સદગુરુ બૃહ્માનંદ સ્વામી જુનાગઢ મંદિર નુ ચણતર કામ કરાવતા હતા. એ વખતે નવાબના રાજ મા જીવો ગઢવી કરીને રાજકવિ હતા.

Gujarati

જૂનાગઢમાં જીવા ગઢવી અને બ્રહ્માનંદ સ્વામીનો અધરોષ્ઠ પ્રબંધ

સદગુરુ બૃહ્માનંદ સ્વામી જુનાગઢ મંદિર નુ ચણતર કામ કરાવતા હતા. એ વખતે નવાબના રાજ મા જીવો ગઢવી કરીને રાજકવિ હતા. એ વખતે કચેરી મા એક અભિમાની ભાટકવિ આવ્યો. એમણે આવીને નવાબ પાસે રાજકચેરીમા કવિઓ સાથે શાસ્ત્રાર્થ કરવા મજુરી માંગી એટલે નવાબે એમને રાજકવિઓ ને જીવાગઢવી પાસે માણહ મોકલ્યો ને કહેવડાવ્યું કે જો તમે આ ભાટકવિ સામે હારશો તો તમને રાજ તરફથી અપાયેલ બને ગામ પાછા લઇ લેશુ ને આ નવા કવિને રાજકવિ બનાવીશું. આ વાત્ય સાંભળીને જીવોગઢવી ને બીજા રાજકવિઓ તો ગભરાયા ને વીચારયુ કે આ નવો ભાટકવિ તો વિદ્વાન છે એ સહેલાય થી જીતી શકાય એમ પણ નથી. મનમા મનમા સહુ મુંજાયા. રાજકવિ જીવા ગઢવી તો આપધાત કરીને જીવન ટૂંકાવી નાખવા તૈયાર થયા. જીવા ગઢવી સદગુરુ બૃહમાનંદ સ્વામીના શીષ્ય હતા તે છેલ્લી વખત મંદિરે એમના દર્શન કરવા આવ્યા. સ્વામી એ એમના ચહેરા પર અગમ્ય ચિંતાની રેખા ઓ જોઇ તરત જ પુછયુ કે જીવાભાઇ..! મનમા જે કાય તકલીફ હોય એ મને જણાવો. અમે મહારાજને પૃારથના કરીશુ ને અમથી થાય એ મદદ પણ કરીશુ. સ્વામીના આશ્વાસન થી જીવા ગઢવીએ માંડી ને વાત્ય કરીને પોતે આપઘાત કરવા તૈયાર થયા છે એ વાત કરી. સ્વામી કહે શ્રીજીમહારાજની આજ્ઞા છે કે અમારા આશ્રીતો એ કોઇપણ કાળે આપઘાત તો ન જ કરવી. બ્રહ્માનંદ સ્વામી કહે તમે ગભરાશો નહી, હુ તમને એક અધરોષ્ઠ પ્રબંધ નો એક દોહો બનાવી આપું એ તમે બને હોઠ વચાળે સોય મુકીને સ્પષ્ટ ઉચ્ચારથી બોલી શકશો. એમ કહીને સ્વામીએ જીવા ગઢવી ના બંને હોઠ વચાળે સળી મુકાવીને દોહો કંઠસ્થ બોલાવરાવયો ને કહ્યું કે આ દોહો તમે કાલે રાજસભા મા બોલજો. કાલ્ય નવાબની રાજસભામાં કાવ્યશાસ્ત્રાર્થ મા હુ અધ્યક્ષ તરીકે આવીશ.

બીજે દિવસ રાજકચેરીમા નવાબ, વજીર, ઉમરાવ, તેમજ રાજકવિઓ ને બધા આમંત્રિતો આવ્યા, સૌની મીટ તો આજ આ ભાટકવિ ને રાજકવિઓ ઉપર હતી. સદગુરુ બૃહમાનંદ સ્વામી ના પૃત્યે નવાબને પહેલેથી જ ખુબ માન હતું એટલે એમનુ ભવ્ય સ્વાગત કર્યું ને સ્વામી ને સભાના અધ્યક્ષ તરીકે નિર્ણય કરવા બેસારયા. વજીરે કહ્યું કે સૌપૃથમ જુનાગઢ રાજના રાજકવિઓ પોતાની રચનાઓ રજુ કરશે. તયારબાદ રાજમહેમાન કવિશ્રી પોતાનું કવિત રજુ કરશે. આ બાબત નો તમામ નિર્ણય સદગુરુ બૃહમાનંદ સ્વામી કરશે. જીવા ગઢવી ઉભા થયાને બોલ્યા કે હુ એક અધરોષ્ઠ દોહો બોલીશ એમા બને હોઠ વચાળે સોય રાખવાની છતા દોહા નો અર્થ સ્પષ્ટ થવો જોઇએ. હોઠ મા લોહી પણ ન નીકળવું જોઇએ અને અર્થ પણ સ્પષ્ટ બોલાવો જોઇએ. જીવા ગઢવી બોલ્યા કે… સૃષ્ટા કારણ સકલ કે, દ્રષ્ટા નૃષ્ટા દેખ..! કષ્ટહર નિજ દાસ કે, ઇષ્ટા દ્રગ કી રેખ..!! અર્થાત્ : જે કાય દ્રષ્ટીએ દેખાય છે, તે સઘળું નાશ થવાનું છે. એમાપણ સકળ જગતના કારણ એવા ઇષ્ટદેવની કૃપા હોય તો એ એના દાસના તમામ દુખ હરી લે છે.

આ સાંભળીને ભાટકવિ તો ગભરાયો. પોતે સુનમુન થઇ ગયો ને બોલ્યો કે મને તો આવા અધરોષ્ઠ કવિત રચતા નથી આવડતું. આખીય સભામા જીવા ગઢવીની વાહ વાહ થઇ. બૃહમાનંદ સ્વામી પણ બોલ્યા કે જીવો તો જીવો છે હો, એ તો નવાબની કચેરીનો દિવો છે.

એમ કહીને વધુમાં સ્વામી બોલ્યા કે… કેસર ચંદન નિજકુરંગ, સિંધુર ચારણ છંદ…! એતા નગર ન નીપજે, વો તો પહાડ મેહી પૃસીધ્ધ…!! સ્વામીએ પોતાની ગૂઢ રચનાઓ રાજસભાને સંભળાવીને અર્થ કહી દેખાડ્યા ને અંતે નવાબ પાસેથી બને કવિઓને શીરપાવ અપાવરાવયા.

આમ સદગુરુ બૃહમાનંદ સ્વામીએ જીવા ગઢવીને શ્રીહરિની શીક્ષાપત્રીની આજ્ઞા પળાવીને આત્મહત્યા કરતા રોકીને એમને રાજમાં થી પોતાના પર આવેલ સંકટના સમયે રક્ષા કરી.

  • સદગુરુ શ્રી બૃહ્માનંદ સ્વામી જીવન દર્શન માંથી… 🙏

Goto Naviagation👇


Hindi

जूनागढ़ में जीवा गढ़वी और ब्रह्मानंद स्वामी का अधरोष्ठ प्रबंध

सद्गुरु ब्रह्मानंद स्वामी जब जूनागढ़ में भव्य स्वामीनारायण मंदिर का निर्माण कार्य करा रहे थे, उस समय जूनागढ़ के नवाब के दरबार में जीवा गढ़वी नामक एक प्रतिष्ठित राजकवि थे। एक दिन राजदरबार में बाहर से एक अहंकारी भाट-कवि आया। उसने नवाब से राजकवियों के साथ काव्य-शास्त्रार्थ करने की चुनौती दी। नवाब ने जीवा गढ़वी को संदेश भिजवाया कि यदि आप इस भाट-कवि से शास्त्रार्थ में पराजित हो गए, तो राज्य द्वारा आपको दिए गए दोनों जागीर गाँव वापस ले लिए जाएँगे और इस नए कवि को राजकवि नियुक्त कर दिया जाएगा। यह सुनकर जीवा गढ़वी और अन्य राजकवि अत्यंत भयभीत हो गए। वह भाट-कवि प्रकांड विद्वान था और उसे परास्त करना अत्यंत कठिन जान पड़ता था। अपनी मान-हानि और विपत्ति से घबराकर जीवा गढ़वी ने आत्महत्या करने का घातक निर्णय ले लिया। जीवा गढ़वी सद्गुरु ब्रह्मानंद स्वामी के अनन्य शिष्य थे। वे अंतिम बार स्वामी के दर्शन करने मंदिर पहुँचे। स्वामी ने उनके मुखमंडल पर गहरी चिंता की रेखाएँ देखकर तुरंत पूछा, “जीवाभाई! आपके मन में जो भी कष्ट है, वह हमें बताइए। हम श्रीजी महाराज से प्रार्थना करेंगे और जो बन पड़ेगा, अवश्य सहायता करेंगे।” स्वामी के स्नेहपूर्ण आश्वासन से जीवा गढ़वी ने अपनी संपूर्ण व्यथा सुनाई और बताया कि वे आत्महत्या करने जा रहे हैं। स्वामी ने उन्हें तुरंत फटकारते हुए समझाया, “श्रीजी महाराज की शिक्षापत्री की स्पष्ट आज्ञा है कि हमारे आश्रितों को किसी भी परिस्थिति में आत्महत्या नहीं करनी चाहिए!” ब्रह्मानंद स्वामी ने धीरज बंधाते हुए कहा, “जीवाभाई, भयभीत मत होइए! मैं आपको एक ‘अधरोष्ठ प्रबंध’ (जिसमें दोनों होंठ आपस में स्पर्श न करें) का ऐसा अद्भुत दोहा रचकर देता हूँ, जिसे आप दोनों होंठों के बीच सुई रखकर भी स्पष्ट उच्चारण के साथ बोल सकेंगे। कल नवाब की राजसभा में काव्य-शास्त्रार्थ में मैं स्वयं मध्यस्थ अध्यक्ष के रूप में उपस्थित रहूँगा।” स्वामी ने उसी क्षण जीवा गढ़वी के दोनों होंठों के बीच एक तिनका रखकर वह दोहा कंठस्थ कराया।

अगले दिन नवाब की खचाखच भरी राजसभा में नवाब, वजीर, दरबारी और विद्वान एकत्र हुए। सद्गुरु ब्रह्मानंद स्वामी के प्रति नवाब के मन में पहले से ही अगाध आदर था, अतः नवाब ने स्वामी का भव्य स्वागत कर उन्हें सभा के सर्वोच्च अध्यक्ष पद पर आसीन किया। वजीर ने घोषणा की कि सबसे पहले जूनागढ़ के राजकवि अपनी रचना प्रस्तुत करेंगे, उसके बाद आगंतुक कवि प्रत्युत्तर देंगे। जीवा गढ़वी ने आत्मविश्वास से खड़े होकर कहा, “मैं सभा के सम्मुख एक ‘अधरोष्ठ दोहा’ प्रस्तुत करूँगा। इसे दोनों होंठों के बीच नुकीली सुई दबाकर बोला जाएगा; बोलते समय न तो होंठों से रक्त निकलना चाहिए और न ही दोहे के अर्थ में कोई अस्पष्टता होनी चाहिए!” जीवा गढ़वी ने दोनों होंठों के बीच सुई दबाकर गर्जना की:

सृष्टा कारण सकल के, द्रष्टा नृष्टा देख..!
कष्टहर निज दास के, इष्टा द्रग की रेख..!!

(अर्थात्: इस नश्वर जगत में जो कुछ भी दृष्टिगोचर हो रहा है, वह सब क्षणभंगुर और नष्ट होने वाला है। परंतु इस संपूर्ण सृष्टि के परम कारण जो इष्टदेव पूर्ण पुरुषोत्तम नारायण हैं, उनकी कृपादृष्टि की एक रेखा भी उनके अनन्य दास के समस्त कष्टों का तत्काल हरण कर लेती है!)

यह सुनकर वह अहंकारी भाट-कवि सन्न रह गया! उसके पसीने छूट गए। वह हाथ जोड़कर बोला, “मुझे ऐसा अधरोष्ठ कवित्त रचने या बोलने का लेशमात्र भी ज्ञान नहीं है।” पूरी सभा में जीवा गढ़वी की जय-जयकार होने लगी। ब्रह्मानंद स्वामी ने हंसते हुए नवाब से कहा, “जीवा तो जीवा है, यह आपकी कचहरी का सच्चा दीपक है!” तत्पश्चात स्वामी ने अपनी गूढ़ काव्य-रचनाएँ सुनाकर सभी का मन मोह लिया और नवाब से दोनों कवियों को सिरोपाव (सम्मान) दिलवाया।

इस प्रकार सद्गुरु ब्रह्मानंद स्वामी ने जीवा गढ़वी को शिक्षापत्री की आज्ञा में दृढ़ रख आत्महत्या के महापाप से बचाया और राजसभा के संकट से उनकी पूर्ण रक्षा की।

  • सद्गुरु श्री ब्रह्मानंद स्वामी जीवन दर्शन से… 🙏

Goto Naviagation👇


English

Junagadh’s Jiva Gadhvi and Brahmanand Swami’s Adharoshtha Prabandh

While Sadguru Brahmanand Swami was supervising the construction of the grand Swaminarayan temple in Junagadh, a poet named Jiva Gadhvi served as the court poet (Rajkavi) of the Nawab of Junagadh. One day, an arrogant wandering bard (Bhat-kavi) arrived at the royal court and challenged the local court poets to an intellectual and poetic duel. The Nawab sent word to Jiva Gadhvi that if he lost the contest, both royal villages granted to him as an estate would be confiscated, and the challenger would be appointed the chief royal poet in his place. Hearing this, Jiva Gadhvi and his fellow poets were paralyzed with dread. The visiting bard was extraordinarily learned and seemed impossible to defeat. Terrified of public humiliation and destitution, Jiva Gadhvi resolved to end his life by suicide. Being a devout disciple of Sadguru Brahmanand Swami, Jiva Gadhvi came to the temple to have Swami’s darshan one final time. Observing deep anguish etched across his face, Swami immediately inquired, “Jivabhai, what grave distress troubles your heart? Reveal it to me. We shall pray to Shriji Maharaj and render whatever help we can.” Comforted by Swami’s compassion, Jiva Gadhvi tearfully narrated his plight and confessed his intent to commit suicide. Swami sternly admonished him, “Shriji Maharaj’s divine mandate in the Shikshapatri strictly forbids Our followers from ever committing suicide under any circumstance!” Brahmanand Swami reassuringly added, “Do not fear, Jivabhai! I shall compose an extraordinary ‘Adharoshtha Prabandh’ couplet for you—verses crafted entirely without requiring the two lips to touch. You will be able to recite it flawlessly with a sharp needle held between your lips! Tomorrow, I shall attend the Nawab’s royal assembly as the presiding judge.” Swami placed a small twig between Jiva Gadhvi’s lips and thoroughly drilled the couplet into his memory.

The following day, the royal court of Junagadh was packed with the Nawab, his vizier, nobles, and visiting scholars. Holding profound reverence for Sadguru Brahmanand Swami, the Nawab received Swami with highest honors and requested him to preside as the chief arbitrator of the contest. The vizier announced that the court poets of Junagadh would present their challenge first, followed by the guest poet. Standing with calm dignity, Jiva Gadhvi declared, “I shall recite an ‘Adharoshtha Doha’. It must be spoken with a needle placed firmly between the lips; not a single drop of blood must be drawn from the lips, and the articulation must remain crystal clear!” Holding the needle between his lips, Jiva Gadhvi recited:

Srushta kaaran sakal ke, drashta nrushta dekh..!
Kashtahar nij daas ke, ishta drag ki rekh..!!

(Meaning: “Behold, everything visible in this creation is transient and subject to destruction! Yet, the benevolent gaze of the Supreme Lord, the ultimate cause of all cosmos, dispels every tribulation of His surrendered devotee!”)

Hearing this, the arrogant visiting bard turned pale with astonishment! Completely stunned, he admitted in defeat, “I possess no knowledge whatsoever to compose or recite such lip-parting verses!” The entire assembly erupted in joyous applause for Jiva Gadhvi. Brahmanand Swami smiled and remarked to the Nawab, “Jiva is truly alive; he is the glowing lamp of your royal court!” Swami then recited profound verses of his own, mesmerizing the gathering, and had the Nawab bestow royal honors upon both poets.

Thus, Sadguru Brahmanand Swami protected Jiva Gadhvi by upholding Shrihari’s Shikshapatri commandment against suicide, brilliantly rescuing him from imminent disaster.

  • From Life and Works of Sadguru Brahmanand Swami… 🙏