એકવખત ગઢપુર મા શ્રીહરિએ સંતોને અલગઅલગ પૃકરણો ફેરવયા. એકદિવસ શ્રીહરિએ એક આકરું પૃકરણ ફેરવ્યું તે હિરાદાસ નામે સાધુ હતા એમને કઠણ પડ્યું.
Gujarati
સાધુ હીરાદાસની અડગ નિષ્ઠા અને નિર્માનાનંદ સ્વામીની શૂરવીરતા
એકવખત ગઢપુર મા શ્રીહરિએ સંતોને અલગઅલગ પૃકરણો ફેરવયા. એકદિવસ શ્રીહરિએ એક આકરું પૃકરણ ફેરવ્યું તે હિરાદાસ નામે સાધુ હતા એમને કઠણ પડ્યું તે મનમા થયું કે આ આકરું નિયમ પળાશે નહી, પોતે ખુબ દિલગીર થયા ને મનની વાત શ્રીહરિ ને નિષ્કપટપણે બતાવી. પોતે સત્સંગ માથી નીકળી ગયા. ગામડે ગામડે ફરતા પોતે જે કોઇ મુમુક્ષુ મળે એમને સત્સંગ ને શ્રીજીમહારાજ ના દિવ્ય પૃતાપની વાત્ય કરતા ને ભજન કરતા. પોતાને મન અખંડભજનની સરવાણી વહેતા નિરંતર સ્વામિનારાયણ…. સ્વામિનારાયણ..! એમ મહામંત્ર નુ અહોર્નિશ ઉચ્ચારણ કરતા રહેતા. એકદિવસ રાત્રે ડોઢ પહોર વિત્યે કોઇક ગામના રામજી મંદિરે પોતે ઉતારો કર્યો. ત્યાં બીજા દ્વેષી ચીપીયાધારી બાવાઓ પણ ઉતરેલા. પોતે પોતાની જોળી એક ખૂણા મા મુકીને લંબાવ્યું ને પોતે નામસ્મરણ ભજન કરતા કરતા સુવાની તૈયારી કરી. એ સાંભળી ને એક બાવો એમના પાસે આવ્યો ને બોલ્યો કે કોનો સાધુ છે? તો હીરાદાસ કહે કે પૃગટ ભગવાન સ્વામિનારાયણ નો…. ત્યારે બાવો કહે કે જો તારે જીવવું હોય તો તુ એ જીવનમુકતા નુ નામ મુકી દે નકર તને અમે જીવતો સળગાવી દેશુ ને પતાવી દેશુ. પરંતુ અડગ નીશ્ચયી હીરાદાસ બોલ્યા કે હુ તમો ને નડ્યા વગર આ ખૂણા મા પડ્યો છુ ને મારા ઇષ્ટદેવ ને સંભારુ છુ એમા તમોને કયા કાઇ નુકશાન છે. ત્યારે બાવાઓ કહે કે એ જીવનમુકતા કે એના ચેલાવ અમારા દુશ્મન છે માટે હજીય માની જા નહીતર તને કોઇ બચાવવા નહી આવે. હીરાદાસ તો એને ગણકાર્યા વગર ટેવ મુજબ ભજન કરતા રહ્યા. ગાંજા ને અફીણ પીધેલા બાવાઓ રોષે ભરાયા ને એમણે ભઠ્ઠીમાં ગરમ કરેલા ચીપીયા થી સાધુ હીરાદાસ ને ખુબ માર માર્યો ને લોહીલોહાણ કરી દીધા, પરંતુ એ એકપણ શબ્દ સામો બોલ્યા નહી ને મૂંગે મોઢે માર સહન કરતા રહ્યા ને અધરાતે ત્યાથી ચાલી નીસર્યા. બીજે ત્રીજે દિવસે પોતે જળઝીલણી એકાદશી ના દિવસે ગઢપુર પહોંચ્યા ને ત્યાં જઇ દરબારગઢ મા શ્રીહરિના દર્શન કર્યા. શ્રીજીમહારાજે ખબર અંતર પુછયા એટલે સાધુ હીરાદાસ બાવાઓના મારની શરીરે ખૂબ પીડા થતી હોવાથી રડતા રડતા બોલ્યા કે હે મહારાજ..! કાં તમે મારા જીવમાંથી તમારા સ્વરુપ નો નિશ્ચય કાઢી નાંખો ને કાં મને આપની પાસે સતસંગ મા રાખો. એમ વાત કરતા કરતા નીચે પડી ગયા. પોતે ગાતરીયુ પહેરેલું એ નીચે પડી ગયું તે શરીરે મારની સોળો મા માંસના લોચા દેખાતા હતા એ જોઇને શ્રીહરિને આંખ્ય મા આંસુ આવી ગયા ને પોતે તુરતંજ પાર્ષદો ને કહીને વૈદ બોલાવી ને પાટા પીંડી કરાવી ને સારવાર કરાવરાવી. પોતે શરીરે હાથ ફેરવતા ફેરવતા સારુએ વૃતાંત જાણ્યું ને બોલ્યા કે સાધુરામ, નિશ્ચય કાઢવો એતો કુસંગીનુ કામ છે. આ ડામ એ અમારા શરીર પર પડ્યા છે, આટલા માર ને સહન કર્યો ને ચીપીયા ના ડામ સહન કરવા છતા અમારુ ભજન ન તમે ન છોડ્યું તમારી નીષ્ઠા ને ધન્ય છે. તમારી સેવા અમે ખુદ કરીશુ એમ કહીને બૃહમાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી ને આજ્ઞા કરી કે સાધુરામ નો ખાટલો અક્ષરઓરડી ની બાજુ મા જ રાખજો ને રોજ અમારા થાળ ની પૃસાદી આપજો.
શ્રીહરિ કોઇ એકવખત સંતો ભક્તો સાથે બોટાદ થી લોયા જવા સારુ તૈયાર થયા. શ્રીહરિ પોતે બોલ્યા કે સંઘ ઘણો મોટો છે ને આપણે ઘણા છઇ તે મોટેરા સંતો ગાડામા આવજો ને નાનેરા ને હાલી શકે એ ચાલતા આવજો. જે ચાલતા આવો એ ઉભા થાઓ, અમે તમને બધાને બથ ભરીને મળીશું. સભામાંથી નિર્માનાનંદ સ્વામી ઉભા થયા ને બોલ્યા કે જીવું ત્યાં લગી ગાડે ન બેસું, રખે ને મારો દેહ બેભાન થય જાય તો જ્યારે ભાન મા આવું ત્યારે ગાડે હોઉ તો હેઠો ઉતરી જાઇશ. શ્રીહરિ નિરમાનાનંદ સ્વામી ઉપર ખુબ રાજી થયા ને બાથમાં ઘાલીને બે વખત ભેટ્યા ને માથે બેઉ હાથ મેલતા થકા બોલ્યા કે આમ શુરવિરતા ને કાયમ ખબડદાર હોય તો જ નિયમ પળે.
- ભગવાન શ્રી સ્વામિનારાયણ માંથી… 🙏
Hindi
साधु हीरादास की अडिग निष्ठा और निर्मानांद स्वामी की शूरवीरता
एक बार गढ़पुर में श्रीजी महाराज ने समस्त संतों को विभिन्न आध्यात्मिक प्रकरण (कठिन नियम-आज्ञाएँ) सौंपे। एक दिन श्रीहरि ने एक अत्यंत कठोर प्रकरण दिया, जो हीरादास नामक साधु के लिए पालन करना कठिन हो गया। वे बहुत उदास हुए और उन्होंने निष्कपट भाव से अपनी असमर्थता श्रीजी महाराज के समक्ष व्यक्त कर दी। वे संप्रदाय छोड़कर बाहर चले गए। वे गाँव-गाँव विचरते हुए जो भी मुमुक्षु मिलता, उसे श्रीजी महाराज के परब्रह्म स्वरूप की दिव्य महिमा सुनाते और स्वयं निरंतर अखंड नामस्मरण करते रहते। उनकी जिह्वा पर अहोरात्र ‘स्वामीनारायण… स्वामीनारायण…’ महामंत्र की अनवरत धारा बहती रहती थी। एक दिन रात्रि के डेढ़ पहर बीतने पर उन्होंने किसी गाँव के रामजी मंदिर में विश्राम हेतु आश्रय लिया। वहाँ पहले से ही संप्रदाय-विरोधी कुछ चिमटाधारी बावे ठहरे हुए थे। साधु हीरादास ने अपनी झोली एक कोने में रखी और प्रभु का नाम जपते हुए सोने की तैयारी करने लगे। ‘स्वामीनारायण’ नाम सुनते ही एक बावा क्रोधित होकर उनके पास आया और बोला, “तू किसका साधु है?” हीरादास ने निर्भय होकर कहा, “साक्षात् प्रकट भगवान स्वामीनारायण का!” बावे ने धमकी दी, “यदि तुझे जीवित रहना है, तो उस स्वामीनारायण का नाम लेना छोड़ दे; अन्यथा हम तुझे जीवित जलाकर भस्म कर देंगे!” अडिग निष्ठावान हीरादास ने शांत भाव से कहा, “मैं बिना किसी को कष्ट दिए इस कोने में पड़ा अपने इष्टदेव का स्मरण कर रहा हूँ, इससे आपका क्या अहित है?” गांजे और अफीम के नशे में धुत्त उन बावों ने भट्ठी में लाल-तप्त किए गए लोहे के चिमटों से साधु हीरादास के शरीर पर भीषण प्रहार किए और उनके अंगों को दाग दिया। हीरादास का संपूर्ण शरीर लहूलुहान हो गया, परंतु उन्होंने मुख से एक भी कटु शब्द नहीं कहा। वे मूक भाव से समस्त यातनाएँ सहते रहे और मध्यरात्रि में वहाँ से चुपचाप निकल गए।
दो-तीन दिनों के पश्चात जलझीलनी एकादशी के पावन दिन वे गढ़पुर पहुँचे और दरबारगढ़ में श्रीहरि के श्रीचरणों में गिर पड़े। जब श्रीजी महाराज ने कुशलक्षेम पूछा, तो बावों की मार की असहनीय वेदना के कारण साधु हीरादास फूट-फूटकर रो पड़े। उन्होंने गद्गद होकर कहा, “हे महाराज! या तो आप मेरे अंतःकरण से अपने स्वरूप का यह दृढ़ निश्चय निकाल दीजिए, या फिर मुझे सदा के लिए अपने चरणों में सत्संग में रख लीजिए!” इतना कहते ही वे मूर्च्छित होकर भूमि पर गिर पड़े। उनका ऊपरी वस्त्र (गातली) हट गया, तो उनके शरीर पर चिमटों से जले हुए गहरे घाव और लटकता हुआ मांस देखकर दयालु श्रीहरि के नेत्रों से अश्रु बहने लगे। महाराज ने तुरंत पार्षदों को भेजकर वैद्य को बुलवाया, घावों पर औषधियाँ और पट्टियाँ बँधवाईं। श्रीहरि ने अपने पावन करकमलों से उनके शरीर पर हाथ फेरते हुए संपूर्ण वृत्तांत सुना और भावविह्वल होकर बोले, “साधुराम! अंतःकरण से भगवान का निश्चय निकालना तो किसी अधर्मी कुसंगी का काम है! आपके शरीर पर पड़े ये घाव वास्तव में हमारे हृदय पर पड़े हैं। इतनी भीषण मार और गरम चिमटों की यातनाएँ सहने के उपरांत भी आपने हमारा नाम-भजन नहीं छोड़ा; आपकी इस अडिग निष्ठा को धन्य है! आपकी सेवा अब हम स्वयं करेंगे।” महाराज ने ब्रह्मानंद स्वामी और नित्यानंद स्वामी को आज्ञा दी कि साधु हीरादास की खाट अक्षर ओरी के ठीक पास ही बिछाई जाए और प्रतिदिन हमारे थाल की पवित्र प्रसादी इन्हें जिमाई जाए।
एक अन्य प्रसंग में, जब श्रीहरि संतों-भक्तों के विशाल संघ के साथ बोटाद से लोया जाने हेतु तैयार हुए, तब महाराज ने कहा, “संघ बहुत विशाल है; अतः वयोवृद्ध वरिष्ठ संत गाड़ियों में बैठें और युवा संत जो चल सकते हैं, वे पैदल चलें। जो पैदल चलेंगे, उन्हें हम बाहें फैलाकर हृदय से लगाएँगे।” यह सुनकर सभा में से निर्मानांद स्वामी खड़े हुए और दृढ़ता से बोले, “महाराज! जब तक मैं जीवित हूँ, कभी गाड़ी में नहीं बैठूँगा! यदि मार्ग में कदाचित् मेरा शरीर अचेत भी हो जाए, और होश आने पर मैं स्वयं को गाड़ी में पाऊँ, तो तत्काल नीचे उतर जाऊँगा।” श्रीजी महाराज निर्मानांद स्वामी की इस अद्भुत शूरवीरता और नियम-निष्ठा पर अत्यंत प्रसन्न हुए। उन्होंने आगे बढ़कर उन्हें दो बार गले लगाया और उनके मस्तक पर दोनों हाथ रखकर आशीर्वाद दिया कि ऐसी शूरवीरता और सतर्कता से ही संत-धर्म का नियम अखंड पलता है।
- भगवान श्री स्वामीनारायण से… 🙏
English
Sadhu Hiradas’s Steadfast Faith and Nirmananand Swami’s Fortitude
Once in Gadhpur, Shriji Maharaj distributed various rigorous spiritual disciplines (prakarans) among the sadhus. One day, Shrihari introduced a particularly demanding ordinance, which proved too formidable for a sadhu named Hiradas. Overwhelmed by dejection, Hiradas candidly confessed his inability to uphold the rigorous vow and temporarily departed from the monastic fellowship. Wandering from village to village, whenever he encountered a sincere seeker, he would passionately proclaim the divine glory of Shriji Maharaj while unceasingly chanting the holy name himself. His heart flowed with an unbroken current of remembrance, chanting ‘Swaminarayan… Swaminarayan…’ day and night. Late one evening, he sought shelter in a village Ramji temple. A group of hostile, iron-tongs-bearing ascetics (bavas) had also camped there. Sadhu Hiradas placed his cloth pouch in a quiet corner and lay down, softly chanting the Lord’s holy name. Overhearing the sacred name, one of the bavas approached aggressively, demanding, “Whose disciple are you?” Hiradas replied fearlessly, “I belong to the manifest Supreme Lord Swaminarayan!” The bava threatened him, “If you value your life, abandon that name immediately; otherwise, we will burn you alive and slay you right here!” Unshaken in his conviction, Hiradas replied calmly, “I am resting quietly in this corner without troubling anyone, merely remembering my beloved Ishtadev. How does that cause you any harm?” Enraged by his steadfastness, the intoxicated bavas pulled glowing red-hot iron tongs from the fireplace and savagely branded Sadhu Hiradas, beating him mercilessly until his body was drenched in blood. Hiradas endured the agonizing torture in silence without uttering a single retaliatory word. In the dead of night, he quietly slipped away.
Two or three days later, on the auspicious festival of Jal Jhilani Ekadashi, he arrived in Gadhpur and collapsed at Shrihari’s holy feet in the Darbargadh. When Shriji Maharaj inquired about his well-being, the agonizing pain overwhelmed him, and he wept inconsolably. He cried out, “O Maharaj! Either pluck the unwavering conviction of Your divine form from my soul, or keep me forever in Your holy presence in Satsang!” Saying this, he fainted to the ground. As his upper cloth slipped away, revealing deep burns and torn flesh caused by the searing iron tongs, tears streamed from compassionate Shrihari’s eyes. Maharaj immediately summoned attendants and a physician to dress and bandage the severe wounds. Gently caressing his wounded body with His divine hands, Shrihari heard the entire ordeal and proclaimed with deep emotion: “Sadhuram! Plucking divine faith from the soul is the act of a fallen skeptic! These burning wounds inflicted on your body have been borne directly upon Our own chest. Despite such brutal torture and scorching iron tongs, you never abandoned Our worship; all glory to your unshakeable faith! We Ourselves shall personally tend to your seva.” Maharaj instructed Brahmanand Swami and Nityanand Swami to place Hiradas’s cot right beside the Akshar Ordi and serve him sanctified food from His own daily thal.
In another episode, when Shrihari was preparing to travel from Botad to Loya with a large gathering, He announced: “Our congregation is very large; therefore, let senior sadhus ride in bullock carts while the younger sadhus who can walk travel on foot. Whichever sadhu walks on foot, We shall embrace him warmly with open arms!” Hearing this, Nirmananand Swami stood up and resolved with indomitable zeal: “Maharaj! As long as I live, I shall never ride in a cart! Even if my body loses consciousness and I find myself placed in a cart, the moment I regain my senses, I will instantly leap down and walk!” Shriji Maharaj was immensely pleased with Nirmananand Swami’s heroic fortitude, embracing him twice and placing both holy hands upon his head, blessing him that such vigilance alone maintains saintly observances intact.
- From Bhagwan Shri Swaminarayan… 🙏