એકવાર શ્રીહરિ નીચી ટટ્ટુ ઘોડીએ બેઠા હતા ને પડ્યા, વાગ્યું નહિ છતાં બૂમો પાડે કે ઓય બાપા રે… ઓય માં…. ઓય બાપા….., ત્યારે સોમલો ખાચર બોલ્યા કે મહારાજ…! કાય વાગ્યું નથીને અમથા અમથા આમ ખોટી રાડ્યુ શીદ નાખો છ?

Gujarati

શ્રીહરિનું મનુષ્યચરિત્ર અને બ્રહ્માનંદ સ્વામીનું ચતુર્વિંશતિ-અવધાન

એકવાર શ્રીહરિ નીચી ટટ્ટુ ઘોડીએ બેઠા હતા ને પડ્યા, વાગ્યું નહિ છતાં બૂમો પાડે કે ઓય બાપા રે… ઓય માં…. ઓય બાપા….., ત્યારે સોમલો ખાચર બોલ્યા કે મહારાજ…! કાય વાગ્યું નથીને અમથા અમથા આમ ખોટી રાડ્યુ શીદ નાખો છ? એ સમે શ્રીહરિએ મનુષ્યચેષ્ટા કરી. ત્યારે સખા બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે, “સોમલા ખાચર, એમા એવું છ કે મનુષ્ય ન હોય તે મનુષ્ય થવા જાય છે તે બધુય ઉઘાડું પડી જાય છે.”

એ વાતે મહારાજ ઉભા થઇ ગયા ને સહુ સંતો ભક્તો સાથે ઘણું હસ્યા.

શ્રીજીમહારાજના આવા પિૃય સખા સદગુરુ બૃહ્માનંદ સ્વામી મૂળી મા હતા. એ વખતે મારવાડના જોધપુરનો એક કવિ દેવીદાસ અષ્ટાવિધાન કરતો હતો, તે સંપ્રદાયના સંતો સામે પોતાની વિદ્વત્તા દાખવતો હતો. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ એકસાથે ચોવીસ અવધાન (ચતુર્વિંશતિ-અવધાન) કરીને દેવીદાસ કવિ તેમજ આખી સભાને આશ્ચર્યચકિત કરી દીધા ને સંપ્રદાયની કીર્તિ વધારી.

  • સદગુરુ બૃહ્માનંદ સ્વામી જીવનવૃતાંતમાંથી 🙏

Goto Naviagation👇


Hindi

श्रीहरि का मनुष्यचरित्र और ब्रह्मानंद स्वामी का चतुर्विंशति-अवधान

एक बार श्रीजी महाराज एक छोटे कद की टट्टू घोड़ी पर सवार होकर विचरण कर रहे थे। अचानक वे घोड़ी से नीचे गिर पड़े। उन्हें तनिक भी चोट नहीं लगी थी, फिर भी वे बालकों की भाँति पुकारने लगे, “ओय बापा रे… ओय माँ… ओय बापा…!” यह देखकर सोमला खाचर ने भोलेपन से कहा, “महाराज! जब आपको ज़रा भी चोट नहीं लगी, तो व्यर्थ ही इस प्रकार क्यों चिल्ला रहे हैं?” उस समय श्रीहरि मानवी चेष्टा (लीला) कर रहे थे। तभी उनके परम सखा सद्गुरु ब्रह्मानंद स्वामी ने विनोदपूर्ण हास्य करते हुए कहा, “सोमला खाचर! बात ऐसी है कि जो साधारण मनुष्य नहीं है, वह जब मनुष्य बनने का अभिनय करता है, तो उसकी पोल तुरंत खुल ही जाती है!” ब्रह्मानंद स्वामी का यह सटीक और विनोदी उत्तर सुनकर श्रीजी महाराज तुरंत उठ खड़े हुए और समस्त संतों-भक्तों के साथ खिलखिलाकर हँसने लगे।

श्रीजी महाराज के ऐसे परम प्रिय सखा सद्गुरु ब्रह्मानंद स्वामी जब मूली गाँव में थे, उस समय मारवाड़ (जोधपुर) से देवीदास नामक एक प्रसिद्ध कवि वहाँ आया। वह ‘अष्टावधान’ (एक साथ आठ जटिल बौद्धिक कार्य करना) प्रस्तुत कर लोगों को चमत्कृत कर रहा था। ब्रह्मानंद स्वामी ने संप्रदाय के गौरव और प्रभु की महिमा प्रकट करने हेतु एक साथ ‘चतुर्विंशति-अवधान’ (चौबीस विभिन्न बौद्धिक व कलात्मक कार्य एक साथ संपन्न करना) करके दिखाया। इसमें श्लोक रचना, समस्या-पूर्ति, गणितीय गणना, छंद-विभाजन आदि २४ कलाओं को एक साथ अत्यंत सरलता से पूर्ण कर उस विद्वान को पराजित किया। समस्त उपस्थित विद्वान और सभाजन ब्रह्मानंद स्वामी की इस अलौकिक ईश्वरीय प्रतिभा और पांडित्य को देखकर दंग रह गए।

  • सद्गुरु ब्रह्मानंद स्वामी जीवनवृत्तांत से… 🙏

Goto Naviagation👇


English

Shrihari’s Human Lila and Brahmanand Swami’s Twenty-Four Avadhans

Once, Shriji Maharaj was riding a small pony mare when He playfully fell to the ground. He was not hurt at all, yet He began wailing loudly like an injured child, “Oy Bapa re… Oy Ma… Oy Bapa…!” Seeing this, Somla Khachar innocently asked, “Maharaj! You haven’t been injured in the least, so why are You crying out so loudly for no reason?” At that moment, Shrihari was enacting a playful human pastime (manushya-charitra). His intimate friend and supreme poet, Sadguru Brahmanand Swami, wittily chimed in, “Somla Khachar, the reality is that when someone who is not a mortal human tries to act like a mere human, His true divine nature inevitably slips out!” Hearing Brahmanand Swami’s brilliant humor, Shriji Maharaj sprang to His feet and laughed heartily along with all the assembled saints and devotees.

When Sadguru Brahmanand Swami was residing in Muli, an accomplished poet named Devidas arrived from Jodhpur in Marwar. Devidas was demonstrating ‘Ashtavadhan’ (performing eight complex intellectual tasks simultaneously), astonishing spectators with his mental acuity. To manifest the spiritual greatness of the Sampradaya and the divine grace of Shrihari, Brahmanand Swami demonstrated ‘Chaturvinshati-Avadhan’—performing twenty-four intricate intellectual and creative feats simultaneously! Composing verses, solving complex literary riddles, calculating mathematical problems, identifying metrical variations, and answering multiple questions at once, Swami accomplished all twenty-four tasks effortlessly. The visiting poet and the entire assembly were spellbound by Brahmanand Swami’s divine genius and unmatched scholarly mastery.

  • From the Life of Sadguru Brahmanand Swami… 🙏