નિલકંઠવર્ણી વનવિચરણ વખતે ગુજરાતમાં નર્મદા થી વડોદરા પધાર્યા. સવાર મા શહેર બહાર કૂવે નિત્યકર્મ કરવા પધાર્યા હતા. એ વખતે કૂવે ત્રણ બાઇઓ પાણીના બેડા ભરવા આવેલી તે પરસ્પર વાતો કરતી હતી કે ભગવાન દિકરો આપે તો કેવું સારુ !
Gujarati
સદાબાનો પુત્ર શુકમુનિ અને પાટણના સાધુ વિજ્ઞાનાનંદ સ્વામી
નિલકંઠવર્ણી વનવિચરણ વખતે ગુજરાતમાં નર્મદા થી વડોદરા પધાર્યા. સવાર મા શહેર બહાર કૂવે નિત્યકર્મ કરવા પધાર્યા હતા. એ વખતે કૂવે ત્રણ બાઇઓ પાણીના બેડા ભરવા આવેલી તે પરસ્પર વાતો કરતી હતી કે ભગવાન દિકરો આપે તો કેવું સારુ ! આ વાત્ય સાંભળીને વર્ણી નજીક આવ્યા ને એ બાયુ ને બોલ્યા કે તમને દિકરો આપીએ પણ મોટો થાય ત્યારે અમને આપો તો આશીરવાદ આપીએ..! બાઇઓ એ મનમા એમ વિચાર્યું કે આ નાના એવા વર્ણી લાગે છે તો બહુ મોટા પૃતાપી હોય એવા પણ ઇ કયા કાલે કે ભવિષ્ય મા ફરીને આયા આવવા ના છે એમ જાણી ને હા કહી. નિલકંઠ વર્ણી તો હસતા હસતા કહે બાં, તમે એ દિકરાનુ નામ જગન્નાથ પાડજો. આમ કહી વર્ણી તો પોતાની નિત્યકર્મ કૃીયા મા લાગી ગયા ને ત્યાથી ચાલી નીકળ્યા. વરસ દહાડે એ બાઇને દિકરાનો જન્મ થયો. નાનપણ થીજ પુરવ ના મુક્ત હતા તે ભણવા મા અતિ પૃવિણ ને સંસ્કારી થયા. સમય જતા શ્રીહરિએ ડભાણમા યજ્ઞ આદર્યો તે આ બાઇ પોતાના દિકરાને લઇને શ્રીહરિ ના દર્શને આવ્યા. શ્રીહરિના દર્શન કર્યા એટલે તુરંત જ પૃભુ બોલ્યા કે સદાબાં સુખી તો છોને? ત્યારે સદાબાં વિસ્મય પામ્યા ને બોલ્યા કે મહારાજ..! આજ પેલા મે તમારા ક્યારેય દર્શન કર્યા નથી ને તમને મારુ નામ પણ ખબર છે..! પૃભુ, તમે મને કઇ રીતે ઓળખી ગયા ? ત્યારે શ્રીહરિ કહે સદાબાં, યાદ કરો તમે એ વડોદરા ના કૂવા ઉપર અમે વર્ણી સ્વરુપે હતા ત્યારે અમને તમારા આ પુત્ર આપવા નુ વચન દીધું છે. સદાબાં એ રાજી થઇને પોતાના દિકરાને ચરણે ધર્યો. શ્રીજી મહારાજે સદગુરુ મુકતાનંદ સ્વામી ને કહ્યું કે સ્વામી આ મુકતરાજને દિક્ષા આપી ને સાધુ કરો. સદગુરુ મુકતાનંદ સ્વામી એ પુરવ ના સંસ્કાર ઓળખી ને શુકાનંદ સ્વામી નામ પાડ્યું. શુકાનંદ સ્વામી શ્રીહરિ નુ મન કહેવાતા ને વચનામૃત તેમજ અન્ય શાસ્ત્ર નુ લેખન કે શ્રીહરિ દેશ પરદેશ ભક્તો ને કાગળ લખતા ત્યારે કાયમ શુકાનંદ સ્વામી પાસે જ લખાવતા. શ્રીહરિ કાયમ કહેતા કે ડભાણ ના શુકમુનિ, ડભાણીયો બળદ ને ડભાણીયો આંબો આ ડભાણના ત્રણેય અમને ખુબ કામ આવ્યા છે.
સદગુરુ મુકતાનંદ સ્વામી વિચરણ કરતા કરતા પાટણ ગામે પધાર્યા. ત્યાં સોમનાથ મહાદેવના મંદિરની બાજુમાં જ રહેતા ને સત્પુરુષ ની શોધ કરતા હોય એવા એક ગોવિદરામ નામે મુમુક્ષુ રેતા હતા. સ્વામીના દર્શન કરતા જ આ ગોવિંદરામને અપાર શાંતિ થઇ. ગોવિદરામ રોજ કથા સાંભળવા ને નાની મોટી સેવા કરવા અચુક સ્વામી પાસે પહોંચી જતા. એકદિવસ સ્વામી કહે અમે જેતપુર જાઇએ છીએ તો તમારે સાથે શ્રીહરિના દર્શન કરવા આવવું હોય તો તૈયાર થાઓ. ગોવિદરામ તો હરખે હરખે તૈયાર થયા ને સ્વામી સાથે નીકળી પડ્યા. શ્રીજીમહારાજ જેતપુર મા બીરાજતા હતા ને સદગુરુ મુકતાનંદ સ્વામી પધાર્યા તે સામે ચાલીને બથમા ઘાલી ને મળ્યા ને હેતપૃેમે કરી ને સહુને જમાડ્યા. ગોવિંદરામ પણ સાથે હતા તે એમને તો મહારાજ ના દર્શન થતા જ સમાધી થઇ ગઇ. ગોવિંદરામે સમાધીમા ધામ ધામના દર્શન કર્યા ને શ્રીહરિનો પરિપૂર્ણ નિશ્ચય થયો. સમાધિમાંથી જાગીને શ્રીજીમહારાજ ને કહે મને હવે ત્યાગી કરો. શ્રીહરિએ પાર્ષદ દીક્ષા આપીને સદગુરુ મુકતાનંદ સ્વામી પાસે સંગીત ભણવા રાખ્યા. સમય જતા ૧૮૭૧ના કારતક સુદી અગીયારહ ના દિવસે સાધુ દીક્ષા આપીને વિજ્ઞાનાનંદ સ્વામી નામ પાડ્યું.
- બૃહ્મનિષ્ઠ સંતો 🙏
Hindi
सदाबा के पुत्र शुकमुनि और पाटण के साधु विज्ञानानंद स्वामी
नीलकंठ वर्णी वन-विचरण करते हुए नर्मदा तट से गुजरात के वडोदरा नगर में पधारे। प्रातःकाल वे नगर के बाहर स्थित एक कुएँ पर नित्यकर्म और संध्या-वंदन करने पधारे। उस समय कुएँ पर तीन महिलाएँ पानी भरने आई हुई थीं। वे आपस में बातचीत कर रही थीं कि “यदि भगवान एक सुयोग्य पुत्र दे दें तो कितना उत्तम हो!” उनकी यह वार्ता सुनकर वर्णी उनके समीप आए और बोले, “माताजी! हम आपको पुत्र का आशीर्वाद दे सकते हैं, परंतु जब वह बड़ा हो जाए तो उसे हमें समर्पित करना पड़ेगा; क्या आप यह स्वीकार करती हैं?” उन महिलाओं ने सोचा कि यह युवा, तेजस्वी वर्णी बालक दिखने में तो बड़े प्रतापी जान पड़ते हैं, परंतु यह भला भविष्य में दोबारा यहाँ कहाँ आने वाले हैं! ऐसा विचार कर उनमें से एक महिला ने ‘हाँ’ कह दिया। नीलकंठ वर्णी ने मुस्कुराते हुए कहा, “माताजी! आप उस पुत्र का नाम जगन्नाथ रखिएगा।” इतना कहकर वर्णी अपनी नित्य क्रियाएँ संपन्न कर वहाँ से आगे प्रस्थान कर गए।
एक वर्ष पश्चात उस महिला के घर एक अत्यंत दिव्य पुत्र का जन्म हुआ। पूर्वजन्म के महान मुक्तात्मा होने के कारण वह बालक बचपन से ही कुशाग्र बुद्धि, अत्यंत संस्कारी और अध्ययन में प्रवीण हुआ। कालांतर में जब पूर्ण पुरुषोत्तम श्रीहरि ने डभाण में विशाल महाविष्णुयाग यज्ञ का आयोजन किया, तब वह माता सदाबा अपने उसी बालक को लेकर श्रीहरि के दर्शन करने पहुँचीं। जैसे ही उन्होंने श्रीहरि के दर्शन किए, प्रभु ने तुरंत मुस्कुराते हुए पूछा, “सदाबा! सब कुशल-मंगल तो है ना?” सदाबा आश्चर्यचकित होकर बोलीं, “हे महाराज! मैंने जीवन में पहले कभी आपके दर्शन नहीं किए, फिर भी आप मेरा नाम जानते हैं! हे प्रभु! आपने मुझे कैसे पहचान लिया?” तब श्रीहरि ने स्मरण कराते हुए कहा, “सदाबा! याद कीजिए, जब हम वर्णी रूप में वडोदरा के कुएँ पर मिले थे, तब आपने अपने इस पुत्र को हमें सौंपने का पावन वचन दिया था।” सदाबा ने परम प्रसन्न होकर अपने सुपुत्र को श्रीहरि के चरणों में समर्पित कर दिया। श्रीजी महाराज ने सद्गुरु मुक्तानंद स्वामी से कहा, “स्वामी! इस महान मुक्तराज को भागवती दीक्षा देकर साधु बनाइए।” सद्गुरु मुक्तानंद स्वामी ने उनके पूर्वजन्म के संस्कारों को पहचानते हुए उनका नाम शुकानंद स्वामी रखा। शुकानंद स्वामी आगे चलकर ‘श्रीहरि का मन’ कहलाए। वचनामृत आदि ग्रंथों का पावन लेखन तथा श्रीहरि द्वारा देश-विदेश के भक्तों को लिखे जाने वाले समस्त आध्यात्मिक पत्र केवल शुकानंद स्वामी के ही करकमलों से लिखवाए जाते थे। श्रीहरि सदैव आदरपूर्वक कहते थे, “डभाण के शुकमुनि, डभाणिया बैल और डभाणिया आम—ये तीनों डभाण की विभूतियाँ हमारे कार्य में अत्यंत उपयोगी सिद्ध हुई हैं।”
एक अन्य प्रसंग में, सद्गुरु मुक्तानंद स्वामी विचरण करते हुए ऐतिहासिक पाटन नगर पधारे। वहाँ सोमनाथ महादेव मंदिर के समीप गोविंदराम नामक एक सच्चे मुमुक्षु रहते थे, जो निरंतर किसी आत्मज्ञानी सत्पुरुष की खोज में रहते थे। मुक्तानंद स्वामी का दर्शन करते ही गोविंदराम के अंतर्मन को अपार शांति का अनुभव हुआ। गोविंदराम नित्य स्वामी की कथा सुनने और उनकी छोटी-बड़ी सेवा करने नियमपूर्वक पहुँचने लगे। एक दिन मुक्तानंद स्वामी ने उनसे कहा, “हम जेतपुर जा रहे हैं; यदि आपको हमारे साथ चलकर साक्षात् श्रीहरि के दर्शन करने हों तो तैयार हो जाइए।” गोविंदराम अत्यंत हर्षित होकर स्वामी के साथ जेतपुर चल पड़े। उस समय श्रीजी महाराज जेतपुर में विराजमान थे। जब सद्गुरु मुक्तानंद स्वामी पधारे, तो श्रीहरि स्वयं आगे बढ़कर बाहें फैलाकर उनसे मिले और सभी को प्रेमपूर्वक भोजन कराया। गोविंदराम भी साथ में थे; जैसे ही उनके नेत्र श्रीजी महाराज के दिव्य स्वरूप पर पड़े, वे तत्क्षण निर्विकल्प समाधि में लीन हो गए! समाधि में गोविंदराम ने समस्त दिव्य धामों के अलौकिक दर्शन किए और उन्हें श्रीहरि के साक्षात् परब्रह्म होने का पूर्ण निश्चय हो गया। समाधि से जाग्रत होकर उन्होंने श्रीजी महाराज के चरणों में गिरकर प्रार्थना की, “हे प्रभु! अब मुझे अपने चरणों का त्यागी साधु बना लीजिए।” श्रीहरि ने उन्हें पहले पार्षद दीक्षा दी और सद्गुरु मुक्तानंद स्वामी के पास शास्त्रीय संगीत और कीर्तन सीखने हेतु नियुक्त किया। समय बीतने पर संवत १८७१ के कार्तिक सुदी एकादशी के पावन दिन उन्हें भागवती साधु दीक्षा प्रदान कर विज्ञानानंद स्वामी नाम रखा गया।
- ब्रह्मनिष्ठ संत… 🙏
English
Sadaba’s Son Shukmuni and Sadhu Vignanand Swami of Patan
During His extensive pilgrimage across India as Nilkanth Varni, the young ascetic arrived in Vadodara from the banks of the sacred Narmada. Early in the morning, He went to a well situated on the outskirts of the town to perform His morning ablutions and prayers. At that time, three village women had come to the well carrying water pots. They were casually conversing among themselves, expressing how wonderful it would be if God blessed them with a righteous son. Overhearing their conversation, Varni approached them and said, “Mother! We can bestow upon you the blessing of a son, provided that when he grows up, you offer him to Us. Do you agree?” The women thought that although this young ascetic looked extraordinarily luminous and majestic, it was unlikely He would ever return here in the future; thinking so, one of the women consented. Smiling gently, Nilkanth Varni said, “Mother, name that son Jagannath.” Having spoken these prophetic words, Varni completed His morning rituals and resumed His travels.
Within a year, a divine son was born to that woman, named Sadaba. Being an evolved liberated soul from past lives, the child displayed sharp intellect, high moral character, and exceptional academic aptitude from early childhood. Years later, when Purna Purushottam Shrihari organized the monumental Mahavishnuyag in Dabhan, Sadaba came with her young son to have Shrihari’s holy darshan. The moment she arrived before Shrihari, the Lord greeted her with a warm smile, “Sadaba! Are you well and happy?” Sadaba was utterly astonished and said, “O Maharaj! I have never had Your darshan in my entire life, yet You know my name! How do You know me?” Shrihari gently reminded her, “Sadaba, remember when We met as a young Varni at the well in Vadodara, where you pledged to surrender this very son to Us?” Overcome with spiritual joy, Sadaba gladly offered her son at Shrihari’s lotus feet. Shriji Maharaj instructed Sadguru Muktanand Swami, “Swami! Initiate this great liberated soul into the monastic order.” Recognizing his profound past spiritual impressions, Sadguru Muktanand Swami named him Shukanand Swami. Shukanand Swami became famously known as ’the mind of Shrihari’. The sacred scriptures, including the Vachanamrut, and the numerous divine epistles sent by Shrihari to devotees far and wide were transcribed exclusively by Shukanand Swami. Shrihari would often say with deep fondness, “Shukmuni of Dabhan, the Dabhania ox, and the Dabhania mango tree—all three treasures from Dabhan have served Our divine mission immensely.”
In another episode, Sadguru Muktanand Swami was traveling through Gujarat and arrived in the historic town of Patan. Near the Somnath Mahadev temple resided a sincere spiritual aspirant named Govindram, who had been constantly seeking a genuine God-realized saint. The moment he laid eyes on Muktanand Swami, an overwhelming tranquility filled Govindram’s heart. He began attending Swami’s spiritual discourses daily and enthusiastically engaged in various devotional services. One day, Swami said to him, “We are departing for Jetpur; if you wish to come along and have the divine darshan of Shrihari Himself, get ready.” Filled with jubilation, Govindram accompanied Swami to Jetpur. Shriji Maharaj was presiding in Jetpur at that time. When Sadguru Muktanand Swami arrived, Shrihari walked forward eagerly, embraced him warmly, and lovingly served meals to everyone. Govindram was also present; the moment he beheld Shriji Maharaj’s divine form, he was instantly plunged into divine trance (samadhi)! In samadhi, Govindram witnessed the glorious divine realms and attained absolute spiritual conviction of Shrihari’s supreme divinity. Awaking from samadhi, he prostrated before Shriji Maharaj and pleaded, “O Lord! Please initiate me as a renunciant monk at Your holy feet.” Shrihari first granted him parshad initiation and placed him under the guidance of Sadguru Muktanand Swami to study classical music and sacred devotional singing. Later, on the auspicious day of Kartik Sud Ekadashi in Samvat 1871, he was bestowed full saintly initiation and named Vignanand Swami.
- Brahmnishtha Santo… 🙏