ડોસાએ એને સમજાવ્યું ને કીધું કે હાલ પ્રગટ ભગવાન નો આશ્રય કરી ને અખંડ બ્રહ્મચર્ય પાળી ને દેહાદિક ને વિશે અહંમમત્વનો ત્યાગ કરીને શુદ્ધ નિર્વાસનિક થવું એ અંતરમાં ચોકો દીધા જેવુ છે એમ અમારા વહુ નુ તમને કહેવું છે. પેલા વૈરાગી તો આજ એ ડોહાની વાતે અહો અહો થય ગયો ને બોલ્યો કે તમારા ગુરુ ને ધન્ય છે.
Gujarati
કચ્છના વૈરાગીને રામાનંદ સ્વામીનો નિશ્ચય થયો 🎉
કચ્છ દેશમાં એક વૈરાગી હતો, એ જમાના મા ચાલીને ચાર વખત જગન્નાથજી ભગવાન ની જાત્રાએ જઇ આવેલો. પોતે ભારે પુરવજનમનો મુમુક્ષુ હતો તે દર વખતે મણીકરણીકાર ઘાટ ઉપરથી ગંગાજી નુ જળ લાવીને દર વખતે દ્વારીકાદિશને અભિષેક કરતો. પોતે પાંચમી વખત જગન્નાથજીની યાત્રા એ જાવા નીકળ્યો. એમના શીષ્યએ ગુરુ જગન્નાથજીની જાત્રાએ જાતા હોવાના મહીમાં થી એને ચાલીસ રૂપિયા ની રસ્તે જાતા ખરચી હારુ બે સોનામહોર દીધી. વૈરાગી રસ્તે જાતા કોઇ ગામમાં એના શીષ્ય ના સંબંધીનું ગામ આવતા ત્યાં રાતયવાસો કરવા રોકાયો.
જેમની ઘરે રાત્ય રોકાયા એ સદગુરુ રામાનંદ સ્વામીના આશ્રિત હશે તો જમવા બેઠા ત્યારે પવિત્ર ચોકામાં પાણી નાંખી ને જમવા બેઠા. એમની આ બધીય કર્મકાંડની ક્રિયાને જોઇને વિસ્મય પામેલી ઓલા સત્સંગીની બાઇ બોલી કે આ જમવાના પવિત્ર ચોકા માં જેમ પાણી છાંટી ને બેઠા એમ અંતર મા કોઇ દી ચોકો દીધો છ? વાત્ય સાંભળીને વૈરાગી કઈ સમજ્યો નહી તે જમીકારવી ને એ ઓલી બાઇને પુછ્યું કે તમે જમતા વખતે કાંક બોલ્યા પણ મને મરમ સમજાણો નહી, તે તમો એ ચોખવટ કરો તો મારા આત્માનું રુડુ થાય ને..!
ત્યારે ઓલી બાઈ બોલી કે અમારા ગુરુદેવ ની અમને સ્ત્રીઓ ને આજ્ઞા છે કે પરપુરુષ સાથે બોલવું નહીં, તમે ફળિયામાં ઓલી મારા સસરા સુતા છે એને પુછો એ સમજાવશે..! આ વૈરાગી તો વિસ્મય થતો થકો એના સસરા પાસે જઈને પૂછવા લાગ્યો ત્યારે એ ડોસાએ એને સમજાવ્યું ને કીધું કે હાલ પ્રગટ ભગવાન નો આશ્રય કરી ને અખંડ બ્રહ્મચર્ય પાળી ને દેહાદિક ને વિશે અહંમમત્વનો ત્યાગ કરીને શુદ્ધ નિર્વાસનિક થવું એ અંતરમાં ચોકો દીધા જેવુ છે એમ અમારા વહુ નુ તમને કહેવું છે. પેલા વૈરાગી તો આજ એ ડોહાની વાતે અહો અહો થય ગયો ને બોલ્યો કે તમારા ગુરુ ને ધન્ય છે. મને તો આ તમારા ઘરના આ સંસ્કાર ની વાતે અંતરમાં અજવાળું થય ગયું લયો. હાલ તમે પ્રગટ ભગવાન ની વાત્ય કરી ઇ કયા મળે?
ત્યારે એમણે વાત્ય કરી કે અમારા ગુરુ એ સદગુરુ રામાનંદ સ્વામી છે જે હાલ સોરઠમાં બિરાજે છે. એ એવા ભગવાન જેવા જ છે.એમને તમે મળો તમારું રુડુ થશે. વૈરાગી તો વળતે દિવસ જગન્નાથપુરી જવું માંડી વાળીને રામાનંદ સ્વામીના પાસે ગયો. સ્વામીના દર્શન થતા એમના અંતર માં ટાઢયક થઇને જેમ ભવોભવના બંધનો ભેદાય રહ્યા હોય એવી અનુભૂતિ થઈ. વૈરાગી તો સદગુરુ રામાનંદ સ્વામી ના દર્શન કરીને પાસે બેઠા તરત જ સ્વામીએ અંતર્યામીપણે જાણીને કહ્યું કે તમારી પાસે તમારા વૈરાગ્ય ને વિરુદ્ધ હોય એવું પાપ છે એ છોડી દ્યો, કંચન કામિની સાધુને સાધુતા માં અવરોધરૂપ છે. આ સાંભળતા જ વૈરાગીએ બંને સોનામહોરો સ્વામીના ચરણે મુકીને માફી માંગી, વૈરાગી સ્વામીને દિનભાવે બોલ્યો કે હવે મને તમારી સાથે જ રાખો ને તમારા ઉપદેશથી મને વૈરાગ્ય થયો છે તો સાધુ કરો. સ્વામીએ એમને વૈરાગી માંથી સાધુ દીક્ષા આપી ને મંડળ માં રાખ્યા.
શ્રીહરિચરિત્રચિંતામણિ… 🙏
Hindi
कच्छना वैरागीने रामानंद स्वामीनो निश्चय थयो 🎉
कच्छ देशमां एक वैरागी हतो, ए जमाना मा चालीने चार वखत जगन्नाथजी भगवान नी जात्राए जइ आवेलो. पोते भारे पुरवजनमनो मुमुक्षु हतो ते दर वखते मणीकरणीकार घाट उपरथी गंगाजी नु जळ लावीने दर वखते द्वारीकादिशने अभिषेक करतो. पोते पांचमी वखत जगन्नाथजीनी यात्रा ए जावा नीकळ्यो. एमना शीष्यए गुरु जगन्नाथजीनी जात्राए जाता होवाना महीमां थी एने चालीस रूपिया नी रस्ते जाता खरची हारु बे सोनामहोर दीधी. वैरागी रस्ते जाता कोइ गाममां एना शीष्य ना संबंधीनुं गाम आवता त्यां रातयवासो करवा रोकायो.
जेमनी घरे रात्य रोकाया ए सदगुरु रामानंद स्वामीना आश्रित हशे तो जमवा बेठा त्यारे पवित्र चोकामां पाणी नांखी ने जमवा बेठा. एमनी आ बधीय कर्मकांडनी क्रियाने जोइने विस्मय पामेली ओला सत्संगीनी बाइ बोली के आ जमवाना पवित्र चोका मां जेम पाणी छांटी ने बेठा एम अंतर मा कोइ दी चोको दीधो छ? वात्य सांभळीने वैरागी कई समज्यो नही ते जमीकारवी ने ए ओली बाइने पुछ्युं के तमे जमता वखते कांक बोल्या पण मने मरम समजाणो नही, ते तमो ए चोखवट करो तो मारा आत्मानुं रुडु थाय ने..!
त्यारे ओली बाई बोली के अमारा गुरुदेव नी अमने स्त्रीओ ने आज्ञा छे के परपुरुष साथे बोलवुं नहीं, तमे फळियामां ओली मारा ससरा सुता छे एने पुछो ए समजावशे..! आ वैरागी तो विस्मय थतो थको एना ससरा पासे जईने पूछवा लाग्यो त्यारे ए डोसाए एने समजाव्युं ने कीधुं के हाल प्रगट भगवान नो आश्रय करी ने अखंड ब्रह्मचर्य पाळी ने देहादिक ने विशे अहंममत्वनो त्याग करीने शुद्ध निर्वासनिक थवुं ए अंतरमां चोको दीधा जेवु छे एम अमारा वहु नु तमने कहेवुं छे. पेला वैरागी तो आज ए डोहानी वाते अहो अहो थय गयो ने बोल्यो के तमारा गुरु ने धन्य छे. मने तो आ तमारा घरना आ संस्कार नी वाते अंतरमां अजवाळुं थय गयुं लयो. हाल तमे प्रगट भगवान नी वात्य करी इ कया मळे?
त्यारे एमणे वात्य करी के अमारा गुरु ए सदगुरु रामानंद स्वामी छे जे हाल सोरठमां बिराजे छे. ए एवा भगवान जेवा ज छे.एमने तमे मळो तमारुं रुडु थशे. वैरागी तो वळते दिवस जगन्नाथपुरी जवुं मांडी वाळीने रामानंद स्वामीना पासे गयो. स्वामीना दर्शन थता एमना अंतर मां टाढयक थइने जेम भवोभवना बंधनो भेदाय रह्या होय एवी अनुभूति थई. वैरागी तो सदगुरु रामानंद स्वामी ना दर्शन करीने पासे बेठा तरत ज स्वामीए अंतर्यामीपणे जाणीने कह्युं के तमारी पासे तमारा वैराग्य ने विरुद्ध होय एवुं पाप छे ए छोडी द्यो, कंचन कामिनी साधुने साधुता मां अवरोधरूप छे. आ सांभळता ज वैरागीए बंने सोनामहोरो स्वामीना चरणे मुकीने माफी मांगी, वैरागी स्वामीने दिनभावे बोल्यो के हवे मने तमारी साथे ज राखो ने तमारा उपदेशथी मने वैराग्य थयो छे तो साधु करो. स्वामीए एमने वैरागी मांथी साधु दीक्षा आपी ने मंडळ मां राख्या.
श्रीहरिचरित्रचिंतामणि… 🙏
English
kachchhanā vairāgīne rāmānanda swāmīno nishchaya thayo 🎉
Kachchha deshamāan ek vairāgī hato, e jamānā mā chālīne chār vakhat jagannāthajī bhagavān nī jātrāe jai āvelo. Pote bhāre puravajanamano mumukṣhu hato te dar vakhate maṇīkaraṇīkār ghāṭ uparathī gangājī nu jaḷ lāvīne dar vakhate dvārīkādishane abhiṣhek karato. Pote pāanchamī vakhat jagannāthajīnī yātrā e jāvā nīkaḷyo. Emanā shīṣhyae guru jagannāthajīnī jātrāe jātā hovānā mahīmāan thī ene chālīs rūpiyā nī raste jātā kharachī hāru be sonāmahor dīdhī. Vairāgī raste jātā koi gāmamāan enā shīṣhya nā sanbandhīnuan gām āvatā tyāan rātayavāso karavā rokāyo.
Jemanī ghare rātya rokāyā e sadaguru rāmānanda swāmīnā āshrit hashe to jamavā beṭhā tyāre pavitra chokāmāan pāṇī nāankhī ne jamavā beṭhā. Emanī ā badhīya karmakāanḍanī kriyāne joine vismaya pāmelī olā satsangīnī bāi bolī ke ā jamavānā pavitra chokā māan jem pāṇī chhāanṭī ne beṭhā em aantar mā koi dī choko dīdho chha? Vātya sāanbhaḷīne vairāgī kaī samajyo nahī te jamīkāravī ne e olī bāine puchhyuan ke tame jamatā vakhate kāanka bolyā paṇ mane maram samajāṇo nahī, te tamo e chokhavaṭ karo to mārā ātmānuan ruḍu thāya ne..!
Tyāre olī bāī bolī ke amārā gurudev nī amane strīo ne ājnyā chhe ke parapuruṣh sāthe bolavuan nahīan, tame faḷiyāmāan olī mārā sasarā sutā chhe ene puchho e samajāvashe..! Ā vairāgī to vismaya thato thako enā sasarā pāse jaīne pūchhavā lāgyo tyāre e ḍosāe ene samajāvyuan ne kīdhuan ke hāl pragaṭ bhagavān no āshraya karī ne akhanḍa brahmacharya pāḷī ne dehādik ne vishe ahanmamatvano tyāg karīne shuddha nirvāsanik thavuan e aantaramāan choko dīdhā jevu chhe em amārā vahu nu tamane kahevuan chhe. Pelā vairāgī to āj e ḍohānī vāte aho aho thaya gayo ne bolyo ke tamārā guru ne dhanya chhe. Mane to ā tamārā gharanā ā sanskār nī vāte aantaramāan ajavāḷuan thaya gayuan layo. Hāl tame pragaṭ bhagavān nī vātya karī i kayā maḷe?
Tyāre emaṇe vātya karī ke amārā guru e sadaguru rāmānanda swāmī chhe je hāl soraṭhamāan birāje chhe. E evā bhagavān jevā j chhe.emane tame maḷo tamāruan ruḍu thashe. Vairāgī to vaḷate divas jagannāthapurī javuan māanḍī vāḷīne rāmānanda swāmīnā pāse gayo. Svāmīnā darshan thatā emanā aantar māan ṭāḍhayak thaine jem bhavobhavanā bandhano bhedāya rahyā hoya evī anubhūti thaī. Vairāgī to sadaguru rāmānanda swāmī nā darshan karīne pāse beṭhā tarat j swāmīe aantaryāmīpaṇe jāṇīne kahyuan ke tamārī pāse tamārā vairāgya ne viruddha hoya evuan pāp chhe e chhoḍī dyo, kanchan kāminī sādhune sādhutā māan avarodharūp chhe. Ā sāanbhaḷatā j vairāgīe banne sonāmahoro swāmīnā charaṇe mukīne māfī māangī, vairāgī swāmīne dinabhāve bolyo ke have mane tamārī sāthe j rākho ne tamārā upadeshathī mane vairāgya thayo chhe to sādhu karo. Svāmīe emane vairāgī māanthī sādhu dīkṣhā āpī ne manḍaḷ māan rākhyā.
Shrīharicharitrachiantāmaṇi… 🙏