ગઢપુરમા એકાએક જ શ્રીહરિ કાય કહ્યા વગર જ જતા રહ્યા હોવાથી બધાય દુખી દુ:ખી થય ગયા. બધાય મહારાજ ની ભાળ્ય મેળવવા લાગી ગયા.

Gujarati

મહારાજ ગઢપુર છોડી ને ક્યાં ચાલ્યા ગયા 😮❓

શ્રીજીમહારાજ એકવખત ગઢપુરથી કોઇને કીધા વગર જ પંચાળા પધાર્યા. દરબાર ઝીણાભાઇ ને અદીબા તો એકાએક જ શ્રીજીમહારાજ પધારતા રાજી રાજી થય ગયા. શ્રીહરિ કહે કે ઝીણાભાઇ અમારે આયા હવે એકાંતવાસ મા રહેવું છે એટલે તમે કોઇને અમે આવ્યા ની જાણ કરશો નહી. બહેન અદીબાં એ શ્રીહરિ સારુ હોંશે હોંશે થાળ બનાવ્યા તે મહારાજ જમ્યા.

આ બાજુ ગઢપુરમા એકાએક જ શ્રીહરિ કાય કહ્યા વગર જ જતા રહ્યા હોવાથી બધાય દુખી દુ:ખી થય ગયા. બધાય મહારાજ ની ભાળ્ય મેળવવા લાગી ગયા 🔍 પરંતુ નિરાવરણ દ્રષ્ટિવાળા મુકતાત્મા લાડુબા ને જીવુબા ને ગોતવા કયા જવુ પડે એમ હતા…! બને બહેનોએ સોમલા ખાચર ને કીધું કે તમે મહારાજ ને શોધવા પંચાળા જાઓ એ ત્યાં જ હશે. 💯

સોમલાખાચર પંચાળા આવ્યા ને અદીબા ને પુછયુ કે શ્રીજી મહારાજ અહી છે? અદીબા એ સોમલાખાચર ને પુછયુ કે તમે ક્યાંથી આવો છો?

ત્યારે સોમલાખાચર રડતા રડતા 😢 બોલ્યા કે બેન હુ ગઢપુર થી આવું છું ને મને મોટીબા એ મોકલ્યો છે. એકાએક મહારાજ ગઢપુર મૂકીને જતા રહ્યા છે તો ત્યાં બધાય વિરહમાં અન્નજળ લેતા નથી ને દુખી છે એટલે મહારાજ ને શોધવા આવ્યો છવ. અદીબા કહે મહારાજ ની કહેવાની ના છે તો પણ હુ તમને મોટીબા વગેરેના દુ:ખને લીધે કવ છુ કે એ આયા છે પણ હાલ તળાવની ધારે વત્તું કરાવવા ગયા છે.

સોમલાખાચર તો તરત જ તળાવને કાંઠે ગયા. મહારાજ ત્યાં ગુંદાના ઝાડ નીચે વત્તુ 🪒 કરાવતા હતા. સોમલાખાચર ને આવતા જોઇને મહારાજ હરિભક્ત ને બોલ્યા કે એને આયાથી કાઢી મેલો. હરિભક્તો એ તરત સોમલાખાચર ને આવતા રોક્યા . તેમણે ગઢપુરથી આવતા હોવાનું કહ્યું. પોતે ઘોડીને બાંધતા બાંધતા ગઢપુરના આપ્તજન સાંભરી આવતા ખુબ દુઃખ થયું તે ધ્રુસકે ધ્રુસકે રડવા જ મંડ્યા. મહારાજે એમને આવવા દેવા કહ્યું. સોમલો ખાચર તો ચરણ મા પડીને ઢગલો થઇ ગયા, મહારાજે સાંત્વન આપીને છાના રાખ્યા.

મહારાજ વત્તું કરાવીને સર્વ હરિજનને બોલ્યા કે આયા આ તળાવને કાંઠે અમારા આ સોમલા ભક્તના આંસુના બિંદુ પડ્યા છે તો હવેથી આ સરોવર ને બિંદુ સરોવર તરીકે ઓળખાશે.

મહારાજ પાછા ઝીણાભાઇના દરબારગઢ માં પધાર્યા ને થાળ જમ્યા.

સોમલાખાચરે બધીય વિગતે વાત્ય કરી ને ગઢપુર જવા રાજી થયા. સોમલાખાચર સાથે બપોર પછી પંચાળાથી ગઢપુર જવા નીકળ્યા.

  • શ્રીહરિચરિત્રચિંતામણી… 🙏

Goto Naviagation👇


Hindi

महाराज गढपुर छोडी ने क्यां चाल्या गया 😮❓

श्रीजीमहाराज एकवखत गढपुरथी कोइने कीधा वगर ज पंचाळा पधार्या. दरबार झीणाभाइ ने अदीबा तो एकाएक ज श्रीजीमहाराज पधारता राजी राजी थय गया. श्रीहरि कहे के झीणाभाइ अमारे आया हवे एकांतवास मा रहेवुं छे एटले तमे कोइने अमे आव्या नी जाण करशो नही. बहेन अदीबां ए श्रीहरि सारु होंशे होंशे थाळ बनाव्या ते महाराज जम्या.

आ बाजु गढपुरमा एकाएक ज श्रीहरि काय कह्या वगर ज जता रह्या होवाथी बधाय दुखी दु:खी थय गया. बधाय महाराज नी भाळ्य मेळववा लागी गया 🔍 परंतु निरावरण द्रष्टिवाळा मुकतात्मा लाडुबा ने जीवुबा ने गोतवा कया जवु पडे एम हता…! बने बहेनोए सोमला खाचर ने कीधुं के तमे महाराज ने शोधवा पंचाळा जाओ ए त्यां ज हशे. 💯

सोमलाखाचर पंचाळा आव्या ने अदीबा ने पुछयु के श्रीजी महाराज अही छे? अदीबा ए सोमलाखाचर ने पुछयु के तमे क्यांथी आवो छो?

त्यारे सोमलाखाचर रडता रडता 😢 बोल्या के बेन हु गढपुर थी आवुं छुं ने मने मोटीबा ए मोकल्यो छे. एकाएक महाराज गढपुर मूकीने जता रह्या छे तो त्यां बधाय विरहमां अन्नजळ लेता नथी ने दुखी छे एटले महाराज ने शोधवा आव्यो छव. अदीबा कहे महाराज नी कहेवानी ना छे तो पण हु तमने मोटीबा वगेरेना दु:खने लीधे कव छु के ए आया छे पण हाल तळावनी धारे वत्तुं कराववा गया छे.

सोमलाखाचर तो तरत ज तळावने कांठे गया. महाराज त्यां गुंदाना झाड नीचे वत्तु 🪒 करावता हता. सोमलाखाचर ने आवता जोइने महाराज हरिभक्त ने बोल्या के एने आयाथी काढी मेलो. हरिभक्तो ए तरत सोमलाखाचर ने आवता रोक्या . तेमणे गढपुरथी आवता होवानुं कह्युं. पोते घोडीने बांधता बांधता गढपुरना आप्तजन सांभरी आवता खुब दुःख थयुं ते ध्रुसके ध्रुसके रडवा ज मंड्या. महाराजे एमने आववा देवा कह्युं. सोमलो खाचर तो चरण मा पडीने ढगलो थइ गया, महाराजे सांत्वन आपीने छाना राख्या.

महाराज वत्तुं करावीने सर्व हरिजनने बोल्या के आया आ तळावने कांठे अमारा आ सोमला भक्तना आंसुना बिंदु पड्या छे तो हवेथी आ सरोवर ने बिंदु सरोवर तरीके ओळखाशे.

महाराज पाछा झीणाभाइना दरबारगढ मां पधार्या ने थाळ जम्या.

सोमलाखाचरे बधीय विगते वात्य करी ने गढपुर जवा राजी थया. सोमलाखाचर साथे बपोर पछी पंचाळाथी गढपुर जवा नीकळ्या.

  • श्रीहरिचरित्रचिंतामणी… 🙏

Goto Naviagation👇


English

mahārāj gaḍhapur chhoḍī ne kyāan chālyā gayā 😮❓

Shrījīmahārāj ekavakhat gaḍhapurathī koine kīdhā vagar j panchāḷā padhāryā. Darabār zīṇābhāi ne adībā to ekāek j shrījīmahārāj padhāratā rājī rājī thaya gayā. Shrīhari kahe ke zīṇābhāi amāre āyā have ekāantavās mā rahevuan chhe eṭale tame koine ame āvyā nī jāṇ karasho nahī. Bahen adībāan e shrīhari sāru hoanshe hoanshe thāḷ banāvyā te mahārāj jamyā.

Ā bāju gaḍhapuramā ekāek j shrīhari kāya kahyā vagar j jatā rahyā hovāthī badhāya dukhī du:khī thaya gayā. Badhāya mahārāj nī bhāḷya meḷavavā lāgī gayā 🔍 parantu nirāvaraṇ draṣhṭivāḷā mukatātmā lāḍubā ne jīvubā ne gotavā kayā javu paḍe em hatā…! Bane bahenoe somalā khāchar ne kīdhuan ke tame mahārāj ne shodhavā panchāḷā jāo e tyāan j hashe. 💯

Somalākhāchar panchāḷā āvyā ne adībā ne puchhayu ke shrījī mahārāj ahī chhe? Adībā e somalākhāchar ne puchhayu ke tame kyāanthī āvo chho?

Tyāre somalākhāchar raḍatā raḍatā 😢 bolyā ke ben hu gaḍhapur thī āvuan chhuan ne mane moṭībā e mokalyo chhe. Ekāek mahārāj gaḍhapur mūkīne jatā rahyā chhe to tyāan badhāya virahamāan annajaḷ letā nathī ne dukhī chhe eṭale mahārāj ne shodhavā āvyo chhava. Adībā kahe mahārāj nī kahevānī nā chhe to paṇ hu tamane moṭībā vagerenā du:khane līdhe kav chhu ke e āyā chhe paṇ hāl taḷāvanī dhāre vattuan karāvavā gayā chhe.

Somalākhāchar to tarat j taḷāvane kāanṭhe gayā. Mahārāj tyāan guandānā zāḍ nīche vattu 🪒 karāvatā hatā. Somalākhāchar ne āvatā joine mahārāj haribhakta ne bolyā ke ene āyāthī kāḍhī melo. Haribhakto e tarat somalākhāchar ne āvatā rokyā . Temaṇe gaḍhapurathī āvatā hovānuan kahyuan. Pote ghoḍīne bāandhatā bāandhatā gaḍhapuranā āptajan sāanbharī āvatā khub duahkha thayuan te dhrusake dhrusake raḍavā j manḍyā. Mahārāje emane āvavā devā kahyuan. Somalo khāchar to charaṇ mā paḍīne ḍhagalo thai gayā, mahārāje sāantvan āpīne chhānā rākhyā.

Mahārāj vattuan karāvīne sarva harijanane bolyā ke āyā ā taḷāvane kāanṭhe amārā ā somalā bhaktanā āansunā biandu paḍyā chhe to havethī ā sarovar ne biandu sarovar tarīke oḷakhāshe.

Mahārāj pāchhā zīṇābhāinā darabāragaḍh māan padhāryā ne thāḷ jamyā.

Somalākhāchare badhīya vigate vātya karī ne gaḍhapur javā rājī thayā. Somalākhāchar sāthe bapor pachhī panchāḷāthī gaḍhapur javā nīkaḷyā.

  • shrīharicharitrachiantāmaṇī… 🙏