મારો તો આ મનખો ધન્ય ધન્ય થય ગયો. હવે હું પણ જીવનભર ગમે એવા વિઘ્નો આવે તોય આ શ્રીહરિરુપચિંતામણિ સિવાય બીજા કોઇના ખપ રાખીશ નહી. તમને મળતા તો હવે મારે કાય બાકી રહ્યું નથી.

Gujarati

ગોંડલ નરેશ ને મહારાજ ની સ્વરૂપ નિષ્ઠા કેવી હતી ❓

શ્રીજી મહારાજ ગોંડલ પધાર્યા હતા. એક દિવસ સાંજે વાળું કરીને પરવારીને સભા કરીને બેઠા હતા. અખંડ બ્રહ્માંડ અધિપતિ શ્રીહરિએ ગોંડલના રાજાને પુછયુ કે આજ તો તમો કહો એમ તમારી રુચિ હોય એ પ્રમાણે કથા કે કીર્તન કરઇ. ત્યારે ગોંડલ નરેશ બોલ્યા કે હે મહારાજ..! તમારી આગળ હું તો પામર જીવ છુ, તમે જેમ કહો એમ અમે કરીએ.🙏

શ્રીહરિ સભા મા સંતો ને કહ્યું કે કીર્તન ગાઓ એટલે સત્સંગ ની મા સમા સદગુરુ મુકતાનંદ સ્વામી એ સારંગી 🎻 સાથે ગાયન કર્યું ને સદગુરુ દેવાનંદ સ્વામીએ સરોદ 🪕 ને પ્રેમસખી દૂકડ 🥁 ને જ્ઞાનાનંદ સ્વામીએ સિતારના 🎸 અતિ દિવ્ય સૂર સાથે પ્રેમસખી રચિત કલ્યાણ રાગના પાંચ પદ નું કીર્તન….

સાવરીયોજી કબ ભરી દેખું નૈન..

ગાયું એ સાંભળી સર્વેશ્વર શ્રીહરિ બોલ્યા કે હે સંતો આ પદમાં જે રચના ભાવ ને તમારું મુરતનું ધ્યાન એ એકરૂપ છે એ સાંભળીને રાજી થાય છે, અમને આ પદો અતિપ્રિય છે. ત્યારબાદ ગામ મેઘપુરમા રચેલું પ્રગટ ભાવના દર્શન કાફી રાગનું બીજું કીર્તન….

લગન લગી હૈ મૂર્તિ માધુરી સે…

એ ચાર પદ ગાયું જેમાં ભાવ હતો કે પ્રગટ સિવાય બીજી કોઈ મહત્તા નથી.

કિરતનો સાંભળીને ગોંડલ નરેશ બોલ્યા કે હે મહારાજ..! જોગી તપસ્વીઓ તો ભગવાનને પરોક્ષ ને નિરાકાર કરીને બતાવે છે ને આ મુક્તસંતોએ તો પ્રગટ ભગવાનના સ્વરુપની મહિમાને મુર્તિમંત સામે બેહીને ગાયો, મારો તો આ મનખો ધન્ય ધન્ય થય ગયો. હવે હું પણ જીવનભર ગમે એવા વિઘ્નો આવે તોય આ શ્રીહરિરુપચિંતામણિ સિવાય બીજા કોઇના ખપ રાખીશ નહી. તમને મળતા તો હવે મારે કાય બાકી રહ્યું નથી.

શ્રીહરિ રાજી 🙂 થઈને બોલ્યા કે આ મુકતમુનિ ના ગાયેલા પદોને યાદ રાખજો, અમે તમારું કલ્યાણ કરીશું 💯.

શ્રીહરિચરિત્રામૃત સાગર 🙏

Goto Naviagation👇

Hindi

गोंडल नरेश ने महाराज नी स्वरूप निष्ठा केवी हती ❓

श्रीजी महाराज गोंडल पधार्या हता। एक दिवस सांजे वाळुं करीने परवारीने सभा करीने बेठा हता। अखंड ब्रह्मांड अधिपति श्रीहरिए गोंडलना राजाने पुछयु के आज तो तमो कहो एम तमारी रुचि होय ए प्रमाणे कथा के कीर्तन करइ। त्यारे गोंडल नरेश बोल्या के हे महाराज..! तमारी आगळ हुं तो पामर जीव छु, तमे जेम कहो एम अमे करीए.🙏

श्रीहरि सभा मा संतो ने कह्युं के कीर्तन गाओ एटले सत्संग नी मा समा सदगुरु मुकतानंद स्वामी ए सारंगी 🎻 साथे गायन कर्युं ने सदगुरु देवानंद स्वामीए सरोद 🪕 ने प्रेमसखी दूकड 🥁 ने ज्ञानानंद स्वामीए सितारना 🎸 अति दिव्य सूर साथे प्रेमसखी रचित कल्याण रागना पांच पद नुं कीर्तन….

सावरीयोजी कब भरी देखुं नैन..

गायुं ए सांभळी सर्वेश्वर श्रीहरि बोल्या के हे संतो आ पदमां जे रचना भाव ने तमारुं मुरतनुं ध्यान ए एकरूप छे ए सांभळीने राजी थाय छे, अमने आ पदो अतिप्रिय छे। त्यारबाद गाम मेघपुरमा रचेलुं प्रगट भावना दर्शन काफी रागनुं बीजुं कीर्तन….

लगन लगी है मूर्ति माधुरी से…

ए चार पद गायुं जेमां भाव हतो के प्रगट सिवाय बीजी कोई महत्ता नथी।

किरतनो सांभळीने गोंडल नरेश बोल्या के हे महाराज..! जोगी तपस्वीओ तो भगवानने परोक्ष ने निराकार करीने बतावे छे ने आ मुक्तसंतोए तो प्रगट भगवानना स्वरुपनी महिमाने मुर्तिमंत सामे बेहीने गायो, मारो तो आ मनखो धन्य धन्य थय गयो। हवे हुं पण जीवनभर गमे एवा विघ्नो आवे तोय आ श्रीहरिरुपचिंतामणि सिवाय बीजा कोइना खप राखीश नही। तमने मळता तो हवे मारे काय बाकी रह्युं नथी.

श्रीहरि राजी 🙂 थईने बोल्या के आ मुकतमुनि ना गायेला पदोने याद राखजो, अमे तमारुं कल्याण करीशुं 💯.

श्रीहरिचरित्रामृत सागर 🙏

Goto Naviagation👇

English

goanḍal naresh ne mahārāj nī svarūp niṣhṭhā kevī hatī ❓

Shrījī mahārāj goanḍal padhāryā hatā। ek divas sāanje vāḷuan karīne paravārīne sabhā karīne beṭhā hatā। akhanḍa brahmāanḍa adhipati shrīharie goanḍalanā rājāne puchhayu ke āj to tamo kaho em tamārī ruchi hoya e pramāṇe kathā ke kīrtan karai। tyāre goanḍal naresh bolyā ke he mahārāja..! Tamārī āgaḷ huan to pāmar jīv chhu, tame jem kaho em ame karīe.🙏

Shrīhari sabhā mā santo ne kahyuan ke kīrtan gāo eṭale satsanga nī mā samā sadaguru mukatānanda swāmī e sārangī 🎻 sāthe gāyan karyuan ne sadaguru devānanda swāmīe sarod 🪕 ne premasakhī dūkaḍ 🥁 ne jnyānānanda swāmīe sitāranā 🎸 ati divya sūr sāthe premasakhī rachit kalyāṇ rāganā pāancha pad nuan kīrtana….

Sāvarīyojī kab bharī dekhuan naina..

Gāyuan e sāanbhaḷī sarveshvar shrīhari bolyā ke he santo ā padamāan je rachanā bhāv ne tamāruan muratanuan dhyān e ekarūp chhe e sāanbhaḷīne rājī thāya chhe, amane ā pado atipriya chhe। tyārabād gām meghapuramā racheluan pragaṭ bhāvanā darshan kāfī rāganuan bījuan kīrtana….

Lagan lagī hai mūrti mādhurī se…

E chār pad gāyuan jemāan bhāv hato ke pragaṭ sivāya bījī koī mahattā nathī।

Kiratano sāanbhaḷīne goanḍal naresh bolyā ke he mahārāja..! Jogī tapasvīo to bhagavānane parokṣha ne nirākār karīne batāve chhe ne ā muktasantoe to pragaṭ bhagavānanā svarupanī mahimāne murtimanta sāme behīne gāyo, māro to ā manakho dhanya dhanya thaya gayo। have huan paṇ jīvanabhar game evā vighno āve toya ā shrīharirupachiantāmaṇi sivāya bījā koinā khap rākhīsh nahī। tamane maḷatā to have māre kāya bākī rahyuan nathī.

Shrīhari rājī 🙂 thaīne bolyā ke ā mukatamuni nā gāyelā padone yād rākhajo, ame tamāruan kalyāṇ karīshuan 💯.

Shrīharicharitrāmṛut sāgara 🙏