સદગુરુ બૃહ્માનંદ સ્વામી એટલે સ્વામિનારાયણ સંપૃદાયમાં નંદસંતોની પંકિતમા પૃથમ હરોળના મહાન સંત, એમણે પુર્વે માતાના ઉદરમા હતા ત્યારેથી સદગુરુ રામાનંદ સ્વામીને રાત્રીકથા મા હોંકારો દીધેલો.

Gujarati

સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી (લાડુદાનજી) અને ચોવીસ કળાઓ

સદગુરુ બૃહ્માનંદ સ્વામી એટલે સ્વામિનારાયણ સંપૃદાયમાં નંદસંતોની પંકિતમા પૃથમ હરોળના મહાન સંત, એમણે પુર્વે માતાના ઉદરમા હતા ત્યારેથી સદગુરુ રામાનંદ સ્વામીને રાત્રીકથા મા હોંકારો દીધેલો એ સમે સદગુરુ રામાનંદ સ્વામીએ એ વખતે માતા લાલુબાંને આશીર્વાદ આપેલા કે તમારા દિકરા તો મહામુકત થશે ને સારાએ સંસાર મા મહા યશસ્વી થશે. નાનપણ થી જ લાડુદાન પોતે મેધાવી શકિત ધરાવતા. બાળપણમાં ઘોડેસવારી મા નિપૂણ હતા. ખુદ શ્રીહરિ બૃાહ્મણ રુપે એમને ખાંણ ગામે થી તેડીને લાવ્યા ને ભૂજની મહારાવ શ્રીલખપતજી વ્રજભાષા મા ભણવા બેઠા. પાઠશાળા મા પીંગળ શાસ્ત્રનો અભ્યાસ ટૂંક સમય મા સીધ્ધ કર્યો. ભૂજ ના રાજકવિ અભયદાનજી લાડૂદાનજી વીશે કહેતા કે જ્યારથી આ રાજ પાઠશાળા ખોલી છે ત્યારથી અત્યાર સુધીના દફતર જોતા મારા અધ્યાપકપણે તમામ વિદ્યાર્થી નો રેકોર્ડ જોતા હજુ એકપણ વિદ્યાર્થીએ પુરો અભ્યાસક્રમ પુરો કર્યો હોય એવો લાડુદાનજી સીવાય બીજો કોઇ જડ્યો નથી. તેમના મા કોઇ કુદરતી દૈવી શકિત છે. શતાવધાન ને સહશ્ત્રાવધાન તો ઘણા કઠીન છે પણ લાડુદાનજી ને મન તો એ ઘણા સહેલા છે. ખરેખર કવિ બનતો નથી એ જન્મે છે. તેઓ ગાંધર્વ સમાન ચારણ છે. મને આવા શીષ્ય મળ્યા એ મારા મોટા ભાગ્ય છે. એમના મા કોઇક ઇશ્વરીય શક્તિઓ છે જે એમના વિલક્ષણ વ્યકિતત્વ ની ખાસિયત છે. પાઠશાળામાંથી અભ્યાસપુર્ણ કરીને લાડૂદાન નીસર્યા ત્યારે ટૂંક સમય મા રાજકવિરત્ન, પીંગળવિદ્યાચાર્ય, સહશ્ત્રશતાવધાની, મહામહોપાધ્યાય, મહાશીઘૃકવિશ્વર… વગેરે અલભ્ય પદવી મેળવી ચુકયા હતા.

ભૂજ પાઠશાળા મા અભ્યાસપુર્ણ કરીને ભૂજ મહારાજા પાસેથી રાજ પારિતોષિક મેળવી ને પોતે માર્ગ મા ગામ ધમડકાં આવ્યા ને ત્યાં ભટ્ટાચાર્ય પાસે લાડૂદાનજી વિશેષ વિદ્યા ભણ્યા. એકદિવસ ગુરુ ભટ્ટાચાર્યે એમને કહ્યું કે ભગવાન યોગેશ્વર શ્રીકૃષ્ણ પરમાત્માએ ગુરુ સાંદિપનીજી ના આશ્રમમાં ચોસઠ કળાઓ શીખેલી. તમે પણ ઈશ્વરકૃપા એ તિવૃ બુધ્ધીપૃતિભા ધરાવો છો તે શીખો. લાડુદાનજીએ (સદગુરુ બૃહમાનંદ સ્વામીએ) ચોસઠકળામાંથી ચોવીસ જેટલી કળાઓ પસંદ કરીને ટૂંકસમય મા આત્મસાત કરી. જેમકે…. ૧, ગીત: ગાવાના પૃકાર, સુર, તાલ વગેરે.. ૨, વાદ્ય: તાર વાદ્ય, ચર્મ વાદ્ય, વાત વાદ્ય ને ધાતુ વાદ્યો વગેરે… ૩, નૃત્ય: તાંડવ, લાટ્ય, કર્ણાટકી વગેરે… ૪, નાટ્ય: ગમે તે પૃસંગે ગમે તે સમયે સમય અનુરૂપ હાવભાવ ૫, ઉદકવાદ્ય: પાણી ભરેલ કટોરા ઉપર વગાડવું જેમ કે જળતરંગ, ફીણતરંગ વગેરે ૬, તરણવિદ્યા: તરવું ને લાંબો સમય ડૂબકી મારવી ૭, હસ્તલાઘવ: પટ્ટા, ભાલો, તલવાર, ઢાલ વગેરે હથિયાર વાપરતા શીખવું ૮, પાકશાસ્ત્ર: ભીમસેન ને નળરાજા ના લખેલા ભીમપાક ને નળપાક વગેરે પાકશાસ્ત્રો ૯, પૃહેલીકા: ગૂઢાર્થ ઉખાણા કહીને સામાને બોલતો બંધ કરી દેવો ૧૦, પૃતિમાળ: તાત્કાલિક પ્રત્યુત્તર ને અંત્યાક્ષરી વગેરે ૧૧, વાંચન: શ્રોતા રંજિત થાય એ રીતે વાંચન કરવું ૧૨, નાટકાખ્યાયિકા: દશ્ય શ્રાવ્ય કાવ્ય નો પૃકાર, નાટકની ખૂબી ને ખામી જાણવી ૧૩, કાવ્યસમસ્યાપુર્તિ: કવિતાનો એકપૃકાર, જેનાથી બુદ્ધીની વૃદ્ધી થાય છે ૧૪, તર્કવાદ: નવીન તર્ક-વિતર્ક, અજાણી વસ્તુની પરિક્ષા ૧૫, રથકારકલા: સુથારીકામ, વાહન બનાવવા, દેવાલય બનાવવા વગેરે ૧૬, શીલ્પકલા: મંદિર, હવેલી, રંગમંડપ, દેવાલય, વાવ, કીલ્લા વગેરે કેમ બનાવવા ૧૭, રૂપ્યરત્નપરિક્ષા: સોના રૂપા તથા સાચા ખોટા ધાતુ ને રત્નો ની ઓળખાણ ૧૮, અક્ષરમુષ્ટિકાથન: દૂર બેસી કોઇના હાથના વળાંક ઉપરથી એનું લખાણ જાણી લેવુ તે ૧૯, શુકનકળા: અંગ ફરકવા, સ્વપ્ન વિચાર કે પશુના અવાજ ઉપર થી શુકન અપશુકન ઓળખવા તે ૨૦, અસંવાચ્યમાનસિકાવ્ય: ગમે તે વિષય ઉપર કાવ્ય રચીને વિદ્વાનો ના મન હરી લેવા તે ૨૧, અભિધાનકોષ: એક વસ્તુ ને વિવિધ નામે ઓળખવી, કોઇ સાંકેતિક કાવ્ય કરે તો તેને ઓળખી જાવુ ૨૨, છંદોજ્ઞાન: છંદોનું જ્ઞાન, માત્રા મેળ, શબ્દમેળ વગેરે ૨૩, કિૃયાવિકલ્પ: ભોજનના પદાર્થો ક્યારે બગડે ને કેમ પીરસવું તે ૨૪, આકર્ષકૃીડા: મલ્લવિદ્યા, અંગકસરત, પટ્ટાયુદ્ધ વગેરે

  • સદગુરુ બૃહ્માનંદ સ્વામી જીવનવૃતાંતમાંથી 🙏

Goto Naviagation👇


Hindi

सद्गुरु ब्रह्मानंद स्वामी (लाडूदानजी) और चौबीस दिव्य कलाओं का अर्जन

सद्गुरु ब्रह्मानंद स्वामी स्वामीनारायण संप्रदाय में अग्रगण्य नंद संतों में परम श्रेष्ठ महाकवि और दिव्य पुरुष थे। जब वे अपनी माता लालुबा के गर्भ में थे, तभी से उन्होंने रात्रि-कथा में सद्गुरु रामानंद स्वामी को हुंकार दिया था। उस समय रामानंद स्वामी ने आशीर्वाद दिया था कि आपका यह पुत्र एक महान मुक्त और संपूर्ण संसार में अत्यंत यशस्वी होगा। बाल्यावस्था से ही लाडूदानजी में ईश्वरीय मेधा शक्ति थी। वे अश्वारोहण और काव्य-रचना में बचपन से ही अद्वितीय थे। स्वयं श्रीजी महाराज एक ब्राह्मण के रूप में पधारकर उन्हें खान गाँव से भुज की प्रसिद्ध राज-पाठशाला में ब्रजभाषा व पिंगल शास्त्र का अध्ययन करने ले गए थे।

भुज के मुख्य राजकवि अभयदानजी लाडूदानजी की अलौकिक प्रतिभा के विषय में कहते थे, “जब से यह राज-पाठशाला खुली है, तब से लेकर आज तक के सभी अभिलेखों और विद्यार्थियों को देखते हुए, लाडूदानजी के सिवा ऐसा कोई दूसरा छात्र नहीं मिला जिसने संपूर्ण जटिल पाठ्यक्रम को इतनी अल्प अवधि में पूर्ण कर लिया हो! उनमें साक्षात् दैवीय शक्ति विराजमान है। शतावधान और सहस्रावधान जैसे असंभव कार्य भी लाडूदानजी के लिए खेल के समान सरल हैं। कवि बनते नहीं, वे तो जन्मजात होते हैं। वे गंधर्व के समान अलौकिक चारण हैं। मुझे ऐसा अद्वितीय शिष्य मिला, यह मेरा परम सौभाग्य है।” राज-पाठशाला से अध्ययन पूर्ण कर जब लाडूदानजी निकले, तब उन्हें ‘राजकविरत्न’, ‘पिंगलविद्याचार्य’, ‘सहस्रशतावधानी’, ‘महामहोपाध्याय’ और ‘महाशीघ्रकवीश्वर’ जैसी दुर्लभ पदवियों से विभूषित किया गया।

भुज नरेश से राजकीय सम्मान और पारितोषिक प्राप्त कर लौटते हुए वे मार्ग में धमड़का गाँव पहुँचे। वहाँ प्रकांड विद्वान भट्टाचार्यजी के पास लाडूदानजी ने उच्च विद्याओं का अध्ययन किया। एक दिन गुरु भट्टाचार्यजी ने कहा, “भगवान योगेश्वर श्रीकृष्ण ने गुरु सांदीपनि के आश्रम में चौंसठ कलाओं का अध्ययन किया था। ईश्वर कृपा से आपके पास भी कुशाग्र बुद्धि-प्रतिभा है, अतः आप भी इन कलाओं को आत्मसात करें।” लाडूदानजी ने चौंसठ में से चौबीस प्रमुख कलाओं का चयन कर अल्प समय में ही उन्हें पूर्णतः सिद्ध कर लिया: १. गीत: गायन के विभिन्न प्रकार, सुर, ताल और राग-रागिनियाँ। २. वाद्य: तंतु वाद्य, चर्म वाद्य, सुषिर (वायु) वाद्य और धातु वाद्य का वादन। ३. नृत्य: तांडव, लास्य, कर्नाटकी आदि नृत्य शैलियाँ। ४. नाट्य: समयानुकूल उपयुक्त हाव-भाव और अभिनय। ५. उदकवाद्य: जलतरंग, फेनतरंग आदि जल-पात्रों पर संगीत बजाना। ६. तरणविद्या: तैरना और जल में दीर्घकाल तक गोता लगाना। ७. हस्तलाघव: ढाल, तलवार, भाला, पट्टा आदि अस्त्र-शस्त्रों का संचालन। ८. पाकशास्त्र: भीमसेन और राजा नल द्वारा रचित भीमपाक व नलपाक आदि पाक-विद्या। ९. प्रहेलिका: गूढ़ पहेलियाँ रचकर प्रतिवादी को निरुत्तर करना। १०. प्रतिमाला: त्वरित प्रत्युत्तर, अंत्याक्षरी और आशुकविता। ११. वाचन: श्रोताओं के मन को मुग्ध करने वाला सम्मोहक पठन। १२. नाटकाख्यायिका: दृश्य-श्रव्य काव्य के भेद, नाटक की खूबियाँ व बारीकियाँ जानना। १३. काव्यसमस्यापूर्ति: श्लोक या कविता के लुप्त चरणों की तात्कालिक पूर्ति। १४. तर्कवाद: गहन तर्क-वितर्क और नवीन पदार्थों की प्रामाणिक परीक्षा। १५. रथकारकला: काष्ठकला, रथ, वाहन और देवालयों का निर्माण-कौशल। १६. शिल्पकला: मंदिर, हवेली, रंगमंडप, बावड़ी और दुर्ग निर्माण का स्थापत्य। १७. रूप्यरत्नपरीक्षा: स्वर्ण, रजत, बहुमूल्य धातुओं और मणियों की प्रामाणिक परख। १८. अक्षरमुष्टिकाकथन: दूर बैठे व्यक्ति के हाथ के इशारों से उसका लिखा जान लेना। १९. शकुनकौशल: अंग-स्फुरण, स्वप्न-विचार और पक्षी-पशुओं की ध्वनि से शकुन पहचानना। २०. असंवाच्यमानसिककाव्य: किसी भी विषय पर तत्काल मानसी काव्य रचकर विद्वानों को जीतना। २१. अभिधानकोष: पर्यायवाची शब्दों का अगाध ज्ञान और सांकेतिक काव्य समझना। २२. छंदोज्ञान: मात्रा-वृत्त, वर्ण-वृत्त और विभिन्न पिंगल छंदों का संपूर्ण ज्ञान। २३. क्रियाविकल्प: भोज्य पदार्थों की गुणवत्ता और परोसने का सुरुचिपूर्ण विवेक। २४. आकर्षकीड़ा: मल्लविद्या, अंगकसरत और शारीरिक बल-कौशल।

  • सद्गुरु ब्रह्मानंद स्वामी जीवनवृत्तांत से… 🙏

Goto Naviagation👇


English

Sadguru Brahmanand Swami (Ladudanji) and the Mastery of Twenty-Four Divine Arts

Sadguru Brahmanand Swami was one of the foremost Nand-sadhus of the Swaminarayan Sampradaya—a celestial poet, master architect, and enlightened soul. Even while in the womb of his mother Laluba, he would respond to the nightly spiritual discourses delivered by Sadguru Ramanand Swami. At that time, Ramanand Swami had blessed Laluba, foretelling that her unborn child would be a great liberated soul destined to attain universal renown. From early childhood, Ladudanji exhibited divine genius. He was extraordinarily skilled in horsemanship and poetic verse from his youth. Shriji Maharaj Himself, assuming the disguise of a Brahmin, guided him from Khan village to the celebrated royal academy of Bhuj to study Vraj bhasha and Pingal (poetic metrics).

Abhaydanji, the chief royal poet of the Bhuj court and instructor at the academy, remarked about Ladudanji: “In all the years since this royal academy opened, examining all historical records and past students, I have never seen a single student complete the entire rigorous curriculum so rapidly, except Ladudanji! A divine power is palpably manifest within him. Performing Shatavadhan (hundred feats) and Sahasravadhan (thousand feats) are child’s play for him. Poets are born, not manufactured. He is a celestial Gandharva born in the Charan community. It is my immense fortune to have such a disciple.” Upon graduating, Ladudanji was honored with illustrious titles, including ‘Rajkaviratna’, ‘Pingalvidyacharya’, ‘Sahasra-Shatavadhani’, ‘Mahamahopadhyaya’, and ‘Mahashighrakavishwar’.

After receiving grand royal felicitations from the King of Bhuj, Ladudanji traveled to the village of Dhamadka, where he pursued advanced scriptural disciplines under the erudite master Bhattacharya. One day, Guru Bhattacharya advised, “Lord Krishna mastered the sixty-four traditional arts at the hermitage of Guru Sandipani. By God’s grace, you possess brilliant intellect; you too should master these classical arts.” Ladudanji selected twenty-four primary arts from the sixty-four disciplines and perfected them in a remarkably short span:

  1. Gita: Master of vocal music, notes, rhythms, and ragas.
  2. Vadya: Mastery over string, percussion, wind, and metallic instruments.
  3. Nritya: Classical dance forms including Tandava, Lasya, and Carnatic styles.
  4. Natya: Dramatic expression and emotive acting suited to any occasion.
  5. Udakavadya: Playing musical notes on water-filled vessels (Jaltarang, Phentarang).
  6. Taranavidya: Swimming and enduring prolonged submersion underwater.
  7. Hastalaghava: Deft handling of weapons—swords, shields, spears, and foils.
  8. Pakashastra: Culinary science based on ancient treatises like Bhimpak and Nalpak.
  9. Prahelika: Composing intricate riddles that silence intellectual opponents.
  10. Pratimala: Instantaneous recitation, poetic rebuttals, and verse memorization.
  11. Vachana: Captivating and melodious public recitation that enthralls audiences.
  12. Natakakhyayika: Understanding the structural nuances and critique of drama.
  13. Kavyasamasya-purti: Spontaneous completion of missing poetic stanzas.
  14. Tarkavada: Rigorous logical debate and philosophical examination.
  15. Rathakarakala: Carpentry, cart-building, and sacred architectural design.
  16. Shilpakala: Architecture of temples, mansions, pavilions, stepwells, and forts.
  17. Rupyaratnapariksha: Expert appraisal of gold, silver, gems, and alloys.
  18. Aksharamushtikakathana: Deciphering writing from a distance by subtle hand movements.
  19. Shukanakala: Interpreting omens from bodily twitching, dreams, and animal sounds.
  20. Asanvachya-manasikavya: Instant mental composition of captivating poetry on any subject.
  21. Abhidhanakosha: Deep mastery of lexicons, synonyms, and symbolic verse.
  22. Chhandognana: Flawless mastery of metrical poetry and prosody.
  23. Kriyavikalpa: Discernment of food preservation and graceful presentation.
  24. Akarshakrida: Physical training, martial gymnastics, and athletic agility.
  • From the Life of Sadguru Brahmanand Swami… 🙏