રૂપાભાઇ પોતાના પિતા સાથે નાની વયે ખારવા ગામે રહેવા આવ્યા. ત્યાં તેમને હરિભક્ત ધના રાબાનો યોગ થયો.
Gujarati
રૂપજીભાઇ (ભૂમાનંદ સ્વામી) અને શ્રીજી મહારાજનો મેળાપ
રૂપાભાઇ પોતાના પિતા સાથે નાની વયે ખારવા ગામે રહેવા આવ્યા. ત્યાં તેમને હરિભક્ત ધના રાબાનો યોગ થયો. બંને મુમુક્ષુ જીવ તે સત્સંગ કથા વાર્તા પરસ્પર કરે. એકદિવસ ધનાભગત કહે કે રૂપજી મે ભગવાન સ્વામિનારાયણ ના દર્શન હમણાં કર્યા નથી તે મનમા બહુ દર્શન કર્યા નો તલસાટ છે, તુ સાથે આવય તો આપડે બેઉ ગઢડે જાઇએ. રૂપજીભાઇ તો તૈયાર જ હતા તે બને ભાથા બાંધીને ગઢડે શ્રીહરિ ને સંતો ભક્તો ના દર્શન કરવા ઉપડ્યા.
જેવા ગઢપુરમા ગોંદરે થી દાખલ થયા એ સમયે જ શ્રીહરિ ઘોડે અસવાર થઇને લક્ષ્મીવાડીએ પધારતા હતા. ગામોગામના સંઘ પધારેલા એ સંતો ભક્તો ને સાંખ્યયોગીઓની હજારોની ભીડ મા આ બંને મુમુક્ષુ ઓ ગઢપુર ગામની બજારના એક ખૂણે ઉભા થકા એ મનોહર છેલ છબીલાની માણીગર મૂરતના દર્શન કરતા હતા.
ગામોગામના મોટી મોટી ભરાવદાર મૂંછો ને પાઘડીઓ વાળા ગામધણી કાઠી દરબારો અને ભગવી ચૂંદડી ધારણ કરી હજારો મુમુક્ષુઓને અક્ષરધામના અધિકારી બનાવતા પરોપકારી સંતો વચાળે નવલકિશોર શ્રીહરિ શોભતા હતા. સોનેરી જરકસી વસ્ત્રો , સુરવાળ મા હિરની ફૂમકા વાળી નાડી, બેઉ હાથે બાજુબંધ, દશે આંગળીયે વેઢ, વીંટીને સોનાના કડાં ધારણ કરેલા હતા. માથે સુંદર ત્રણ છોગલા વાળી પાઘ પહેરી હતી કપાળ મા કેસર ચંદન નુ તિલક ને કુમકુમનો ચાંદલો કર્યો હતો. સદગુરુ મુકતાનંદ સ્વામી, બૃહમાનંદ સ્વામી ને પૃેમસખી વગેરે ઝાંઝ મંજીરાને દૂકડ વગાડતા થકા ગરબીઓના પદો ગાવતા હતા. આકાશમાં દેવતાઓ પણ શ્રીહરિ ના દર્શન કરી ને ધન્ય ધન્ય થતા હતા.
રૂપજીભાઇ પોતે કવિ હૃદય તે કિરતન બનાવીને ગાયું કે…., સર્વે સખી જીવન જોવા ને ચાલો રે..! શેરડીયુ મા આવે લટકંતો લાલો રે..!!
અંતર્યામી શ્રીહરિ પોતે હજારો ભક્તોની મેદની વચ્ચે પણ રૂપજીભાઇ ના અંતરના સાદને સાંભળી ગયા ને આંગળી એ ઇશારો કરી ને પોતાના પાસે બોલાવ્યા ને માથે હાથ મુકી ને આશીર્વાદ દઇને કહ્યું કે રૂપજી..! હવે કયા લગી અમારા થી દૂર રહીને આમનમ બસ આ સંસારમા ભટક્યા કરવું છે?
રૂપજીભાઇ ને જાણે એકઝાટકે જ બધાય સંસારીક બંધન તુટી ગયા ને બોલ્યા કે હે દિનદયાળ, હે અધમઓધારણ પૃભુ, બસ હવે ઘરે જાવુ જ નથી. બસ હવે તમારા ચરણે રહીને બસ એક તમને જ રાજી કરવા છે. શ્રીહરિ કહે તો ચાલો લક્ષ્મીવાડીએ અમારી સાથે..! એમ કહીને રૂપજીભાઇ ને શ્રીહરિ લક્ષ્મીવાડીએ લઇ ગયા ને ત્યાં એમને દિક્ષા દીધી ભૂદરાનંદ સ્વામી નામ પાડ્યું. સમયજતા કિર્તન ના નામાચરણ ભૂદરાનંદ સ્વામી બંધ બેસતું ન હોવાથી ભૂમાનંદ સ્વામી નામ રાખ્યું.
સદગુરુ ભૂમાનંદ સ્વામી જીવનભર કિરતનોની રચના કરીને પોતાના સુમધુર કંઠે ગાતા રહ્યા. સંપ્રદાયમાં હાલ રોજ ગવાય છે એ “જમો ને થાળ જીવન જાઉં વારી રે” એ અદભૂત થાળ ના પદની રચના સ્વામીએ જ કરી છે.
- બ્રહ્મનિષ્ઠ સંતો….
🙏
Hindi
रूपजीभाई (भूमानंद स्वामी) और श्रीजी महाराज का मिलन
रूपाभाई बाल्यावस्था में ही अपने पिता के साथ खारवा गाँव में आकर रहने लगे थे। वहाँ उनका सत्संग हरिभक्त धना राबा से हुआ। दोनों ही अंतःकरण से सच्चे मुमुक्षु जीव थे, अतः परस्पर नित्य सत्संग और भगवद्-चर्चा किया करते थे। एक दिन धना भगत ने कहा, “रूपजी! मुझे भगवान स्वामीनारायण के दर्शन किए काफी समय बीत गया है, और अंतर्मन में उनके दिव्य दर्शनों की तीव्र उत्कंठा हो रही है। यदि तुम साथ चलो, तो हम दोनों गढ़डा चलें।” रूपजीभाई तो दर्शन हेतु सदा तत्पर ही थे, अतः दोनों पाथेय (भाथा) बाँधकर श्रीहरि तथा संतों-भक्तों के दर्शन के लिए गढ़पुर की ओर प्रस्थान कर गए।
वे जैसे ही गढ़पुर के पादर (गोंदरे) से गाँव में प्रविष्ट हुए, ठीक उसी समय श्रीहरि अश्व पर सवार होकर लक्ष्मीवाड़ी की ओर पधार रहे थे। गाँव-गाँव से आए हुए भक्तों के संघ, संतों, पार्षदों और हजारों सांख्ययोगी माताओं-बहनों की अपार भीड़ उमड़ी हुई थी। इस विशाल जनसमूह के बीच ये दोनों मुमुक्षु गढ़पुर के बाजार के एक कोने में खड़े होकर उन छैल-छबीले, मनमोहन श्रीजी महाराज की अलौकिक मूर्ति का एकटक दर्शन करने लगे।
गाँव-गाँव के बड़ी-बड़ी रोबीली मूँछों और भव्य पागों वाले काठी दरबार, और भगवा वस्त्र धारण कर हजारों मुमुक्षुओं को अक्षरधाम का अधिकारी बनाने वाले परम परोपकारी संतों के मध्य नवलकिशोर श्रीहरि साक्षात् पूर्ण पुरुषोत्तम के रूप में शोभायमान हो रहे थे। श्रीजी महाराज ने सुनहरी जरकसी वस्त्र, सुरवाल में रेशमी फुँदने वाली नाड़ी, दोनों भुजाओं में सुंदर बाजूबंद और दसों अँगुलियों में वेढ़, अँगूठियाँ तथा सुवर्ण के कंगन धारण किए हुए थे। मस्तक पर तीन सुंदर छोगों वाली पाग सुशोभित थी, और ललाट पर केसर-चंदन का उर्ध्वपुंड्र तिलक तथा मध्य में कुमकुम का सुंदर चाँदला चमक रहा था। सद्गुरु मुक्तानंद स्वामी, ब्रह्मानंद स्वामी और प्रेमानंद स्वामी (प्रेममखी) आदि संत झाँझ, मंजीरे और दुकड़ की ताल पर गरबियों के मधुर पदों का गान कर रहे थे। आकाश में देवता भी श्रीहरि के इस दिव्य स्वरूप का दर्शन करके स्वयं को धन्य-धन्य मान रहे थे।
रूपजीभाई स्वभाव से कवि-हृदय थे। श्रीजी महाराज के इस मनोहारी दर्शन से उनका हृदय उमड़ पड़ा और उन्होंने तत्काल एक पद रचकर भावविभोर होकर गाया: “सर्वे सखी जीवन जोवाने चालो रे..! शेरडीयु मा आवे लटकंतो लालो रे..!!” (अर्थात्: हे सखियो! आओ, अपने जीवन-प्राण प्रभु के दर्शन करने चलें! गलियों में हमारे मनमोहन लाल झूमते हुए पधार रहे हैं!)
हजारों भक्तों की भारी भीड़ के मध्य भी अंतर्यामी श्रीहरि रूपजीभाई के हृदय की इस अनन्य पुकार को तुरंत सुन गए। उन्होंने अपनी अंगुली से संकेत करके रूपजीभाई को अपने समीप बुलाया। श्रीहरि ने उनके मस्तक पर अपना वरदहस्त रखकर आशीर्वाद दिया और प्रेमपूर्वक कहा, “रूपजी! अब कब तक हमसे दूर रहकर यूँ ही इस नश्वर संसार में भटकते रहोगे?”
प्रभु के इन अमृत वचनों से रूपजीभाई के हृदय के समस्त सांसारिक बंधन मानो एक ही क्षण में छिन्न-भिन्न हो गए। वे गद्गद होकर बोले, “हे दीनदयाल! हे अधम-उद्धारण प्रभु! अब मुझे अपने घर नहीं लौटना है। अब तो केवल आपके पावन चरणों में रहकर जीवन भर आपको ही रिझाना है।” श्रीहरि ने मुस्कुराकर कहा, “तो फिर चलिए हमारे साथ लक्ष्मीवाड़ी!” ऐसा कहकर श्रीहरि रूपजीभाई को अपने साथ लक्ष्मीवाड़ी ले गए और वहाँ उन्हें विधिवत भागवती दीक्षा प्रदान करके ‘भूदरानंद स्वामी’ नाम दिया। कालांतर में कीर्तनों की छंद-रचना और नामाचरण में ‘भूदरानंद’ नाम की तुकबंदी सहज न बैठने के कारण उनका नाम बदलकर ‘भूमानंद स्वामी’ रख दिया गया।
सद्गुरु भूमानंद स्वामी जीवन भर नित्य नए कीर्तनों की रचना करते रहे और उन्हें अपने मधुर कंठ से गाकर श्रीहरि को रिझाते रहे। संपूर्ण स्वामीनारायण संप्रदाय में आज जो नित्य गाया जाता है—“जमो ने थाळ जीवन जाऊँ वारी रे” (हे प्राणजीवन प्रभु! थाल आरोगिए, मैं आप पर न्योछावर जाता हूँ)—उस सुप्रसिद्ध एवं अद्भुत थाल के पदों की रचना स्वयं सद्गुरु भूमानंद स्वामी ने ही की थी।
- ब्रह्मनिष्ठ संत…
🙏
English
Rupjibhai (Bhumanand Swami) and the Divine Union with Shriji Maharaj
At a tender age, Rupabhai moved to Kharva village with his father. There, he met the devout follower Dhana Raba. Both were sincere spiritual seekers (mumukshu souls) who spent their time together immersed in satsang and divine discourses. One day, Dhana Bhagat said, “Rupji, it has been a long time since I had darshan of Bhagwan Swaminarayan, and my heart yearns intensely to behold Him. If you accompany me, let us both travel to Gadhada.” Rupjibhai was eagerly ready; packing their travel provisions (bhatha), they both embarked on the journey to Gadhpur to take darshan of Shri Hari, the holy sadhus, and the devotees.
Just as they entered the outskirts (gondro) of Gadhpur, Shri Hari was proceeding towards Lakshmi Vadi mounted upon His mare. Congregations of devotees had arrived from numerous villages, and amidst the vast gathering of thousands of sadhus, parshads, and sankhyayogi women, these two seekers stood at a corner of the Gadhpur village bazaar, gazing upon the enchanting, captivating divine form of the Lord (Chhel Chhabilo Manigar).
Surrounded by Kathi Darbars sporting thick majestic mustaches and colorful turbans, and benevolent sadhus clad in saffron who guided thousands of seekers to become eligible for Akshardham, the youthful Shri Hari shone in all His divine splendor. He wore glittering golden brocade garments, trousers tied with silk-tasseled drawstrings, ornate armlets on both arms, and gold rings and bangles on all His fingers. Upon His head rested an exquisite turban adorned with three decorative crests (chhogla), and His forehead was anointed with a sacred tilak of saffron-sandalwood and a bright kumkum chandlo. Sadguru Muktanand Swami, Brahmanand Swami, and Premsakhi (Premanand Swami) played zanj, manjira, and dukad, singing soul-stirring devotional garbi verses. Even celestial deities in the heavens looked upon Shri Hari’s captivating form and felt supremely blessed.
Being a born poet at heart, Rupjibhai’s devotion welled up into spontaneous verses, and he sang out: “Sarve sakhi jeevan jova ne chalo re..! Sherdiyu ma aave latkanto lalo re..!!” (“Come, all companions, let us behold the Life of our souls! Gracefully swinging through the streets comes our beloved Lord!!”)
Even amidst the multitude of thousands of devotees, omniscient Shri Hari heard the earnest call arising from the depths of Rupjibhai’s soul. Gesturing with His finger, Maharaj called Rupjibhai close to Him. Placing His divine hand upon Rupjibhai’s head in benediction, Shri Hari lovingly asked, “Rupji! How long will you remain distant from Us, wandering aimlessly in this mundane world?”
In that single transcendent instant, every earthly bond severed from Rupjibhai’s heart. He pleaded with folded hands, “O Deendayal! O redeemer of the fallen Lord! I have no desire to return home ever again. Now my only wish is to abide at Your holy lotus feet and dedicate my life solely to pleasing You!” Shri Hari smiled and said, “Then come along with Us to Lakshmi Vadi!” Saying this, Shri Hari took Rupjibhai to Lakshmi Vadi and granted him initiation into the monastic order, initially giving him the name ‘Bhudaranand Swami.’ Later, because the name Bhudaranand did not fit smoothly into the poetic meters and signatures of devotional kirtans, Maharaj renamed him ‘Bhumanand Swami.’
Throughout his life, Sadguru Bhumanand Swami composed heartfelt devotional kirtans, singing them in his sweet, melodious voice to please Shri Hari. The sublime Thaal verse sung daily throughout the Swaminarayan Sampradaya—“Jamo ne thaal jeevan jaau vaari re” (“Partake of this feast, O Lord of my life, I surrender myself unto You”)—was composed by none other than Sadguru Bhumanand Swami.
- Brahmanishtha Santo…
🙏