સંવત ૧૮૬૦ ના અષાઢ સુદી પડવા ના દિવસે શ્રીજીમહારાજ પીપલાણાથી મેઘપુર ગામે પધાર્યા.

Gujarati

સદગુરુ નિત્યાનંદ સ્વામી અને શાસ્ત્રાર્થનો દિગવીજય

સંવત ૧૮૬૦ ના અષાઢ સુદી પડવા ના દિવસે શ્રીજીમહારાજ પીપલાણાથી મેઘપુર ગામે પધાર્યા. સદગુરુ રામાનંદ સ્વામી ના શીષ્ય એવા હરિભક્ત નારાયણભાઇ સોનીના ઘરે સભા કરીને બીરાજયા હતા. સભામા શ્રીહરિએ મનુષ્યદેહ ની દુર્બળતા અને આ પંચભૂતની કાયાથી ભગવાન ને ભજીને મોક્ષ પામવો એજ જીવનની સાર્થકતા છે એ ઉપર બહુ વાતો કરી. આ સભામા ઉંઝા મા મળેલા ને મૂળ ઉત્તરપૃદેશથી આવેલા મહાપૃકાંડ પંડિત એવા દિનમણિ શર્મા બેઠા હતા. એમણે પૃથમ દર્શને જ દંતપંકિતના દર્શન કરીને નિર્ણય કરેલો કે હવે દુષ્કર સંસારમા ફરીને જાવુ નથી. આજ મેઘપુર સભામા એમણે મનમા નિશ્ચય કરી લીધો ને બોલ્યા કે હે મહારાજ મને સાધુ કરો. એમના મનની ભાગવતી દિક્ષા લેવાની તાલાવેલી જોઇ છતા શ્રીહરિએ પુછયુ કે દિનમણિ શર્મા તમારે ઘેર નથી જાવુ ? ત્યારે દિનમણિ શર્મા કહે કે હે મહારાજ..! ઉંઝા ગામમાં આપના દર્શન કર્યા ત્યારથી અંતરમા ઘરબાર-સંસાર બળી ગયો છ ને હવે એને ફરીને સજીવન નથી કરવો. શ્રીજીમહારાજે બીજે દિવસ શાસ્ત્રોક્ત વિધીથી દિક્ષા આપી ને નિત્યાનંદ સ્વામી નામાભિધાન કર્યું ને બોલ્યા કે આ વિદ્વત્તા મા આખાયે ઉધ્ધવ સંપૃદાયમાં અજોડ હશે ને શાસ્ત્રાર્થ મા સંપ્રદાયનો દિગવીજય કરશે.

સમય જતા સદગુરુ નિત્યાનંદ સ્વામીની કથા સાંભળીને સત્સંગ ની મા સદગુરુ મુકતાનંદ સ્વામી બોલી ઉઠતા કે ભગવાન વેદવ્યાસજીનો અભિપૃાય જેવો નિત્યાનંદ મુનિ કહી શકે એવો કોઇ કહી શકે નહી. નિત્યમુનિ જે શ્રીમદ્ ભાગવતનો ગૃંથ વાંચે એના જેવા ઉધ્ધવજીએ પુરુષોતમ નારાયણ ને જાણ્યા એવાજ ભગવાન ના મહીમાં સમજાવી શકે એવા છે. સદગુરુ નિત્યાનંદ સ્વામી પાટ ઉપર બેસીને કથા વાંચતા હોય ને કોઇ ગૂઢ મર્મ ની વાત કરે ત્યારે વારંવાર હરે..! હરે..! એમ ખુદ શ્રીહરિ બોલી ઉઠતા. શ્રીજીમહારાજ વારંવાર કહેતા નિત્યમુનિ બૃહ્માંજીની જેમ અગાધ જ્ઞાન ધરાવે છે. પોતાના થાળની પૃસાદી વારંવાર આપતા ને પૃસાદી ના કિમતી વસ્ત્રો ઓઢાડીને સન્માન કરતા. નિત્યમુનિ મા અપાર ગુણો હતા. પોતાની પૃખર વિદ્વત્તા ને પૃકાંડ પંડિત હોવા છતા તેઓ યોગીરાજ સદગુરુ ગોપાળાનંદ સ્વામીની અનુવૃતિમા જ કાયમ રહેતા.

લોયા નાગડકા મા સુરાબાપુના આગ્રહ થી શ્રીહરિ પધાર્યા ને ડોઢ મહીનો રોકાયા, ત્યારે રોજ શાકોત્સવ ની લીલાઓ થાય ને ગામોગામથી સંઘ આવતા. એ વખતે પણ સદગુરુ નિત્યાનંદ સ્વામીએ દરરોજ વ્યાસપીઠ ઉપર બીરાજીને શ્રીમદ્ ભાગવત ના પંચમ સ્કંદની કથા કરતા. શ્રીહરિ કહેતા આ પંચમ સ્કંદ મા ભરતજીનુ આખ્યાન તે મહાચમત્કારી છે, ભરતજી એ વૈરાગ્ય થી પોતે રાજપાટનો ત્યાગ કર્યો પણ ભગવાનને વિશે અસાધારણ પિૃતીને ભકિત નોતી તો મૃગલામાં બંધાયા ને ત્રણ જન્મ લેવા પડ્યા. શ્રીજીમહારાજ નવાબના આમંત્રણે જુનાગઢ પધાર્યા હતા. નાગરો એ નવાબ પાસે માંગણી કરી કે અમારે સ્વામિનારાયણ સાથે ચર્ચા કરવી છે. એ વખતે શ્રીજીમહારાજ કહે કે તમારા બધાજ સંશયો નો જવાબ અમારા નિત્યાનંદ મુનિ આપશે. નાગરો કહે કે વડોદરા કાશી કે ડાકોરના કોઇ પંડિતોએ સ્વામિનારાયણ ને ભગવાન પૃમાણિત કર્યા છે કે તમે જાતે જ ભગવાન કહો છો? ત્યારે ધિરગંભીર એવા નિત્યમુનિ બોલ્યા કે જ્યારે સુર્ય ઉદય થાય એટલે અંધકાર આપમેળે જ નાશ પામે. એમ આ સુર્ય છે જેને કોઇ સુર્ય માને કે ન માને… સુર્ય એ તો સુર્ય જ રહેશે. એમ તમે માનો ન માનો પણ સારીય સૃષ્ટિ એમને ભગવાન માને છ એટલે તમારા કહેવાથી ફેર પડતો નથી. ત્યારે નરસીહ પંડયા નામે શાસ્ત્રી હતા એમણે દલિલ કરી કે વંદે મહાપુરુષ તે ચરણારવિંદમ્ કેમ કહે છે? ત્યારે સ્વામી બોલ્યા કે મોટાપુરુષ ના ચરણની રજ થવામા જ માલ છે એમના મુગટ ઉપર ન બેસાય એવો શાસ્ત્ર નો મત છે. ત્યારે નરસીહ પંડયા બોલ્યા કે મહાપુરુષ ના ચરણારવિંદ જ પવિત્ર છે એટલે એમ કહ્યું છ. આ સાંભળી ને નવાબ બોલ્યા કે પંડયા, તુમ્હારી મતિ મારી ગઇ હૈ..! ખુદા કા પુરા શરીર પાક હોતા હૈ..! કભી ભી ખુદા કો કોઇ નાપાક નહી કહ સકતા.

આમ ઘણી ઘણી ચર્ચા ને અંતે સ્વામી એ સભા ત્યાં પણ જીત્યા.

  • ભગવાન શ્રી સ્વામિનારાયણ…

🙏

Goto Naviagation👇


Hindi

सद्गुरु नित्यानंद स्वामी और शास्त्रार्थ की दिग्विजय

संवत् १८६० के आषाढ़ शुक्ल प्रतिपदा (पड़वा) के दिन श्रीजी महाराज पीपलाणा से मेघपुर गाँव पधारे। वहाँ वे सद्गुरु रामानंद स्वामी के शिष्य हरिभक्त नारायणभाई सोनी के घर सभा लगाकर विराजमान हुए। उस सभा में श्रीहरि ने मनुष्य देह की नश्वरता एवं दुर्बलता पर प्रकाश डालते हुए समझाया कि इस पंचभौतिक देह से भगवान का भजन करके मोक्ष प्राप्त करना ही मानव जीवन की सच्ची सार्थकता है।

उस सभा में ऊँझा में श्रीहरि के प्रथम दर्शन पा चुके और मूल उत्तर प्रदेश के निवासी महाप्रकांड पंडित दिनमणि शर्मा भी उपस्थित थे। उन्होंने ऊँझा में पहली ही बार जब श्रीजी महाराज की अनुपम दंतपंक्ति और मुखारविंद का दर्शन किया था, तभी अंतर्मन में यह दृढ़ संकल्प कर लिया था कि अब इस असार और दुस्तर संसार में पुनः नहीं लौटना है। आज मेघपुर की सभा में उनके मन का वैराग्य और निश्चय परिपक्व हो गया और वे करबद्ध होकर बोले, “हे महाराज! मुझे साधु की दीक्षा दीजिए।” उनके हृदय में भागवती दीक्षा ग्रहण करने की तीव्र उत्कंठा देखकर भी श्रीहरि ने सहज भाव से पूछा, “दिनमणि शर्मा! क्या आपको अपने घर नहीं जाना?” तब दिनमणि शर्मा ने गद्गद कंठ से उत्तर दिया, “हे महाराज! जिस दिन से ऊँझा गाँव में आपके श्रीचरणों के दर्शन किए हैं, उसी क्षण से मेरे अंतःकरण में घर-बार और संसार की समस्त आसक्तियाँ भस्म हो चुकी हैं; अब मैं उन्हें पुनः जीवित नहीं करना चाहता।”

अगले ही दिन श्रीजी महाराज ने शास्त्रोक्त विधि से उन्हें भागवती दीक्षा प्रदान की और उनका नामकरण ‘नित्यानंद स्वामी’ किया। दीक्षा के समय श्रीहरि ने वचन कहे, “विद्वत्ता में ये समूचे उद्धव संप्रदाय में अद्वितीय होंगे और शास्त्रार्थ में संप्रदाय की दिग्विजय पताका फहराएँगे।”

कालांतर में सद्गुरु नित्यानंद स्वामी की अमृतमयी कथा सुनकर सत्संग की वात्सल्यमयी माता सद्गुरु मुक्तानंद स्वामी भावविभोर होकर कह उठते, “भगवान वेदव्यासजी का गूढ़ अभिप्राय जैसा नित्यानंद मुनि स्पष्ट कर सकते हैं, वैसा अन्य कोई नहीं कर सकता। नित्यमुनि जिस प्रकार श्रीमद्भागवत ग्रंथ का मर्म समझाते हैं, वह उद्धवजी द्वारा जाने गए पुरुषोत्तम नारायण के वास्तविक स्वरूप और उनकी अगाध महिमा को साक्षात् प्रकट कर देता है।”

जब सद्गुरु नित्यानंद स्वामी व्यासपीठ पर बैठकर कथा का श्रवण कराते और किसी गहन दार्शनिक मर्म का प्रतिपादन करते, तो स्वयं श्रीहरि भी आनंदमग्न होकर बारंबार “हरे! हरे!” पुकार उठते थे। श्रीजी महाराज प्रायः कहा करते थे कि नित्यमुनि ब्रह्माजी के समान अगाध और गंभीर ज्ञान के स्वामी हैं। महाराज अपने थाल की प्रसादी उन्हें बार-बार प्रदान करते और अपने द्वारा प्रसादी के रूप में पहने गए बहुमूल्य वस्त्र ओढ़ाकर उनका यथोचित सत्कार करते थे। नित्यमुनि में ज्ञान और भक्ति के अपार सद्गुण समाहित थे। प्रकांड पंडित और प्रखर तार्किक विद्वान होते हुए भी वे सदैव योगीराज सद्गुरु गोपालानंद स्वामी की अनुवृत्ति (आज्ञा और मर्यादा) में ही विनम्रतापूर्वक रहते थे।

लोया-नागड़का में सुरा बापू के अत्यंत आग्रह से जब श्रीहरि पधारे और वहाँ डेढ़ माह तक रुके, तब प्रतिदिन शाकोत्सव की दिव्य लीलाएँ होती थीं और गाँव-गाँव से भक्तों के संघ आते थे। उस पावन अवसर पर भी सद्गुरु नित्यानंद स्वामी प्रतिदिन व्यासपीठ पर विराजमान होकर श्रीमद्भागवत के पंचम स्कंध की कथा का वाचन करते थे। श्रीहरि फरमाते थे कि इस पंचम स्कंध में राजा भरत का आख्यान अत्यंत शिक्षाप्रद और चमत्कारी है; भरतजी ने तीव्र वैराग्यवश अपने विशाल राजपाट का परित्याग तो कर दिया, किंतु भगवान के प्रति असाधारण प्रीति और अनन्य भक्ति की कमी के कारण वे एक मृग-शावक के मोह में बँध गए और उन्हें तीन जन्म धारण करने पड़े।

एक बार श्रीजी महाराज जूनागढ़ के नवाब के आमंत्रण पर जूनागढ़ पधारे। वहाँ के नागर पंडितों ने नवाब से माँग की कि हमें स्वामीनारायण के साथ शास्त्रार्थ करना है। उस समय श्रीजी महाराज ने सहजता से कहा, “आपके समस्त संशयों और प्रश्नों का उत्तर हमारे नित्यानंद मुनि देंगे।” नागरों ने अहंभाव से पूछा, “क्या वडोदरा, काशी अथवा डाकोर के किसी पंडित ने स्वामीनारायण को भगवान प्रमाणित किया है या फिर आप स्वयं ही अपने आपको भगवान कहते हैं?” तब परम धीर-गंभीर नित्यानंद मुनि ने अत्यंत शांत भाव से कहा, “जब सूर्य उदित होता है, तो अंधकार स्वतः ही नष्ट हो जाता है। यह सूर्य साक्षात् प्रत्यक्ष है; अब कोई उसे सूर्य माने या न माने, सूर्य तो सूर्य ही रहेगा! इसी प्रकार आप मानें अथवा न मानें, किंतु संपूर्ण सृष्टि उन्हें साक्षात् पूर्ण पुरुषोत्तम भगवान मानती है, अतः आपके अस्वीकार करने से सत्य में लेशमात्र भी अंतर नहीं पड़ने वाला।”

तब नरसिंह पंड्या नामक शास्त्री ने कुतर्क करते हुए शास्त्र का श्लोक उद्धृत किया, “शास्त्रों में ‘वन्दे महापुरुष ते चरणारविन्दम्’ क्यों कहा गया है?” स्वामी ने तत्काल उत्तर दिया, “शास्त्रों का स्पष्ट मत है कि महापुरुष के चरणों की रज बनने में ही जीव का परम कल्याण है, उनके मुकुट पर नहीं बैठा जा सकता।” तब नरसिंह पंड्या हठपूर्वक बोले, “इसका अर्थ यह है कि महापुरुष के केवल चरणारविंद ही पवित्र हैं, शेष अंग नहीं।” यह सुनकर जूनागढ़ के नवाब स्वयं बोल उठे, “पंड्या! तुम्हारी मति भ्रष्ट हो गई है! खुदा का तो पूरा शरीर ही पाक (पवित्र) होता है! कभी भी खुदा को कोई नापाक नहीं कह सकता!”

इस प्रकार अनेक गहन चर्चाओं और अकाट्य प्रमाणों के उपरांत नित्यानंद स्वामी ने उस राजसभा में भी शास्त्रार्थ में पूर्ण विजय प्राप्त की।

  • भगवान श्री स्वामीनारायण…

🙏

Goto Naviagation👇


English

Sadguru Nityanand Swami and the Triumph in Scriptural Debate

On the auspicious day of Ashadh Sud 1, Samvat 1860, Shriji Maharaj arrived in the village of Meghpur from Piplana. He presided over an assembly held at the home of devotee Narayanbhai Soni, a pious disciple of Sadguru Ramanand Swami. In that assembly, Shri Hari delivered profound discourses on the frailty and transience of the mortal human body, emphasizing that utilizing this physical frame of five elements to worship Bhagwan and attain ultimate liberation (moksha) is the sole worthy purpose of human life.

Seated in that assembly was Dinmani Sharma, an erudite scholar originally from Uttar Pradesh, who had previously had Maharaj’s darshan in Unjha. At his very first sight of Shriji Maharaj’s divine teeth and radiant countenance in Unjha, he had resolved never to return to this perilous and binding worldly existence. Today, in the assembly of Meghpur, his firm spiritual determination culminated in a heartfelt prayer. He humbly pleaded, “O Maharaj! Please initiate me as a sadhu.” Witnessing his intense yearning to receive Bhagavata Diksha, Shri Hari gently inquired to test his resolve, “Dinmani Sharma, do you not wish to return home?” Dinmani Sharma replied with unwavering conviction, “O Maharaj! From the very moment I had darshan of Your holy lotus feet in Unjha, my home, family, and all worldly attachments have been incinerated within my heart, and I have no desire to revive them ever again.”

The following day, Shriji Maharaj formally initiated him into the sant order according to Vedic rites, bestowing upon him the name ‘Nityanand Swami.’ Shri Hari prophetically declared, “In erudition and scholarship, he will be peerless across the entire Uddhava Sampradaya and shall achieve supreme victory (digvijay) in scriptural debates.”

As time progressed, listening to the divine discourses of Sadguru Nityanand Swami, Sadguru Muktanand Swami—revered as the caring mother of the Satsang fellowship—would often exclaim with awe: “No one can articulate the true inner intent of Bhagwan Ved Vyas as masterfully as Nityanand Muni. When Nitya Muni expounds upon the sacred text of Srimad Bhagavatam, he reveals the profound majesty and glory of Purushottam Narayan just as Uddhavaji understood Him.”

Whenever Sadguru Nityanand Swami sat upon the discourse seat and elucidated subtle and esoteric philosophical truths, Shri Hari Himself would repeatedly exclaim in divine ecstasy, “Hare! Hare!” Shriji Maharaj frequently observed that Nitya Muni possessed profound, unfathomable wisdom comparable to Brahmaji. Maharaj repeatedly granted him the sanctified food (prasadi) from His own dining plate (thaal) and honored him by draping precious prasadi shawls around his shoulders. Nitya Muni possessed boundless virtues. Despite being a paramount scholar and an unmatched dialectician, he always conducted himself with deep humility, strictly following the guidance and noble wishes of Yogiraj Sadguru Gopalanand Swami.

When Shri Hari visited Loya-Nagadka at the earnest insistence of Sura Bapu and stayed there for a month and a half, the divine lilas of Shakotsav were celebrated daily, with pilgrim congregations arriving from numerous villages. During that auspicious festival as well, Sadguru Nityanand Swami presided over the Vyasapitha each day to narrate the Fifth Canto of Srimad Bhagavatam. Shri Hari remarked that the narrative of King Bharat in this Fifth Canto is deeply miraculous and instructive: Bharatji renounced his vast kingdom through fierce detachment, yet lacking extraordinary, singular love and devotion directed exclusively towards Bhagwan, he became emotionally attached to a fawn and consequently had to undergo three rebirths.

On another occasion, Shriji Maharaj visited Junagadh at the formal invitation of the Nawab. The local Nagar scholars petitioned the Nawab to arrange a philosophical debate with Swaminarayan. Shriji Maharaj serenely said, “All your queries and doubts will be thoroughly answered by our Nityanand Muni.” The Nagar pundits questioned haughtily, “Have the scholars of Vadodara, Kashi, or Dakor established Swaminarayan as Bhagwan, or do you merely claim divinity on your own?” The calm, poised, and profound Nitya Muni responded, “When the sun rises, darkness is dispelled spontaneously. The sun remains the sun whether someone chooses to believe in it or not. In the exact same manner, whether you accept it or not, the entire creation reveres Him as Bhagwan; your personal denials make no difference whatsoever.”

Then a scholar named Narsinh Pandya raised an objection based on scripture, “Why do the scriptures state, ‘Vande mahapurusha te charanaravindam’ (I bow to the lotus feet of the Mahapurusha)?” Swami promptly replied, “The scriptures proclaim that the true fortune of a jiva lies in becoming the dust of the Lord’s holy feet; one cannot sit upon His divine crown.” Narsinh Pandya stubbornly argued, “That implies only the lotus feet of the Mahapurusha are holy, while the rest of His body is not.” Hearing this absurd reasoning, the Nawab himself intervened, exclaiming, “Pandya, you have completely lost your senses! The entire divine being of Khuda (God) is holy and pure (pak)! No one can ever claim any part of God to be unholy (napak)!”

Thus, after extensive debates and flawless scriptural reasoning, Swami triumphed completely in that assembly as well.

  • Bhagwan Shri Swaminarayan…

🙏