ગઢપુર લક્ષ્મીબાગ જીવુબા એ આચાર્યશ્રી રઘુવીરજી મહારાજ ને નામે કર્યો એ વાત હરજી ઠક્કર અને ઉકાખાચરે આવી ને શ્રીજીમહારાજ ને કરી ને બોલ્યા કે હે મહારાજ ત્યાં કૂવો નથી તે કૂવો ગળાવો તો સારુ..!
Gujarati
ગઢપુર લક્ષ્મીબાગ અને નારાયણ લહેરી કૂવો
ગઢપુર લક્ષ્મીબાગ જીવુબા એ આચાર્યશ્રી રઘુવીરજી મહારાજ ને નામે કર્યો એ વાત હરજી ઠક્કર અને ઉકાખાચરે આવી ને શ્રીજીમહારાજ ને કરી ને બોલ્યા કે હે મહારાજ ત્યાં કૂવો નથી તે કૂવો ગળાવો તો સારુ..! લાડૂબા પણ કહે છે કે ઉગામેડીના માર્ગે હોતન એક કૂવો ગળાવો તો સારુ..! મહારાજ કહે પાળાઓને બોલાવો એટલે કહીએ કે કૂવો ગાળવા જાય. ભીમભાઇ ડાભીને પચ્છમ વાળા દેવાભાઇ આવ્યા ને મહારાજ ને બોલ્યા કે હે મહારાજ હાલતો પાળાઓ થાક્યા છે એટલે આ વરહે એક કૂવો ગળાવો તો સારુ. શ્રીજીમહારાજ કહે સારુ દાડીયા કરીને પણ કૂવો તો ગળાવો એટલે જો કોશ હાલતો હોય તો પાણીની વ્યવસ્થા રેય. આ સમયે વિશાલાનંદ સ્વામી વગેરે પાંસઠ એકડમલ તયા બેઠા હતા એ સૌ બોલ્યા કે હે મહારાજ..! જે દિવસે અમારે કોઇ ધણી ન હતું તે દિવસ થી આજ સુધી લાડૂબા - જીવુબા તો અમને પાંસઠ જણા ને કાયમ રોટલા દીએ છે અમે કૂવો ન ગાળી તો અમે કૃતઘ્ની કહેવાય એટલે કૂવો ગાળવા સારુ દાડીયા ન કરશો, અમે પાંસઠ જણા કૂવો ગાળી આપીશું. શ્રીજીમહારાજ કહે સારુ.. તો લક્ષ્મીબાગ મા કૂવો ગાળો. બીજે દિવસે વિશાલાનંદ સ્વામી સાથે પાંસઠ સંતો લક્ષ્મીબાગ મા ગયા ને કૂવો ગાળવાનુ શરુ કર્યું. પંચાવન દીવસે કૂવો ગાળવા નુ કામ પુરુ થયું ને ત્રણ કોશ હાલે એવો મોટો કૂવો ગાળ્યો જાણીને લાડૂબા ઘણા રાજી થયા તે સૌને ચૂરમા ના લાડુ ની રસોઇ દીધી તે શ્રીજીમહારાજે સૌને હેતે પીરહી ને જમાડ્યા. મહારાજે પાંસઠ એકડમલ્લો ને પૃસાદીના વસ્ત્ર, બે-બે ચરણારવિંદ ની જોડ્ય દીધી. આ સમયે પાંસઠ જણા કહે કે હે મહારાજ તમે આજ્ઞા આપો તો અમારે તમારી પુજા કરવી છે. શ્રીહરિની સંમતિ મળતા પાંસઠ એકડમલ સંતોએ વારાફરતી આવીને મહારાજનું ભાવે કરીને પુજન કર્યું ને વિવિધ આભૂષણ વાઘા વગેરે અર્પણ કર્યા. શ્રીહરિ રાજી થયા ને બોલ્યા કે તમારું સોનું કલ્યાણ થશે ને તમે બધાય અક્ષરધામને પામશો. શ્રીહરિ પાસેથી આવો વર મળતા સૌ રાજી થતા થકા જય બોલાવીને ખૂશી પામ્યા. આ કૂવા નુ નામ મહારાજે “નારાયણ લહેરી કૂવો” રાખ્યું.
- શ્રીહરિચરિત્ર ચિંતામણિ 🙏
Hindi
गढ़पुर का लक्ष्मीबाई बाग और ‘नारायण लहरी कुआँ’
गढ़पुर में जीवूबा ने लक्ष्मीबाई बाग को आद्य आचार्य श्री रघुवीरजी महाराज के नाम समर्पित कर दिया। यह शुभ समाचार हरजी ठक्कर और उका खाचर ने आकर श्रीजी महाराज को सुनाया और प्रार्थना की, “हे महाराज! उस बाग में पानी का कुआँ नहीं है, इसलिए यदि वहाँ एक कुआँ खुदवा दिया जाए तो अत्यंत उत्तम होगा! लाडूबा का भी ऐसा कहना है कि उगामेडी जाने वाले मार्ग पर भी एक कुआँ खुदवाना चाहिए।” महाराज ने कहा, “हमारे पालाओं (सेवकों) को बुलाओ, ताकि उन्हें कुआँ खोदने का कार्य सौंपें।” तभी भीमभाई डाभी और पच्छम के देवाभाई ने आकर कहा, “हे महाराज! इस समय तो पाला अत्यधिक परिश्रम से थक गए हैं, इसलिए इस वर्ष एक ही कुआँ खुदवाना उचित होगा।” श्रीजी महाराज बोले, “ठीक है, यदि आवश्यकता हो तो दिहाड़ी मजदूर रखकर भी कुआँ खुदवा लो, ताकि चरस (कोश) चलाकर सिंचाई और जल की समुचित व्यवस्था हो सके।”
उस समय विशालांनद स्वामी आदि पैंसठ एकडमल (दृढ़ साधक) संत वहाँ उपस्थित थे। वे सब हाथ जोड़कर बोले, “हे महाराज! जिस दिन हमारा संसार में कोई आश्रय नहीं था, उस दिन से लेकर आज तक लाडूबा और जीवूबा हम पैंसठ जनों को नित्य भोजन-प्रसाद प्रदान करती आई हैं। यदि आज हम इस सेवा में कुआँ न खोदें, तो हम कृतघ्न कहलाएँगे! इसलिए कुआँ खोदने के लिए मजदूर न रखें, हम पैंसठ संत ही मिलकर कुआँ खोद देंगे।” श्रीजी महाराज ने प्रसन्न होकर अनुमति दी, “बहुत उत्तम! तो फिर लक्ष्मीबाई बाग में कुआँ खोदना प्रारंभ कीजिए।”
अगले ही दिन विशालांनद स्वामी के नेतृत्व में पैंसठ संत लक्ष्मीबाई बाग पहुँचे और कुआँ खोदने का पावन श्रम-कार्य प्रारंभ किया। पचपन दिनों के निरंतर सेवा-परिश्रम के पश्चात कुआँ तैयार हो गया। यह इतना विशाल और अथाह जल वाला कुआँ बना कि उसमें एक साथ तीन चरस (कोश) चल सकते थे। यह जानकर लाडूबा अत्यंत प्रसन्न हुईं और उन्होंने सभी संतों के लिए चूरमे के दिव्य लड्डुओं की रसोई बनाई। श्रीजी महाराज ने स्वयं अत्यंत स्नेहपूर्वक पंगत में घूम-घूमकर सभी संतों को लाडू परोसे और तृप्त कराया। महाराज ने उन पैंसठ संतों को प्रसादी के वस्त्र और दो-दो जोड़े चरणारविंद की प्रसादी भेंट की। उस समय उन संतों ने प्रार्थना की, “हे महाराज! यदि आपकी आज्ञा हो तो हम सब भावपूर्वक आपका दिव्य पूजन करना चाहते हैं।” श्रीहरि की स्वीकृति मिलते ही सभी संतों ने बारी-बारी से आकर महाराज का विधिपूर्वक पूजन किया, सुंदर वस्त्र और पुष्पहार अर्पित किए। श्रीहरि ने परम प्रसन्न होकर वरदान दिया, “आप सभी का परम कल्याण होगा और आप सभी दिव्य अक्षरधाम को प्राप्त करेंगे!” श्रीहरि के श्रीमुख से ऐसा वरदान पाकर सभी संत जयघोष करते हुए परमानंद में मग्न हो गए। श्रीजी महाराज ने इस दिव्य कुएँ का नाम “नारायण लहरी कुआँ” रखा।
- श्रीहरिचरित्र चिंतामणि… 🙏
English
Lakshmibag of Gadhpur and the ‘Narayan Laheri’ Well
In Gadhpur, Jivuba gifted the fertile garden known as Lakshmibag to Adi Acharya Shri Raghuvirji Maharaj. Harji Thakkar and Uka Khachar came to inform Shriji Maharaj of this virtuous deed and requested, “O Maharaj! There is no well in the garden; it would be very beneficial if a well were dug there. Laduba also suggests that another well should be excavated along the road leading to Ugamedi.” Maharaj said, “Call the palas (attendants), and We shall instruct them to begin digging.” Bhim Bhai Dabhi and Devabhai of Pachham approached Maharaj and submitted, “O Maharaj, currently the attendants are thoroughly exhausted from heavy labor; therefore, it would be best to dig only one well this year.” Shriji Maharaj agreed, saying, “Very well. Hire laborers if needed, but get the well dug so that irrigation wheels (kosh) can operate and ensure a plentiful supply of water.”
At that time, sixty-five dedicated sadhus known as the ‘Ekadmal’ saints, led by Vishalanand Swami, were seated there. They all spoke up with profound humility, “O Maharaj! Ever since the day we had no refuge in this world, Laduba and Jivuba have lovingly fed all sixty-five of us every single day. If we do not dig this well for them, we would be considered ungrateful! Please do not spend money on hired laborers; we sixty-five saints will dig the entire well ourselves.” Shriji Maharaj gladly consented, saying, “Very well! Begin digging the well in Lakshmibag.”
The next morning, sixty-five sadhus accompanied by Vishalanand Swami arrived at Lakshmibag and enthusiastically commenced digging. In fifty-five days of devoted physical seva, the excavation was successfully completed. A massive well with an abundant spring was created, capable of running three water-drawing wheels (kosh) simultaneously. Hearing this, Laduba was overjoyed and prepared a feast of rich churma laddus for everyone. Shriji Maharaj Himself lovingly served the laddus to all the seated saints with His own divine hands. Maharaj gifted each of the sixty-five saints sanctified garments and two pairs of His holy footprints (charanarvind). The saints then prayed, “O Maharaj, if You permit, we wish to perform Your ceremonial worship.” With Shrihari’s consent, all sixty-five saints took turns to worship Maharaj with immense devotion, offering decorative ornaments, garments, and flower garlands. Pleased beyond measure, Shrihari blessed them, “All of you shall attain supreme spiritual liberation and dwell in Akshardham!” Receiving such a gracious boon from Shrihari, the saints rejoiced with triumphant cheers of victory. Shriji Maharaj auspiciously named this well “Narayan Laheri Kuvo”.
- Shri Haricharitrachintamani… 🙏