એક વખત પંચાળેથી ઝીણાભાઈ દરબારનાં બેન અદીબા ગઢપુર આવ્યાં, એમને શ્રીજી મહારાજ ને ચાર મોટેરા સંતો ને થાળ નો સંકલ્પ થયો તે કરાવ્યો અને જમવા બોલાવ્યા.

Gujarati

ગઢપુરમાં અદીબાનો થાળ અને બ્રહ્માનંદ સ્વામીનો વિનોદ

એક વખત પંચાળેથી ઝીણાભાઈ દરબારનાં બેન અદીબા ગઢપુર આવ્યાં, એમને શ્રીજી મહારાજ ને ચાર મોટેરા સંતો ને થાળ નો સંકલ્પ થયો તે કરાવ્યો અને જમવા બોલાવ્યા. તેથી મહારાજ કહે કે, “કયા કયા સાધુને જમવા લાવીયે?” અદીબા કહે કે “શ્રી મુકતાનંદસ્વામી, શ્રી બ્રહ્માનંદસ્વામી, શ્રી ભાયાત્માનંદસ્વામી અને શ્રી શુકમુનિને.” એટલે શ્રીજી મહારાજે ચારે સંતો સાથે દાદાખાચરના દરબારમાં ઉત્તરાદાબારના આથમણી તરફના ઓરડે જમવા પધાર્યા તે ઓરડાનાં બારણાના ઉંબરાની અંદર આથમણે મુખારવિન્દે શ્રીજીમહારાજ જમવા બીરાજ્યા, અને ચારે સંતો ઓસરીમાં દક્ષિણાદે મોઢે મહારાજનાં દર્શન થાય તેમ બેઠા. મહારાજ થાળ જમતા જાય અને વાતો કરતા જાય.

એ સમે પંજાબ દેશના કોઈ માણસની વાત્ય નીકળી. આ સાંભળી સખા બ્રહ્માનંદસ્વામી કહે કે, “મહારાજ! પંજાબ દેશના માણસની એ વાત સાચી છે.’ એમ કહી પછી રામપ્રતાપભાઈની વાત કહી કે મોટાભાઇ પંચાળે રહ્યા હતા તે નિત્ય પેટ ઉપર હાથ ફેરવી પેટ વજાડે ને બોલે કે, પંચાલાકા પાની અચ્છા નહીં! બહોત ભારી હે ! બહોત ખરાબ હે ! પણ ભારે વસ્તુ જમાય એટલે પચે નહીં, પછી પાણીનો વાંક કાઢે. એટલે મહારાજે પૂછયું કે, ભાઈ ત્યાં શું જમતા? સ્વામી કહે કે “તે અમારાથી કાંઈ કહેવાય નહીં. ભાઈને સારું ન લાગે. અદીબા રોજ જમાડતા એટલે એમને પણ સારું ન લાગે ત્યારે મહારાજ કહે કે ના, કહો ને કહો. ત્યારે સ્વામી કહે કે, તમે અદીબા ને જ પૂછો; પણ તે સાચું નહી કીએ.” તેથી મહારાજ કહે કે અમે યુકિતથી પૂછીશું. એમ કહીને આદીબાને બોલાવ્યાં.

મહારાજ યુક્તિએ કહે કે, તમે અમારા ભાઈની બરાબર બરદાસ ન રાખી ભાઈ બહુ જ કચવાણા. તમે ભાઈને શું જમવા આપતાં? ત્યારે આદીબા કહે કે, “મહારાજ મેં ભાઇને ભૂખ્યા નથી રાખ્યા.” રોજ સવારે સવા શેર માખણ સવા અને દળેલી અડધો શેર સાકર આપતી, વળી બપોરે પોણો શેર ઘઊંનો લોટ, પોણો શેર ઘી ને પોણે શેર દળેલી સાકરનો શીરો કરાવી જમાડતી, ને રાત્રે પારેઠ ભેંસનું પાંચ શેર દુધ સાકર નાખી તેને ખુબ કઢીને પછી તે જમાડતાં.” એ સાંભળીને મહારાજ જમતા જાય અને બ્રહ્માનંદસ્વામી સામું જોઈને હસતા જાય પછી સ્વામીને કહે કે, સ્વામી ગણો જોઇએ, નિત્યનોનકેટલો ભાર થયો? સ્વામી કહે કે, મહારાજ ! શાક સીખેં લગભગ દશેક શેર તો થાય જ હો. એમ વાત કરે છે ત્યાં મહારાજ તો ચારે સાધુઓ માટે જમવાનું જે મહારાજના મોટા થાળમાં પ્રસાદીનું થાવા માટે મેલેલું હતું, તે સહિત તમામ જમી ગયા. તે જોઈને સદગુરુ બ્રહ્માનંદસ્વામી કહે કે ”હવે આમાં વાત કોની કરવી? અહીં જુઓને બધોય થાળ ખાલી ખટ થઈ ગયો છે. મોટાભાઇથી નાનાભાઈ કયાં ઓછા ઉતરે તેવા છે? આખાયે કટંબમાં ભૂખ તો સરખી જ જણાય છે હો.

એમ કહી મહારાજને ખુબ ખુબ હસાવ્યા, પછી મહારાજ કહે કે, સ્વામી! આજે તમે ખુબ રમુજ કરી. તે વાતોમાં મને જમતાં મજા આવતાં ખબર ન રહી; બહુ જ જમ્યા. પછી આદીબાને કહ્યું કે, હવે જે હોય તે લાવો તો આ સાધુઓને જમાડીએ “પછી ભાત, ધી ને દળેલી સાકર લાવ્યા. તે મહારાજે સાધુને પીરસ્યું. ત્યારે બ્રહ્માનંદસ્વામી અમારા હાથનું પીરસેલું ઘી જમે.” એમ કહી બે ત્રણ વાર ઘી, સાકર, તથા ભાત, અને પછી દુધમાં સાકર ભાત પીરસી સાધુઓને જમાડી ખૂબ તૃપ્ત કર્યા. પછી અદીબા મુખવાસ લાવતાં મહારાજ તે જમીને અક્ષરઓરડીએ પધાર્યા. અને સાધુઓ સહુ સહુના આસને ગયા.

  • સદગુરુ શ્રી બૃહ્માનંદ સ્વામી જીવનકવન માથી… 🙏

Goto Naviagation👇


Hindi

गढ़पुर में अदीबा का थाल और ब्रह्मानंद स्वामी का दिव्य विनोद

एक समय पंचाल के भक्तराज झीणाभाई दरबार की भगिनी अदीबा गढ़पुर पधारीं। उनके मन में श्रीजी महाराज और चार वरिष्ठ संतों को भोजन कराने का संकल्प हुआ। उन्होंने अत्यंत भाव से थाल तैयार किया और महाराज को भोजन हेतु आमंत्रित किया। श्रीजी महाराज ने पूछा, “अदीबा! किन-किन संतों को भोजन हेतु साथ ले आएँ?” अदीबा बोलीं, “महाराज! सद्गुरु मुक्तानंद स्वामी, सद्गुरु ब्रह्मानंद स्वामी, सद्गुरु भायात्मानंद स्वामी और शुकमुनि को पधराइए।” श्रीजी महाराज उन चारों संतों के साथ दादा खाचर के दरबार में पश्चिममुखी कक्ष की देहली पर भोजन करने पधारे। श्रीजी महाराज कक्ष के भीतर पश्चिम की ओर मुख करके बाजोट पर विराजित हुए और चारों संत ओसरी में दक्षिण की ओर मुख करके ऐसे बैठे कि उन्हें महाराज के सम्मुख दर्शन होते रहें।

महाराज थाल आरोगने लगे और संतों से मधुर वार्तालाप आरंभ हुआ। उस समय पंजाब देश के किसी व्यक्ति की भारी पाचन शक्ति का प्रसंग निकला। यह सुनकर उनके परम सखा सद्गुरु ब्रह्मानंद स्वामी मुस्कुराते हुए बोले, “महाराज! वह बात बिल्कुल सच है; अब ज़रा अपने बड़े भाई रामप्रतापभाई की बात सुनिए! जब बड़े भाई पंचाल में ठहरे हुए थे, तो वे प्रतिदिन भोजन के बाद पेट पर हाथ फेरते हुए पेट बजाते और कहते—‘पंचाल का पानी बिल्कुल अच्छा नहीं है! बहुत भारी है! बहुत खराब है!’ परंतु वास्तविकता यह थी कि वे आवश्यकता से अधिक भारी मिष्ठान्न आरोगते थे, जो पचता नहीं था; और दोष बेचारे पानी को देते थे!” महाराज ने हंसते हुए पूछा, “स्वामी! बड़े भाई वहाँ क्या आरोगते थे?” स्वामी बोले, “महाराज! वह हम कैसे बता सकते हैं? भाईसाहब को बुरा लगेगा और अदीबा प्रतिदिन उन्हें भोजन कराती थीं, इसलिए उन्हें भी संकोच होगा।” महाराज ने हठ की, “नहीं स्वामी, बताइए तो सही!” स्वामी ने विनोद किया, “आप स्वयं अदीबा से ही पूछ लीजिए, पर वे सच नहीं बताएँगी!” महाराज ने अदीबा को बुलाया और एक युक्ति से पूछा, “अदीबा! आपने पंचाल में हमारे बड़े भाई की ठीक से सेवा-सुश्रूषा नहीं की; वे बहुत असंतुष्ट होकर लौटे हैं। आप उन्हें क्या खाने को देती थीं?” अदीबा हाथ जोड़कर भोली निष्कपटता से बोलीं, “अरे महाराज! मैंने भाईसाहब को कभी भूखा नहीं रखा! मैं तो प्रतिदिन प्रातःकाल सवा सेर ताजा मक्खन और आधा सेर पिसी हुई मिश्री देती थी; दोपहर में पौन सेर गेहूँ का आटा, पौन सेर शुद्ध घी और पौन सेर मिश्री का बना हलवा (शीरा) खिलाती थी; और रात्रि में ताजी ब्याही भैंस का पाँच सेर गाढ़ा दूध मिश्री डालकर खूब औटाकर पिलाती थी!” यह सुनकर श्रीजी महाराज मंद-मंद मुस्कुराते हुए ब्रह्मानंद स्वामी की ओर देखने लगे और बोले, “स्वामी! ज़रा हिसाब तो लगाइए, प्रतिदिन कुल कितना वजन हुआ?” स्वामी तुरंत बोले, “महाराज! शाक और अन्य व्यंजनों को मिलाकर प्रतिदिन का वजन लगभग दस सेर (आठ किलो) तो बैठता ही है!” बातचीत में तल्लीन होकर श्रीजी महाराज भोजन करते रहे। उसी बीच महाराज ने जो भोजन चारों संतों के लिए उस विशाल थाल में प्रसादी होने हेतु रखा गया था, वह संपूर्ण भोजन अकेले ही पूरा आरोग लिया! थाली पूरी तरह साफ हो गई! यह देखकर सद्गुरु ब्रह्मानंद स्वामी खिलखिलाकर हँसे और बोले, “महाराज! अब इसमें किसकी चर्चा करें? यहाँ देखिए, आपकी थाली तो पूरी तरह खट (खाली) हो गई है! बड़े भाई से छोटे भाई भला कहाँ कम हैं? लगता है कि पूरे परिवार में भूख का परिमाण एक समान ही है!”

ब्रह्मानंद स्वामी का यह विनोदपूर्ण मर्म सुनकर श्रीजी महाराज और समस्त संत ठहाके लगाकर हँसने लगे। महाराज बोले, “स्वामी! आज आपने इतनी मनोरंजक बातें सुनाईं कि बातों के आनंद में मुझे पता ही नहीं चला और मैं बहुत अधिक भोजन आरोग गया!” इसके बाद महाराज ने अदीबा से कहा, “अब जो भी शेष हो, शीघ्र ले आइए ताकि इन संतों को जिमाएँ।” अदीबा ताजा भात, शुद्ध घी और पिसी हुई मिश्री ले आईं। श्रीजी महाराज ने स्वयं अपने करकमलों से संतों को खूब घी-भात परोसा और तृप्त कराया। इसके पश्चात अदीबा से मुखवास ग्रहण कर महाराज अक्षर ओरी में पधारे।

  • सद्गुरु श्री ब्रह्मानंद स्वामी जीवन-कवन से… 🙏

Goto Naviagation👇


English

Adiba’s Offering in Gadhpur and Brahmanand Swami’s Wit

Once, Adiba, the devout sister of Darbar Jhinabhai of Panchala, visited Gadhpur. A heartfelt wish arose in her soul to prepare an offering (thal) and lovingly feed Shriji Maharaj and four senior sadhus. Shriji Maharaj asked, “Adiba, which sadhus shall We invite to dine?” Adiba replied, “Please bring Sadguru Muktanand Swami, Sadguru Brahmanand Swami, Sadguru Bhayatmanand Swami, and Shukmuni.” Accompanied by the four sadhus, Shriji Maharaj went to the western room of Dada Khachar’s Darbargadh. Maharaj sat facing westward on a stool inside the doorway, while the four sadhus sat in the veranda facing southward so they could continuously behold Maharaj’s divine countenance.

As Maharaj began eating, delightful spiritual conversation unfolded. The discussion turned to the robust appetite of people from Punjab. Hearing this, His intimate friend Sadguru Brahmanand Swami chuckled and said, “Maharaj! That is quite true; now listen to the story of Your elder brother, Rampratapbhai! When elder brother stayed in Panchala, after dining he would rub his protruding belly and complain loudly, ‘The water of Panchala is terrible! It is so heavy and poor!’ But the plain truth was that he would consume colossal amounts of rich delicacies that he could not digest, and then blame the innocent water of Panchala!” Shriji Maharaj smiled and asked, “Swami, what did elder brother eat there?” Swami said playfully, “Maharaj, how can I reveal that? Elder brother would feel offended, and Adiba served him daily so she would feel embarrassed.” Maharaj insisted, “No Swami, you must tell Us!” Swami teased, “Ask Adiba yourself, though she may hesitate to tell the whole truth!” Calling Adiba, Maharaj cleverly chided her, “Adiba, you did not attend to Our elder brother properly in Panchala; he returned thoroughly displeased! What on earth did you feed him?” Folding her hands in earnest innocence, Adiba defended herself: “O Maharaj! I never kept elder brother hungry! Every morning I served him two and a half pounds of fresh butter with a pound of powdered sugar; at lunch I cooked halwa (sheera) made with one and a half pounds of wheat flour, one and a half pounds of pure ghee, and one and a half pounds of sugar; and at night I boiled ten pounds of rich buffalo milk thickened with sugar for him to drink!” Listening to the daily menu, Shriji Maharaj kept eating while looking at Brahmanand Swami with amusement: “Swami, calculate the daily intake! What does that weigh?” Swami answered instantly, “Maharaj, including curries and rotlas, it easily totals over twenty pounds a day!” Absorbed in the hilarious conversation, Shriji Maharaj continued relishing His meal. Unconsciously, He consumed not only His own portion but also the entire feast served in the massive platter meant to be sanctified and shared among the four sadhus! Every single dish was completely polished off! Beholding the spotless platter, Sadguru Brahmanand Swami burst out laughing: “Maharaj! Now whose appetite shall we critique? Look here, Your own platter is thoroughly wiped clean! Is the younger brother any less formidable than the elder brother? It appears the appetite runs identically throughout the entire family!”

Hearing Brahmanand Swami’s brilliant banter, Shriji Maharaj and all the sadhus laughed uproariously. Maharaj chuckled, “Swami, you shared such delightful tales that in the joy of the conversation, I didn’t realize how much I was eating, and I consumed the entire feast!” Maharaj then turned to Adiba: “Now bring whatever is left so We may feed these sadhus.” Adiba promptly brought steamed rice, pure melted ghee, and powdered sugar. Shriji Maharaj personally served rich ghee and rice to each sadhu with His own hands, thoroughly satisfying them. Afterward, accepting mukhwas from Adiba, Maharaj retired to the Akshar Ordi.

  • From Life and Works of Sadguru Brahmanand Swami… 🙏