એકવખત શ્રીહરિ કચ્છદેશના તેરા ગામમાં બીરાજતા હતા. તે અરધી રાત્રિએ શ્રીહરિએ હરિભક્ત ડુંગરજીભાઇ તથા મુળજીબૃહ્મચારી ને કહ્યું કે “અમારે ચાલવું છે.”
Gujarati
કચ્છના તેરાથી કાળાતળાવ અને મુસ્લિમ ખેડૂત પર અખંડ દર્શનની કૃપા
એકવખત શ્રીહરિ કચ્છદેશના તેરા ગામમાં બીરાજતા હતા. તે અરધી રાત્રિએ શ્રીહરિએ હરિભક્ત ડુંગરજીભાઇ તથા મુળજીબૃહ્મચારી ને કહ્યું કે “અમારે ચાલવું છે.” ત્યારે તે હરિભક્ત ડુંગરશીભાઇ કહે “મહારાજ, અત્યારે તો અધરાતે તો નાકાં દેવાઈ ગયાં છે.” ત્યારે મહારાજ કહે કે નાકાં દેવાઈ ગયાં તો શુ થયું, તોય ચાલ્યા જઈશું.” પછી શ્રીજીમહારાજ, મૂળજી બ્રહ્મચારી ને ડુંગરજીભકત એ ત્રણેય અરધી રાત વિત્યે ચાલ્યા ને ગામના હરિભક્ત મહારાજને ગામના ઝાંપે વળોટાવીને પાછા વળ્યા. શ્રીહરિ તો ગામના ગઢની ડેલીએ કૂંચી વિના તાળું ઉઘાડીને ચાલ્યા. ચાલતાં ચાલતાં માર્ગમાં મહારાજ મૂળજી બ્રહ્મચારી અને ડુંગરજી પ્રત્યે બોલ્યા, “હજુ રાત્રિ ઘણી છે, તે ક્યાંઈક સૂઈને પછી ચાલીશું.” પછી મહારાજ સૂઈ ગયા. ડુંગરજી ને બ્રહ્મચારી જાગતા હતા.
પછી પાછલે પહોરે મહારાજ જાગ્યા અને કહ્યું, “હું હવે જાગું છું ને તમે બંને સૂઈ જાઓ.” પછી એ બશ્ને જણા સૂઈ ગયા. પછી મહારાજ એ બેને સૂતા મૂકીને ચાલી નીસર્યા. તે માર્ગમાં પોતાની મોજડીઓ પડી મૂકી. થોડે આઘે જાતાં ચોફાળ પડ્યો મેલ્યો અને ત્યાંથી ચાલ્યા, તે જખોના સમુદ્રમાં ગળા સુધી પાણીમાં જઈને વિચારવા લાગ્યા કે, “મારા વિના મારા ભક્ત બિચારા વિલખી વિલખીને મરી જશે.’ એમ ભક્ત ઉપર દયા આણીને પાછા વળ્યા. તે ગામ કાળાતળાવ આવતાં માર્ગમાં એક મુસ્લીમ (સમેજાં) ખેડૂ પોતાના ખેતરમાં હળ હાંકતો હતો એના પાસે જઇને પાણી માગ્યું. ત્યારે તેણે પાણી બતાવ્યું. શ્રીહરિએ તે પીધું અને તેને પોતાની મૂર્તિ અખંડ બતાવી. તે એ મુસ્લીમ ખેડૂને હળ હાંક્તાં આગળ ને આગળ દેખાય. તે જોઈને તે બોલયો કે, “બાવા, તમને બળદ મારશે તે સારું એક કોરે રહો.” છતાં મહારાજ તો એને આગળના આગળ દેખાય. એટલે તે મૂંઝાયો. તે હળ છોડીને પોતાના ખેતર ના શેઢે બોરડી ખોદવા મંડ્યો, તો ત્યાં પણ મહારાજ ની મુર્તિ અખંડ આગળ દેખાયા કરે તે ફરીને બોલ્યો કે બાવા, તને કોદાળી વાગશે, માટે એક કોર ખસી જા..! તોય મહારાજ તો આગળ ને આગળ જ દેખાય. પછી તે મુસલમાન મૂંઝાઈને કામ પડતું મુકીને સૂઈ રહ્યો. ત્યારે તેની સોડમાં પણ મહારાજ દેખાયા. એટલે તે વેલ્ય કે “આ બાવો તો ક્યાંય જીવ છોડતો નથી, આ મને ક્યા ભોગે મળ્યો, તે આને મે પાણી બતાવ્યું !” પછી તે મૂંઝાયો તે ખેતરે હળ એમનમ મુકીને બળદ લઇને ઘેર ચાલ્યો, ત્યાં મહારાજ ત્યારે પણ એને આગળના આગળ દેખાય. એને કાળાતળાવ ગામતરફ ચાલતાં ચાલતાં હરિભક્ત હરભમ સુથારની શેરી આવી, તેણી કોર મહારાજ પધાયા અને મુસલમાન પોતાની ધેર ગયો. પછી તે પોતાના બળદ બાંધીને હરભમને ઘેર આવ્યો ને કહ્યું, “તમારે ઘેર અલ્લા આવ્યા છે.” હરભમે પૂછયું, “ક્યાં છે?” ત્યારે તે મુસ્લીમ કહેકે “ જો આ સંતાઈને ઊભા છે.” પછી મહારાજ પ્રસિદ્ધ થયા, હરભમ સુથાર તો ઘણા રાજી થયા ને મહારાજ ને ઢોલીયે પધરાવ્યા. જળ નો લોટો ધરાવ્યો ને કુશળ સમાચાર પુછયા ને કેમ એકાએક પધાર્યા ને એ વિગત જાણી. મહારાજ ઉઘાડા પગે પધાર્યા ચરણારવિંદમાંથી હરભમ સુતારે અઢાર કાંટા કાઢ્યા.
બીજી બાજુ મૂળજી બ્રહ્મચારી અને ડુંગરજી એ બે જણા ઊઠ્યા તે શ્રીજીમહારાજને ખોળવા મંડ્યા. તે આગળ ચાલતાં મહારાજની મોજડીઓ હાથમાં આવી. ત્યાંથી આગળ ચાલતાં ચોફાળ હાથમાં આવ્યો. પછીમહારાજનાં ચરણારવિદ જોતાં જોતાં આગળ ચાલ્યા. ત્યાં તો ચરણારવિંદ પણ દીઠાં નહીં. એટલે એ તો નિરાશ થઈને પાછા વળ્યા, તે કાળાતળાવ ગયા અને ત્યાં મહારાજનાં દર્શન કરીને રાજી થયા.
- સદગુરુ શ્રી નિર્ગુણદાસ સ્વામી ની વાતો… 🙏
Hindi
कच्छ के तेरा से कालातलाव और मुस्लिम किसान पर अखंड दर्शन की कृपा
एक समय श्रीजी महाराज कच्छ देश के तेरा गाँव में विराजमान थे। मध्यरात्रि के समय श्रीहरि ने भक्त डूंगरजीभाई और मूलजी ब्रह्मचारी से कहा, “हमें अभी यहाँ से प्रस्थान करना है।” डूंगरशीभाई ने विनीत भाव से कहा, “महाराज! इतनी मध्यरात्रि में तो गाँव के सभी नाके (दरवाजे) बंद हो चुके हैं।” महाराज बोले, “नाके बंद हैं तो क्या हुआ, हम फिर भी चलेंगे!” इसके बाद श्रीजी महाराज, मूलजी ब्रह्मचारी और डूंगरजी आधी रात को निकले। गाँव के मुख्य द्वार पर लगे ताले को श्रीहरि ने बिना किसी चाबी के स्पर्श मात्र से खोल दिया और आगे बढ़ चले। मार्ग में चलते-चलते महाराज बोले, “अभी रात्रि बहुत शेष है; अतः कहीं थोड़ा विश्राम करके आगे चलेंगे।” महाराज सो गए, जबकि डूंगरजी और ब्रह्मचारी जागते रहे। रात्रि के पिछले पहर महाराज उठे और बोले, “अब मैं जाग गया हूँ, तुम दोनों सो जाओ।” जब वे दोनों सो गए, तो महाराज उन दोनों को सोता छोड़कर अकेले ही आगे निकल पड़े। मार्ग में अपनी मोजड़ियाँ और थोड़ा आगे जाकर अपना दुपट्टा (चोफाल) छोड़ दिया। वे जखों के समुद्र में गले तक पानी में चले गए। वहाँ विचार आया कि ‘मेरे वियोग में मेरे भक्त व्याकुल होकर प्राण त्याग देंगे।’ अतः भक्तों पर दया कर वे वापस मुड़े।
कालातलाव गाँव के मार्ग में एक मुस्लिम (समेजा) किसान अपने खेत में हल चला रहा था। श्रीहरि ने उसके पास जाकर पीने का पानी माँगा। किसान ने जल पिलाया। श्रीहरि ने उस पर ऐसी कृपा की कि उसे अपनी दिव्य मूरति का अखंड दर्शन होने लगा। वह किसान जहाँ भी हल चलाए, उसे आगे-आगे साक्षात् श्रीहरि की मूरति दिखाई दे। वह घबराकर बोला, “ऐ बावा! मेरे बैल तुम्हें मार देंगे, एक तरफ हट जाओ!” फिर भी महाराज आगे ही दिखाई देते रहे। तंग आकर उसने हल छोड़कर खेत की मेड़ पर बेर की झाड़ियाँ खोदना शुरू किया, तो वहाँ भी महाराज की मूरति सामने प्रकट रही! वह बोला, “बावा! कुदाल लग जाएगी, हट जाओ!” परेशान होकर वह किसान काम छोड़कर खेत में लेट गया, तो उसकी गोद में भी महाराज दिखाई दिए! वह बुदबुदाया, “यह बावा तो पीछा ही नहीं छोड़ता; मैंने इसे पानी क्या पिला दिया, यह तो मेरे गले ही पड़ गया!” अंत में वह बैलों को लेकर घर की ओर चला, तो रास्ते भर महाराज आगे-आगे चलते दिखाई दिए। कालातलाव गाँव में जब भक्त हरभम सुथार की गली आई, तो महाराज उस गली में मुड़ गए और किसान अपने घर गया। किसान ने बैलों को बाँधकर हरभम सुथार के घर आकर कहा, “तुम्हारे घर अल्लाह पधारे हैं!” हरभम ने पूछा, “कहाँ हैं?” किसान बोला, “देखो, यह छिपे खड़े हैं!” तब श्रीहरि प्रत्यक्ष प्रकट हुए। हरभम सुथार अत्यंत आनंदित होकर महाराज को ढोलिये पर विराजित किया, जल पिलाया और कुशलक्षेम पूछा। महाराज नंगे पाँव चले थे, अतः हरभम सुथार ने बड़े प्रेम से प्रभु के पावन चरणारविंदों में से अठारह काँटे निकाले। उधर जागने पर जब मूलजी ब्रह्मचारी और डूंगरजी ने महाराज को नहीं पाया, तो वे पदचिह्न खोजते हुए कालातलाव पहुँचे और महाराज के दर्शन कर परमानंद में डूब गए।
- सद्गुरु श्री निर्गुणदास स्वामी की बातें… 🙏
English
From Tera to Kalatalav: Unbroken Vision to a Muslim Farmer
Once, Shri Hari was gracing the village of Tera in the region of Kutch. In the dead of night, Shrihari said to His devotee Dungarjibhai and Mulji Brahmachari, “We must depart from here immediately.” Dungarshibhai submitted respectfully, “Maharaj! At this late hour, all the village gates are locked.” Maharaj smiled, “What does it matter if the gates are locked? We shall depart anyway.” Shriji Maharaj, Mulji Brahmachari, and Dungarji set out at midnight. At the fortress gate, Shrihari unlocked the massive padlock without a key simply by His divine touch, and they walked out. After walking some distance along the road, Maharaj said, “Much of the night still remains; let us rest a while before continuing.” Maharaj lay down to rest while Dungarji and Brahmachari stayed awake. During the final hours of the night, Maharaj woke up and said, “I am awake now; both of you should sleep.” When they fell asleep, Maharaj quietly slipped away alone. Along the trail, He left His footwear (mojadis) behind, and further ahead He deliberately discarded His upper shawl (chophal). Walking into the sea near Jakhou until the water reached His neck, a compassionate thought arose in His heart: ‘Without Me, My beloved devotees will wither and die in grief.’ Overflowing with compassion for His devotees, He turned back.
Approaching the village of Kalatalav, a Muslim (Sameja) farmer was plowing his field. Shrihari approached him and asked for water. The farmer pointed out the water vessel, and Shrihari quenched His thirst. Maharaj bestowed His boundless grace upon him, revealing His divine form continuously before his eyes! Wherever the farmer steered his plow, he saw the radiant form of Shrihari standing directly ahead. Alarmed, he shouted, “O ascetic! My bullocks will gore you; please step aside!” Yet Maharaj remained visible right in front. Annoyed, the farmer unyoked the plow and began digging out wild berry bushes along the boundary, but Maharaj’s divine form stood right before his pickaxe! Frustrated, he abandoned his work and lay down on the ground, yet even when he closed his eyes, he saw Maharaj resting right in his embrace! The bewildered farmer muttered, “This wandering monk refuses to leave me alone! What misfortune made me offer him water!” Unable to work, he led his bullocks toward his village, yet Maharaj walked before him all the way. Entering Kalatalav, they reached the street of devotee Harbham Suthar. Maharaj turned into that lane while the farmer went home. After tying his cattle, the farmer ran to Harbham’s doorstep and proclaimed, “Allah has arrived at your house!” Harbham asked in amazement, “Where is He?” The farmer pointed, “Look, He is hiding right there!” At that moment, Shrihari revealed Himself in full splendor. Overjoyed, Harbham Suthar welcomed Maharaj inside, seated Him upon a cushioned cot, served water, and inquired about His journey. Having walked barefoot, Harbham Suthar lovingly removed eighteen thorns from Shrihari’s lotus feet. Meanwhile, Mulji Brahmachari and Dungarji tracked the footprints, recovered the mojadis and shawl, and finally arrived at Kalatalav, overwhelmed with joy upon having Shrihari’s holy darshan once again.
- Sadguru Shri Nirgundas Swami ni Vato… 🙏