એકવખત શ્રીહરિ કચ્છ દેશમાં તેરા ગામે પધાર્યા હતા. ત્યાંના ગામધણી ઠાકોરે પ્રાગજી દવેને કહ્યું કે તમે સ્વામિનારાયણ ના આશ્રિત છોવ તે સ્વામિનારાયણને પૂછો કે હવે વરસાદ થશે કે નહિ?
Gujarati
કચ્છમાં વરસાદનો પરચો અને દેશળજીને પાંચ પુત્રનું વરદાન
એકવખત શ્રીહરિ કચ્છ દેશમાં તેરા ગામે પધાર્યા હતા. ત્યાંના ગામધણી ઠાકોરે પ્રાગજી દવેને કહ્યું કે તમે સ્વામિનારાયણ ના આશ્રિત છોવ તે સ્વામિનારાયણને પૂછો કે હવે વરસાદ થશે કે નહિ? હાલ રૈયત ને વરસાદ વગર ઘણી તકલીફ છેને ઢોર-ઢાંખર ને નિરણપૂળા વગેરે ની તકલીફ પણ છે. જો એ કૃપા કરે તો જનજીવન સુખી થાય. પ્રાગજી દવેએ સભામા શ્રીજીમહારાજ ને ગામધણી ઠાકોરની વરસાદ વરસાવવાની વાત પૂછી. ત્યારે શ્રીહરિ બોલ્યા કે એ તો અમે અહીંથી જઈએ તો વરસાદ થાય, નહીતર નહી થાય. એમ કહી બપોરે થાળ જમ્યા ને શ્રીહરિ તરત જ બળદગાડીમાં બેસી ને બાજુના ગામ કાળાતળાવ ગયા. ત્યાં હરિભક્ત હરભમ સુથારને ઘેર પધાર્યા ને ઓહરીએ ઢોલિયામાં પોઢ્યા. એ સમે શ્રીહરિની સાથે આત્માનંદ સ્વામી હારે હતા. એ વીંઝણો લઇને શ્રીહરિને પવનનાંખતા હતા. શ્રીહરિ સુતા સુતા આકાશ સામું વારંવાર જુએ બોલ્યા કે આત્માનંદ સ્વામી ‘જુઓને વરસાદ થશે કે નહિ?’ એમ હજુ બોલે ત્યાં તો આકાશમાં નાનું વાદળું આવીને અનરાધાર વરસવા માંડ્યું.
થોડીવારે કલાક-બે કલાક વીત્યે શ્રીહરિ બોલ્યા તે સીમમાં થી આ મનુષ્ય આવે છે તેને પૂછો કેટલોક વરસાદ થયો? હવે હળ ચાલશે કે નહિ? ત્યારે કાળાતળાવના મનુષ્ય કેવા લાગ્યા કે પૃભુ આપની કૃપાએ વરસાદ ખૂબ સારો થયો ને હવે સૌ અનુકુળતા થાશે. આમ શ્રીહરિએ ગામ તેરા ને કાળાતળાવના ભક્તોના સુખના કાજે વરસાદ વરસાવ્યો ને ઠાકોરને ભગવાનપણા નો પરિપૂર્ણ નિશ્ચય કરાવયો.
શ્રીહરિ એકવખત આજ કાળાતળાવ ગામમાં હરભમ સુથાર ને ઘરે બીરાજયા હતા. એ વખતે ત્યાં સદગુરુ મુક્તાનંદ સ્વામી વિગેરે દોઢસો સંત આવ્યા. સ્વામીને સંતો વગેરે આવ્યા જાણીને શ્રીહરિ સ્વામીના સ્વાગતે ગયા ને સ્વામીને વારંવાર ભેટ્યા ને બીજા સંતોને પણ ભેટી ને રાજી કર્યા. સંતોને લાડ લડાવવા શ્રીહરિએ હરભમ સુથારને કહ્યું કે તમે જાઓ ને મઉં ગામથી કેરીઓનું ગાડું ભરી લાવો. સંતો અમારા વચને કેટકેટલાય શરીરના દુખ સહન કરે છ ને વગડો ભમીને મુમુક્ષુઓને સત્સંગ કરાવે છે તો સાધુને કેરીઓ જમાડીએ. હરભમ સુથાર તો તુરંત ગયા ને બળદગાડું ભરી ને કેરી લાવ્યા. શ્રીહરિએ સંતોને પ્રેમથી કેરીઓ ની રસોઇ જમાડ્યા. પછી શ્રીહરિએ ગામના માણસોને સાદ પડાવ્યા ને શ્રીહરિએ ગાડા પર ચઢી તયા બેઠા થકા જ પોતે પોતાના હાથે જ સૌને પૃસાદીની કેરીઓ આપી. એ વખતે એક સિપાહી ગરાસિયા દેશલજી ત્યાં આવ્યા. શ્રીહરિએ તેને પાંચ કેરી આપી અને કહ્યું ભાઇ દેશળજી તને કેટલી કેરીઓ આપી? સિપાહી દેશળજી બોલ્યા કે મહારાજ આ પાંચ કેરીઓ તમે આપી. શ્રીહરિએ કહ્યું જાઓ તમને પાંચ ફળ આપ્યાં. માટે તમને પાંચ પુત્ર થશે. ગરાસિયા દેશલજીને ભવિષ્યમાં લાખાજી, સંગરામજી, લાખિયારજી, ગોપાલજી, તેજમાલજી નામે પાંચ પુત્ર થયા. જે પાંચેય શ્રીજીમહારાજના આશીર્વાદે ખુબ સારા એકાંતિક ભક્ત થયા.
- સદગુરુ નિર્ગુણદાસ સ્વામીની વાતો 🙏
Hindi
कच्छ में वर्षा का चमत्कार और देशलजी को पाँच पुत्रों का वरदान
एक समय श्रीहरि कच्छ देश के तेरा गाँव पधारे थे। वहाँ के गामधणी (ठाकुर) ने प्रागजी दवे से कहा, “आप स्वामीनारायण के आश्रित हैं, अतः आप स्वामीनारायण से पूछिए कि अब वर्षा होगी या नहीं? इस समय प्रजा को वर्षा के बिना भारी कष्ट हो रहा है और मवेशियों के लिए चारे-घास (निरण-पूला) की भी बड़ी किल्लत है। यदि वे कृपा करें तो जन-जीवन सुखी हो जाए।”
प्रागजी दवे ने सभा में श्रीजी महाराज से गामधणी ठाकुर की वर्षा कराने की प्रार्थना प्रस्तुत की। तब श्रीहरि बोले, “वह तो जब हम यहाँ से प्रस्थान करेंगे तभी वर्षा होगी, अन्यथा नहीं होगी।” ऐसा कहकर दोपहर में थाल आरोगने के उपरांत श्रीहरि तुरंत बैलगाड़ी में बैठकर निकटवर्ती गाँव कालातलाव पधारे। वहाँ वे हरिभक्त हरभम सुथार के घर पधारे और बरामदे (ओसरी) में बिछे पलंग पर विश्राम करने लगे। उस समय श्रीहरि के साथ आत्मानंद स्वामी थे, जो पंखा लेकर श्रीहरि को हवा कर रहे थे। श्रीहरि विश्राम करते-करते बारंबार आकाश की ओर देखते हुए बोले, “आत्मानंद स्वामी! देखिए तो, क्या वर्षा होगी?” अभी वे इतना कह ही रहे थे कि आकाश में एक छोटा सा बादल उमड़ आया और मूसलाधार वर्षा होने लगी।
एक-दो घंटे बीतने के उपरांत श्रीहरि ने कहा, “खेतों (सीम) से जो व्यक्ति आ रहा है, उससे पूछिए कि कितनी वर्षा हुई? क्या अब हल चल सकेगा?” तब कालातलाव के वह व्यक्ति कहने लगे, “हे प्रभु! आपकी असीम कृपा से बहुत अच्छी वर्षा हुई है और अब सब अनुकूल हो जाएगा।” इस प्रकार श्रीहरि ने तेरा और कालातलाव के भक्तों के सुख के लिए वर्षा कराई और ठाकुर को अपने साक्षात् भगवान होने का परिपूर्ण निश्चय कराया।
एक बार श्रीहरि इसी कालातलाव गाँव में हरभम सुथार के घर बिराजमान थे। उस समय वहाँ सद्गुरु मुक्तानंद स्वामी आदि लगभग डेढ़ सौ संत पधारे। मुक्तानंद स्वामी और संतों का शुभागमन जानकर श्रीहरि स्वयं उनके स्वागत हेतु आगे पधारे। उन्होंने स्वामी को बारंबार आलिंगन दिया और अन्य संतों से भी स्नेहपूर्वक मिलकर उन्हें अत्यंत प्रसन्न किया। संतों पर लाड़-दुलार बरसाने हेतु श्रीहरि ने हरभम सुथार से कहा, “आप मऊ गाँव जाइए और आमों से भरी एक गाड़ी ले आइए। संत हमारे वचनों पर कितने ही शारीरिक कष्ट सहन करते हैं और बीहड़ों-जंगलों में भ्रमण कर मुमुक्षुओं को सत्संग कराते हैं; अतः हमें साधुओं को आम जिमाने हैं।” हरभम सुथार तुरंत गए और बैलगाड़ी भरकर रसीले आम ले आए। श्रीहरि ने संतों को प्रेमपूर्वक आमों का भोजन कराया। तत्पश्चात श्रीहरि ने गाँव के लोगों को बुलवाया और स्वयं गाड़ी पर बैठकर अपने ही कर-कमलों से सबको प्रसादी के आम बाँटे।
उस समय देशलजी नामक एक सिपाही गरासिया वहाँ आए। श्रीहरि ने उन्हें पाँच आम दिए और पूछा, “भाई देशलजी! तुम्हें कितने आम दिए?” सिपाही देशलजी बोले, “महाराज! आपने ये पाँच आम दिए हैं।” तब श्रीहरि ने कहा, “जाओ, हमने तुम्हें पाँच फल दिए हैं, अतः तुम्हें पाँच पुत्र प्राप्त होंगे।” गरासिया देशलजी को कालांतर में लाखाजी, संग्रामजी, लाखियारजी, गोपालजी और तेजमालजी नामक पाँच पुत्र प्राप्त हुए, जो पाँचों श्रीजी महाराज के आशीर्वाद से परम एकांतिक भक्त बने।
- सद्गुरु निर्गुणदास स्वामी की बातें 🙏
English
Miracle of Rain in Kachchh and the Boon of Five Sons to Deshalji
Once, Shri Hari arrived at the village of Tera in the Kachchh region. The local ruler (Thakor) of the village said to Pragji Dave, “You are a follower of Swaminarayan; ask Him whether it will rain or not. Currently, the subjects are suffering greatly due to lack of rain, and the cattle are facing a severe shortage of fodder. If He showers His grace, people will be relieved.”
In the assembly, Pragji Dave submitted the Thakor’s request for rain to Shriji Maharaj. Shri Hari smiled and replied, “Rain will fall only when We depart from here; otherwise, it will not.” Saying this, after taking His afternoon meal (thaal), Shri Hari immediately boarded an ox-cart and proceeded to the neighboring village of Kalatalav. There, He visited the home of devotee Harbham Suthar and rested on a cot in the veranda. At that time, Atmanand Swami was serving Shri Hari, gently fanning Him. While resting, Shri Hari looked repeatedly toward the sky and said, “Atmanand Swami, look outside, will it rain or not?” No sooner had He uttered these words than a small cloud appeared in the sky, and torrential rain began pouring down incessantly.
After an hour or two passed, Shri Hari said, “Ask that man coming from the fields how much it has rained. Can the plows be operated now?” The villagers of Kalatalav joyfully replied, “O Lord! By Your divine grace, abundant rain has fallen, and everything is now favorable for farming.” Thus, Shri Hari brought rain for the happiness of the devotees of Tera and Kalatalav, instilling in the Thakor the firm conviction of His Supreme Divinity.
On another occasion, Shri Hari was gracing the home of Harbham Suthar in the same village of Kalatalav. At that time, Sadguru Muktanand Swami arrived along with 150 holy saints. Upon learning of their arrival, Shri Hari personally went forward to welcome Muktanand Swami, embracing him repeatedly and joyfully greeting all the other saints. To shower His special affection upon the saints, Shri Hari told Harbham Suthar, “Go to the village of Mau and bring back a cartload of mangoes. On Our word, these saints endure immense bodily hardships and wander through wildernesses to inspire seekers towards Satsang; therefore, We wish to feast the sadhus with sweet mangoes.” Harbham Suthar immediately complied and returned with an ox-cart filled with mangoes. Shri Hari lovingly served a feast of mangoes to all the saints. Thereafter, Maharaj called the village folk, climbed onto the cart, and distributed prasadi mangoes to everyone with His own lotus hands.
At that moment, a Garasiya soldier named Deshalji arrived there. Shri Hari handed him five mangoes and asked, “Brother Deshalji, how many mangoes did I give you?” Soldier Deshalji replied, “Maharaj, You have given me five mangoes.” Shri Hari then blessed him, “Go, We have given you five fruits; therefore, you will be blessed with five sons.” In due course, Garasiya Deshalji was blessed with five sons named Lakhaji, Sangramji, Lakhiyarji, Gopalji, and Tejmalji. By the divine blessings of Shriji Maharaj, all five grew to become exemplary Ekantik devotees.
- Sadguru Nirgundas Swami’s Vato 🙏