શ્રીજીમહારાજ ગઢપુર અક્ષરઓરડીએ બીરાજતા હતા. એ વખતે કારીયાણીથી વસ્તા ખાચર, સારંગપુર થી જીવા ખાચર ને પંચાળા થી ઝીણાભાઇ પધાર્યા.

Gujarati

સારંગપુરના જીવાખાચરનો પ્રેમ અને રંગોત્સવ

શ્રીજીમહારાજ ગઢપુર અક્ષરઓરડીએ બીરાજતા હતા. એ વખતે કારીયાણીથી વસ્તા ખાચર, સારંગપુર થી જીવા ખાચર ને પંચાળા થી ઝીણાભાઇ પધાર્યા. આવી ને સહુએ મહારાજને દંડવત કર્યા તે મહારાજ ત્રણેયને મળ્યા ને ખબર અંતર પુછયા. ત્રણેય દરબારો બોલ્યા કે હે મહારાજ, તમે સંતો સાથે અમારા ઘરે પધારો તો અમને ઉત્સવ સમૈયા નો લાભ મળે એ હારુ અમે તેડવા આવ્યા છઇ. શ્રીજીમહારાજ કહે તો તો અમે કારીયાણી આવીએ..! ને વસ્તાખાચર નો સંકલ્પ પુરો કરઇ. વસ્તાખાચર તો રાજી રાજી થય ગયા ને બોલ્યા કે ભલે મહારાજ..! સૌ સંતો ભક્તો સાથે પધારો ને મારા દરબારગઢને પોતાનો માનીને તમે રોકાઓ. આ વાત્ય સાંભળી સારંગપુરના જીવાખાચર મરમમાં પંકિત બોલ્યા કે…

ધીંગે દિધેલ દાન, આડા ઔડા બાંધીને..!
રાંકે રટેલ નહી રામ, ઇ તને સમજાવે કોણ શામળા..!!

શ્રીજીમહારાજ એમના અંતરનોભાવ સમજી ગયા ને તુરતંજ બોલ્યા કે શુ બોલ્યા જીવાખાચર..? જીવાખાચર કહે કે હે મહારાજ..! તમે તો અંતર્યામી છોવ ને બધુય જાણો છો. વસ્તાનાં ઘરમા તો લાખ રુપીયા પડ્યા છ તે એને તો સૌ સારુ લગાડે પણ અમ ગરીબ સામું કોણ જુએ..! શ્રીહરિ કહે એક કામ કરીએ… આપણી માણેક વરણી માણકી જયા લઇ જાય ત્યાં જાઇએ..! બીજે દિવસે સવારે શ્રીજીમહારાજ સૌ સંતો સાથે જાવા પ્રસ્થાન કર્યુ ને ગઢપુરગામને ગોંદરે આવ્યા ને માણકી જયા લઇ જાય ત્યાં જાવા સૌ તૈયાર થયા. જીવાખાચર ના અંતરની પૃાર્થના માણકીએ જેમ સાંભળી હોય એમ એ સારંગપુર ના કેડે હાલતી થઇ એટલે સૌ સારંગપુર જાવા નીકળ્યા. દરબાર વસ્તાખાચર પોતાને ગામ કારીયાણી જાવા હારુ ઉગામેડી ના કેડે આગળ વધ્યા એટલે તરત જ જીવાખાચર એમના પાછળ દોડ્યા આજીજી કરીને બોલ્યા કે જુઓ વસ્તાખાચર તમે સારંગપુર નય પધારો તો આપડે બોલવા વેવાર નય રેય..! માટે તમે હોતન શ્રીજીમહારાજ હારે જ પધારો. વસ્તાખાચર પણ જીવાખાચર નો મહીમાં સમજતા એટલે એ પછે પાછા વળ્યા ને સૌ સારંગપુર ગયા. વસ્તાખાચરે બે ઘોડેસવારને કારીયાણી મોકલ્યા ને ત્યાથી રસોઇયા, ઠામ-વાસણ વગેરે ના ગાડા ભરીને સારંગપુર આવવા કહ્યું. આમ જીવાખાચર ના પૃેમને વશ થઇને શ્રીજીમહારાજ સારંગપુર પધાર્યા ને ત્યાં રંગોત્સવ કર્યો ને સૌ સાથે ખૂબ રંગે રમ્યા ને સુખ દીધું. સૌ સાથે નારાયણ કૂંડે નાવા પધાર્યા. ખીજડા ના છાયા હેઠે સભા કરી. ગઢપુર થી સદગુરુ નિષકુળાનંદ સ્વામી ને ગોવિંદસ્વામી પુષ્પના શણગાર લાવ્યા હતા તે શ્રીજીમહારાજને ત્યાં ધરાવ્યા. એ સમે ફુલના વાંઘામાં સૌએ સલૂણી છબીએ દર્શન કર્યા.

  • સદગુરુ શ્રી અક્ષરાનંદસ્વામીની વાતો 🙏

Goto Naviagation👇


Hindi

सारंगपुर के जीवा खाचर का अनन्य प्रेम और रंगोत्सव

श्रीजी महाराज गढ़पुर में अक्षर ओरी में विराजमान थे। उस समय कारियाणी से वस्ता खाचर, सारंगपुर से जीवा खाचर तथा पंचाल से झीणाभाई पधारे। सभी ने महाराज को साष्टांग दंडवत प्रणाम किया। महाराज तीनों से मिले और कुशलक्षेम पूछा। तीनों दरबारों ने प्रार्थना की, “हे महाराज! आप समस्त संतों सहित हमारे घर पधारें तो हमें उत्सव-समैया का लाभ मिले, इसी हेतु हम आपको आमंत्रित करने आए हैं।” श्रीजी महाराज ने कहा, “तब तो हम कारियाणी पधारेंगे और वस्ता खाचर का संकल्प पूर्ण करेंगे!” वस्ता खाचर तो अत्यंत प्रसन्न हो गए और बोले, “अवश्य महाराज! आप समस्त संतों और भक्तों के साथ पधारें और मेरे दरबारगढ़ को अपना ही मानकर वहाँ विराजें।”

यह सुनकर सारंगपुर के जीवा खाचर ने भावविभोर होकर मर्मभरी पंक्ति कही:

धींगे दिधेल दान, आड़ा औड़ा बांधीने..!
राँके रटेल नही राम, इ तने समझावे कोण शामळा..!!

(अर्थात् हे श्यामसुंदर! सामर्थ्यवान और धनवान लोग तो धूमधाम से दान देते हैं, परंतु मुझ जैसे निर्धन ने जो प्रेम से आपको पुकारा है, वह आपको कौन समझाए!)

श्रीजी महाराज उनके अंतर्मन का मर्म समझ गए और तुरंत बोले, “जीवा खाचर, आपने क्या कहा?” जीवा खाचर ने हाथ जोड़कर कहा, “हे महाराज! आप तो अंतर्यामी हैं और सब जानते हैं। वस्ता खाचर के घर में तो लाखों रुपये हैं, इसलिए सभी उनका मान रखते हैं; परंतु मुझ गरीब की ओर कौन देखेगा!” श्रीहरि ने मुस्कुराकर कहा, “एक काम करते हैं… हमारी माणिकवर्णी मानकी घोड़ी जहाँ ले जाएगी, हम वहीं चलेंगे!”

अगले दिन प्रातःकाल श्रीजी महाराज समस्त संतों के साथ प्रस्थान कर गढ़पुर के पादर (सीमा) पर आए। सभी इस बात पर सहमत थे कि मानकी जिस ओर मुड़ेगी, वहीं चलेंगे। मानकी ने मानो जीवा खाचर के हृदय की मूक पुकार सुन ली हो—वह सीधे सारंगपुर के मार्ग पर चल पड़ी! अतः सभी सारंगपुर की ओर चल दिए। दरबार वस्ता खाचर अपने गाँव कारियाणी जाने के लिए उगामेडी के रास्ते आगे बढ़े, तो जीवा खाचर तुरंत उनके पीछे दौड़े और विनम्रतापूर्वक प्रार्थना की, “देखिए वस्ता खाचर! यदि आप सारंगपुर नहीं पधारेंगे तो हमारा आपसी व्यवहार टूट जाएगा! इसलिए आप भी श्रीजी महाराज के साथ सारंगपुर ही पधारिए।” वस्ता खाचर भी जीवा खाचर की दिव्य महिमा और निष्कपट प्रेम को जानते थे, इसलिए वे भी लौट आए और सभी एक साथ सारंगपुर पहुँचे। वस्ता खाचर ने दो घुड़सवारों को तुरंत कारियाणी भेजा और वहाँ से रसोइये, बर्तन-भांडे तथा सामग्री से भरी गाड़ियाँ सारंगपुर मँगवा लीं।

इस प्रकार जीवा खाचर के अनन्य प्रेम के वशीभूत होकर श्रीजी महाराज सारंगपुर पधारे। वहाँ भव्य रंगोत्सव का आयोजन हुआ। श्रीहरि ने संतों और भक्तों के साथ खूब रंग खेलकर अपार दिव्य सुख प्रदान किया। तत्पश्चात सभी नारायण कुंड में स्नान करने पधारे। खीजड़े (शमी) के वृक्ष की शीतल छाया में सभा आयोजित हुई। गढ़पुर से सद्गुरु निष्कुलानंद स्वामी और गोविंद स्वामी सुंदर पुष्पों के आभूषण व वाघे बनाकर लाए थे, जो श्रीजी महाराज को धारण कराए गए। उस समय पुष्पों के दिव्य परिधानों में सभी ने श्रीहरि के मनोहर रूप का अलौकिक दर्शन किया।

  • सद्गुरु श्रीअक्षरानंद स्वामी की बातें… 🙏

Goto Naviagation👇


English

The Divine Love of Jiva Khachar of Sarangpur and the Festival of Colors

Shriji Maharaj was gracing the Akshar Ordi in Gadhpur. At that time, Vasta Khachar of Kariyani, Jiva Khachar of Sarangpur, and Jhinabhai of Panchala arrived. They all offered prostrations (dandavat) to Maharaj. Maharaj welcomed all three affectionately and inquired about their well-being. The three Darbars prayed, “O Maharaj! If You graciously visit our homes with the holy saints, we would have the supreme fortune of celebrating festivals and gatherings. That is why we have come to invite You.” Shriji Maharaj smiled and said, “In that case, We shall go to Kariyani and fulfill Vasta Khachar’s wish!” Vasta Khachar was overjoyed and said, “Most welcome, Maharaj! Please grace us with all the saints and devotees, and stay in my Darbargadh as Your own home.”

Hearing this, Jiva Khachar of Sarangpur uttered a heartfelt, touching verse steeped in devotional intimacy:

Dhinge didhel daan, aada auda bandhine..!
Raanke ratel nahi Ram, i tane samjhave kon Shamla..!!

(Meaning: “O Shamalia! The mighty and wealthy offer grand donations with great pomp; but who can explain to You the longing cry of a poor devotee calling out Your name!”)

Shriji Maharaj understood the deep affection within his heart and asked playfully, “What was that you just recited, Jiva Khachar?” Jiva Khachar replied with folded hands, “O Maharaj! You are omniscient and know all things. Vasta Khachar has hundreds of thousands of rupees, so everyone seeks to please him; but who looks toward a poor man like me!” Shrihari smiled and suggested, “Let us do this: wherever our ruby-hued mare, Manki, leads us, that is where we will go!”

The following morning, Shriji Maharaj departed with the assembly of saints and arrived at the outskirts of Gadhpur. Everyone watched to see which way Manki would turn. As if Manki had directly heard the silent prayer of Jiva Khachar’s heart, she turned toward the road leading to Sarangpur! Thus, everyone set off toward Sarangpur. When Darbar Vasta Khachar began taking the road toward Ugamedi to return to Kariyani, Jiva Khachar ran after him and pleaded earnestly, “Look, Vasta Khachar! If you do not come to Sarangpur, our friendship will be broken! Therefore, you must also come with Shriji Maharaj to Sarangpur.” Vasta Khachar deeply appreciated Jiva Khachar’s spiritual greatness and pure love, so he turned back and joined the procession to Sarangpur. Vasta Khachar immediately dispatched two horsemen to Kariyani to bring cooks, large cooking utensils, and cartloads of provisions to Sarangpur.

Submitting to the boundless love of Jiva Khachar, Shriji Maharaj graced Sarangpur and celebrated a grand Rangotsav (festival of colors). Shrihari played with vibrant colors with all the saints and devotees, showering divine bliss upon them. Afterward, everyone bathed joyfully in the sacred Narayan Kund. An assembly was held under the cool shade of a Khijda (shami) tree. Sadguru Nishkulanand Swami and Govind Swami had brought fragrant garlands and ornaments woven entirely from fresh flowers from Gadhpur, which they lovingly offered to Shriji Maharaj. Adorned in the divine attire of fresh blossoms, Shrihari bestowed enchanting darshan to all.

  • Sadguru Shri Aksharanand Swami ni Vato… 🙏