब्रह्मचारीजी गढ़पुर गाँव में एक परिचित सुथार महिला के घर गए। उस महिला ने पूछा, “ब्रह्मचारीजी! आजकल आप सेवा में क्यों नहीं दिखते?” ब्रह्मचारीजी ने निष्कपटता से बताया, “भादरा में मैंने महाराज की मोजड़ियों में तेल लगाने की सेवा वशराम सुथार को सौंप दी थी, इसलिए महाराज ने मुझे छह महीने के लिए सेवा से अलग कर दिया है।” वह सुथार महिला तुरंत दरबारगढ़ पहुँची और महाराज के सम्मुख जाकर स्नेहपूर्ण उलाहना देते हुए बोली, “महाराज! आप इतने निष्ठुर कैसे हो गए? वह भोला ब्रह्मचारी आपके लिए डभाण से डेढ़ मन आम सिर पर उठाकर नंगे पाँव पैदल चलकर आया, और आपने औपचारिकता के लिए भी ‘जय स्वामीनारायण’ नहीं कहा!” श्रीजी महाराज मंद-मंद मुस्कुराए और बोले, “जाओ, उन्हें सीधा (अन्न-सामग्री) देकर भोजन कराओ।”

उस महिला ने ब्रह्मचारीजी को सीधा दिया। ब्रह्मचारीजी ने केवल सूखी रोटियाँ बनाईं और वे बिना घी-शाक के रूखी रोटियाँ खाने बैठे। उसी समय अचानक श्रीजी महाराज स्वयं वहाँ पधारे! ब्रह्मचारीजी ने तुरंत आम का ताजा रस निकाला, बाजोट ढालकर महाराज को भोजन हेतु विराजित किया। श्रीहरि ने आम का रस एक ओर सरका दिया और केवल सूखी रोटियाँ खाने लगे! ब्रह्मचारीजी बोले, “कोई महाराज को रस परोसिए; यदि मैं परोसूँगा तो वे और अधिक रूठ जाएँगे।” श्रीहरि हंसते हुए बोले, “आप ही लाइए और परोसिए, हम तो आरोगने को तैयार हैं!” मूलजी ब्रह्मचारी परमानंद में डूबकर महाराज को रस परोसते गए और महाराज रस-रोटी तृप्त होकर आरोगते रहे। उस दिन महाराज ने बहुत अधिक भोजन किया।

भोजन के उपरांत जब महाराज ढोलिये पर विराजे, तो उन्होंने प्रागजी पुराणी से कहा, “पुराणी! आप और मूलजी ब्रह्मचारी दोनों कुश्ती लड़िए।” दोनों में कुश्ती आरंभ हुई। प्रागजी पुराणी ने दांव लगाकर मूलजी ब्रह्मचारी को नीचे गिरा दिया। तब अपने अनन्य सेवक का उत्साह बढ़ाने हेतु श्रीहरि स्वयं आगे आए। उन्होंने मूलजी ब्रह्मचारी को उठाकर प्रागजी पुराणी के ऊपर लिटा दिया और पुराणी से बोले, “पुराणी! यह ब्रह्मचारी तो छह महीने से घी-गुड़ का त्याग करके व्रत-उपवास से दुर्बल हो गया है, इसलिए सूख गया है; जबकि आप प्रतिदिन पाँच सेर दूध में एक सेर मिश्री घोलकर पीते हैं और सेर भर घी का हलवा खाते हैं! यदि हमने ब्रह्मचारी को इतना खिलाया होता, तो यह आपको कभी जीतने न देता!” इतना कहकर महाराज ने मूलजी ब्रह्मचारी का पूर्ण पक्ष लिया।

इसके बाद महाराज ने मूलजी ब्रह्मचारी को उठाकर अपने हृदय से लगा लिया और बोले, “ब्रह्मचारी! अब आप पुनः हमारी अखंड सेवा में आ जाइए।” मूलजी ब्रह्मचारी के नेत्रों से प्रेमाश्रु छलक पड़े और वे गद्गद होकर बोले, “हे महाराज! मैं तो सदा से आपके चरणों का दास हूँ।” इस प्रकार महाराज ने अनेक बार सार्वजनिक रूप से परीक्षा ली और छह महीने तक विमुख रखा, फिर भी मूलजी ब्रह्मचारी का निश्चय कभी विचलित नहीं हुआ। स्वयं श्रीहरि ने वचनामृत में उनकी इस अनन्य निष्ठा की प्रशंसा की है।

  • सद्गुरु श्री अद्भुतानंद स्वामी की बातें… 🙏

Goto Naviagation👇


English

Mulji Brahmachari’s Unmatched Seva, Dabhan Mangoes, and Wrestling in Gadhpur

Once, Shri Hari was gracing the village of Bhadra. His intimate attendant, Mulji Brahmachari, was carefully oiling Maharaj’s royal footwear (mojadis) to keep them soft. A devotee named Vashram Suthar approached and requested the innocent Brahmachari to let him oil the mojadis. Observing this, Shrihari declined to wear the shoes. The following day, Maharaj reprimanded Brahmachari for relinquishing his personal seva to another, instructed him to observe an austerity of giving up ghee and jaggery for six months, and relieved him of his personal attendant duties. Deeply remorseful that he had faltered in his sacred service, Mulji Brahmachari traveled to Dabhan and resided there with Bhai Ramdas Swami.

During summer, when the famous Dabhania mango trees bore ripe, succulent mangoes, Brahmachari thought: ‘Shrihari loves these Dabhan mangoes dearly!’ With immense love, he placed a massive basket containing sixty kilograms of ripe mangoes upon his head and walked barefoot all the way from Dabhan to Gadhpur! Shrihari was presiding over an assembly beneath the neem tree in the Darbargadh. Brahmachari placed the heavy basket at Maharaj’s lotus feet and offered prostrations. Assuming a detached human posture, Shrihari did not even look in his direction. Humbled, Brahmachari went to the home of a devoted carpenter woman in Gadhpur. She asked, “Brahmachariji, why haven’t you been seen in Maharaj’s seva lately?” Brahmachari explained candidly, “In Bhadra, I allowed Vashram Suthar to oil Maharaj’s footwear, so Maharaj relieved me of seva for six months.” The fiery devotee marched straight to the Darbargadh, bowed to Maharaj, and boldly questioned Him: “Maharaj, why have You become so unfeeling? That guileless Brahmachari carried a heavy basket of mangoes on his head all the way from Dabhan barefoot just for You, and You did not even greet him with ‘Jai Swaminarayan’!” Shriji Maharaj smiled gently and said, “Go, give him raw rations and feed him.”

The woman provided the food grains. Brahmachari baked dry rotlis and sat down to eat them plain without ghee or curries. Just then, Shriji Maharaj arrived in person! Overjoyed, Brahmachari quickly extracted fresh mango pulp, placed a wooden stool, and lovingly invited Maharaj to dine. Shrihari pushed the mango pulp aside and began eating the plain, dry rotlis! Brahmachari pleaded, “Someone please serve mango pulp to Maharaj; if I serve it, He may take offense.” Shrihari laughed and said, “Bring it and serve it yourself; We are eager to eat!” Ecstatic, Mulji Brahmachari served the sweet mango pulp, and Maharaj relished mango juice and rotlis to His heart’s content.

After dining, Maharaj sat on a cot and called out to Pragji Purani: “Purani! You and Mulji Brahmachari must wrestle!” The friendly bout began. Employing a clever foot-sweep, Pragji Purani wrestled Mulji Brahmachari to the ground. To encourage His devoted servant, Shrihari sprang forward, picked up Mulji Brahmachari, and playfully pinned him atop Pragji Purani! Maharaj defended him: “Purani, this Brahmachari has been fasting without ghee or jaggery for six months and has grown thin and frail; whereas you drink ten pounds of rich milk sweetened with sugar every day and consume bowls of ghee halwa! Had We nourished Brahmachari like that, he would never have let you win!” Maharaj then lifted Mulji Brahmachari and embraced him warmly with open arms, saying, “Brahmachari, return to Our personal seva from today.” Tears of joy streamed down Mulji Brahmachari’s cheeks as he prayed, “O Maharaj! I am forever the humble servant of Your lotus feet.” Despite public reprimands and six months of exile, Mulji Brahmachari’s devotional faith never wavered for a single second. Shriji Maharaj Himself celebrated this sublime steadfastness in the Vachanamrut.

  • From Sadguru Shri Adbhutanand Swami ni Vato… 🙏