શ્રીજીમહારાજ સંતો ભક્તો સાથે સંઘ લઇને ધરમપુર કુશળકુંવરબાં ને દર્શન દેવા પધાર્યા. કુશળકુંવરબા એટલે પનરમા સૈકામાં અડાલજની વાવ બંધાવનાર રુડીબાઇનો પવિત્ર મુકતાત્મા.
Gujarati
વાંસદાના રાણી અને શ્રીહરિનું હાથ લૂછવાનું અંબર
શ્રીજીમહારાજ સંતો ભક્તો સાથે સંઘ લઇને ધરમપુર કુશળકુંવરબાં ને દર્શન દેવા પધાર્યા. કુશળકુંવરબા એટલે પનરમા સૈકામાં અડાલજની વાવ બંધાવનાર ને ભગવાન ને પામવા અવતાર લીધેલ યોગભ્રષ્ટ રુડીબાઇનો પવિત્ર મુકતાત્મા, એ જ ધરમપુરના રાણી કુશળકુંવરબાં હતા. એમની શ્રીહરિની મુર્તીના દર્શન કરવાની ને અંતરમા ઉતારવાની રીતને ખુદ શ્રીજીમહારાજે વચનામૃત મા વખાણી છે. કુશળકુંવરબાં એ શ્રીજીમહારાજને દોઢ મહીનો ધરમપુર રોકીને ખુબ ઉત્સવો કરાવીને સંતો ભક્તોની સેવામાં પોતાના રાજના ભંડાર ખુલ્લા મુકાવી દીધા. એકવખત સંગીતની મહેફીલનુ આયોજન કર્યું હતું. ત્યારે વાંસદાના રાજા રાયસીંહજી પણ ત્યાં આવેલા. રાયસીંહજી એ કુશળકુંવરબાંના ભત્રીજી જીતબાં ના દિકરા હતા. રાજા રાયસીંહજીને એમના રાણીએ શ્રીજીમહારાજને વાંસદા પધારવાનું આમંત્રણ દીધું ને બે હાથ જોડી બોલ્યા કે હે મહારાજ..! અમારા ફઇબાં કુશળકુંવરબાં ની રાજ દરબાર ની જેમ અમારા રાજદરબારને પાવન કરવા પણ પધારો. શ્રીજીમહારાજ બને મુમુક્ષુ ઓના હૃદય ના ભાવ પુરો કરવા મુકુંદ બૃહ્મચારી સાથે વાંસદા પધાર્યા. શ્રીજીમહારાજ પોતે ચાર દિવસ ત્યાં રોકાઇને ખુબ દર્શન નુ સુખ દીધું. રાણીને ખુબ ભાવ થયો તે રોજ નવી નવી રસોઇઓ બનાવી ને સરસ થાળ મહારાજ ને જમાડે. ચોથે દિવસે શ્રીજીમહારાજ કહે હવે અમે ધરમપુર જાશુ તો રાણી બોલ્યા કે અરે મહારાજ હજુ તો ચાર દિવસ થયા આવયા ને હજુ થોડા રોકાઓ તો સારુ..! મહારાજ કહે કે સર્વ સંતો ભક્તો નો સંઘ હાલ ત્યાં કુશળકુંવરબાં ના રાજદરબાર મા છે તો ત્યાં જઇશું. રાણીએ શ્રીજીમહારાજ સારુ ઘીથી લચપચતા પકવાન ના થાળ બનાવ્યા ને મહારાજ ને જમવા બેસારયા. શ્રીજીમહારાજ બપોરના સમયે થાળ જમવા બેઠા એ સમયે બૃહમચારીજી શ્રીજીમહારાજને હાથ લૂંછવા હારુ રુમાલ દેતા ભૂલી ગયા. શ્રીજીમહારાજે જમતા જમતા ઘી વાળો હાથ લુંછવા સારુ રુમાલ માંગ્યો પણ હાજર હતો નહી, આજ સમયે રાણી બાજુમાં બેઠા બેઠા મહારાજ ના થાળ જમતા ભાવથી દર્શન કરતા હતા. એમણે પોતાના માથે ઓઢેલ બહુમુલ્ય કિંમત નુ અંબર હતું એ મહારાજને હાથ લૂંછવા હારુ દીધું તે મહારાજે એમના વતિ એ ઘી વાળા હાથ લૂંછયા. શ્રીજીમહારાજે અંબર પાછું દીધું તે રાણીએ એ કિમતી અંબર ને ફરીને પોતાને માથે ઓઢ્યું. પરંતુ એ સમા ની શ્રીહરિની એ હાથ લૂછતી મુર્તી એ રાણીના હૃદય મા અંકિત થઇ ગઇ તે સદા ને માટે વસી ગઇ. યુગોના તપથી જે યોગીઓને જે સીધ્ધ ન થાય એ રાણીએ આ ચાર દિવસની પૃગટ શ્રીહરિની સેવાએ કરીને હાંસલ કરી લીધું. પોતે જીવ્યા ત્યાં લગી એ અંબર થી ઘી વાળા હાથ લૂછતી મરમાળી મુરત એમને એમ જ એમના હૃદય મા વસી ગઇ.
- ભગવાન શ્રી સ્વામિનારાયણ… 🙏
Hindi
बांसदा की रानी और श्रीहरि का हाथ पोंछने वाला दिव्य अंबर
श्रीजी महाराज संतों और भक्तों के विशाल संघ के साथ धरमपुर की रानी कुशलकुंवरबा को दर्शन देने पधारे। रानी कुशलकुंवरबा पंद्रहवीं शताब्दी में अडालज की विश्वप्रसिद्ध बावड़ी बनवाने वाली तथा प्रभु-प्राप्ति हेतु पुनः अवतार धारण करने वाली योगभ्रष्ट रूडीबाई की ही पवित्र मुक्तात्मा थीं। श्रीहरि के दिव्य स्वरूप का एकाग्र दर्शन करने और उसे हृदय में धारण करने की उनकी अलौकिक पद्धति की प्रशंसा स्वयं श्रीजी महाराज ने वचनामृत में की है। कुशलकुंवरबा ने श्रीजी महाराज को डेढ़ महीने तक धरमपुर में रोककर अनेक भव्य उत्सव मनाए और संत-भक्तों की सेवा में अपने राजकोष के समस्त भंडार खोल दिए। एक समय जब संगीत-सभा का आयोजन हुआ, तब बांसदा के राजा रायसिंहजी भी वहाँ पधारे। राजा रायसिंहजी कुशलकुंवरबा की भतीजी जीतबा के सुपुत्र थे। राजा रायसिंहजी और उनकी रानी ने दोनों हाथ जोड़कर श्रीजी महाराज से प्रार्थना की, “हे महाराज! जैसे आपने हमारी बुआजी कुशलकुंवरबा के राजदरबार को कृतार्थ किया है, वैसे ही कृपा कर हमारे बांसदा के राजदरबार को भी पावन कीजिए।” उन दोनों मुमुक्षुओं के अंतर्मन का सच्चा भाव देखकर श्रीजी महाराज मुकुंद ब्रह्मचारी के साथ बांसदा पधारे।
श्रीजी महाराज ने चार दिन तक बांसदा में निवास कर सभी को दिव्य दर्शन का अनुपम सुख दिया। रानी के हृदय में असीम भक्ति उमड़ पड़ी; वे प्रतिदिन नूतन व्यंजन बनाकर प्रेम से महाराज को थाल जिमाती थीं। चौथे दिन जब श्रीजी महाराज ने कहा, “अब हम पुनः धरमपुर प्रस्थान करेंगे,” तब रानी ने विनीत प्रार्थना की, “अरे महाराज! अभी तो पधारे केवल चार ही दिन हुए हैं, कुछ दिन और विराजते तो कितना आनंद होता!” महाराज ने कहा, “समस्त संतों और भक्तों का संघ धरमपुर में कुशलकुंवरबा के दरबार में हमारी प्रतीक्षा कर रहा है, इसलिए अब हमें वहाँ पहुँचना चाहिए।” रानी ने उस दिन श्रीजी महाराज के लिए शुद्ध घी से सराबोर अत्यंत स्वादिष्ट पकवानों का थाल तैयार किया और महाराज को प्रेमपूर्वक भोजन कराने बैठीं। दोपहर के समय जब श्रीजी महाराज थाल आरोगने बैठे, उस समय मुकुंद ब्रह्मचारीजी महाराज को हाथ पोंछने हेतु रुमाल देना भूल गए। भोजन आरोगते समय जब महाराज ने घी लगे हाथ पोंछने के लिए रुमाल माँगा, तो वह उपलब्ध नहीं था। उसी समय पास में बैठी रानी अत्यंत भावविभोर होकर महाराज के थाल आरोगने का दर्शन कर रही थीं। उन्होंने बिना एक पल का संकोच किए, अपने मस्तक पर ओढ़ा हुआ बहुमूल्य रेशमी दुपट्टा (अंबर) महाराज के सम्मुख प्रस्तुत कर दिया। श्रीजी महाराज ने उसी अंबर से अपने घी लगे पवित्र हाथ पोंछ लिए। महाराज ने जब वह अंबर वापस लौटाया, तो रानी ने अत्यंत आदर और सौभाग्य मानकर उस प्रसादी रूपी अंबर को पुनः अपने मस्तक पर ओढ़ लिया।
परंतु उस क्षण अपने अंबर से घी सने हाथ पोंछते हुए श्रीहरि का वह मनमोहक, मंद-मंद मुस्काता दिव्य स्वरूप रानी के हृदयपटल पर सदा-सदा के लिए अंकित हो गया। युगों-युगों की कठोर तपस्या से भी योगियों को जो सिद्धि दुर्लभ होती है, वह बांसदा की रानी ने मात्र चार दिनों की प्रत्यक्ष श्रीहरि की सेवा और अनन्य प्रीति से सहज ही प्राप्त कर ली! वे जब तक जीवित रहीं, अपने बहुमूल्य अंबर से हाथ पोंछती हुई श्रीहरि की वह चितचोर मूरति उनके हृदय में सदैव विराजमान रही।
- भगवान श्री स्वामीनारायण… 🙏
English
The Queen of Vansda and Shrihari’s Grace upon the Royal Veil
Shriji Maharaj, accompanied by a large entourage of saints and devotees, graced Dharampur to grant divine darshan to Queen Kushalkunvarba. Kushalkunvarba was the sacred liberated soul of Rudibai, who had built the famous stepwell of Adalaj in the fifteenth century and had taken rebirth solely to attain God. Shriji Maharaj Himself praised her extraordinary method of gazing upon and enshrining the divine murti of God within her heart in the Vachanamrut. Queen Kushalkunvarba kept Shriji Maharaj in Dharampur for a month and a half, orchestrating magnificent festivals and throwing open the royal treasuries for the seva of the saints and devotees. On one occasion during a divine musical assembly, King Raysinhji of neighboring Vansda also attended. Raysinhji was the son of Kushalkunvarba’s niece, Jitba. King Raysinhji and his Queen folded their hands and prayed to Shriji Maharaj, “O Maharaj! Just as You have sanctified the royal court of our aunt Kushalkunvarba, please graciously visit our royal court in Vansda and bless us as well.” Moved by the heartfelt sincerity of both spiritual seekers, Shriji Maharaj traveled to Vansda along with Mukund Brahmachari.
Shriji Maharaj stayed in Vansda for four days, bestowing boundless joy through His divine darshan. The Queen was filled with immense devotion; each day she lovingly prepared fresh delicacies and served sumptuous meals (thal) to Maharaj. On the fourth day, when Shriji Maharaj announced, “We shall now return to Dharampur,” the Queen pleaded, “O Maharaj, it has only been four days since You arrived; please stay a little longer!” Maharaj gently replied, “The entire congregation of saints and devotees is awaiting Us at Queen Kushalkunvarba’s court in Dharampur, so We must return.” For that afternoon’s meal, the Queen prepared delectable sweets and savories drenched in pure ghee and invited Maharaj to dine. As Shriji Maharaj sat for lunch, Mukund Brahmachari inadvertently forgot to place a napkin for Him to wipe His hands. While eating, Maharaj looked around for a cloth to wipe His ghee-laden hands, but none was at hand. The Queen, seated nearby and watching Maharaj dine with profound absorption, instantly took the priceless royal veil (amber) adorning her head and offered it to Maharaj. Without hesitation, Shriji Maharaj wiped His ghee-covered hands on her exquisite veil. When Maharaj handed it back, the Queen accepted it with overwhelming reverence as sacred prasad and draped it over her head once again.
In that unforgettable moment, the enchanting image of Shrihari gently wiping His hands with her royal veil was etched indelibly into the Queen’s heart. The supreme realization that yogis strive for through austerities over countless eons was effortlessly attained by the Queen of Vansda through four days of devoted service and unconditional love for the manifest Lord. For the rest of her life, that captivating vision of Shrihari wiping His hands on her veil remained forever alive within her soul.
- Bhagwan Shri Swaminarayan… 🙏