એકવખત શ્રીહરિ અમદાવાદમા બીરાજતા હતા. દરરોજ કથાવારતા પુરી થાય એટલે સંઘમાં આવેલા ગામોગામના માણસો શ્રીજીમહારાજનુ પૂજન વગેરે કરીને પોતાના મનોરથો પુર્ણ કરે.
Gujarati
અમદાવાદના મારવાડી અને રોજીદના સાધુ મધુસૂદનદાસ સ્વામી
એકવખત શ્રીહરિ અમદાવાદમા બીરાજતા હતા. દરરોજ કથાવારતા પુરી થાય એટલે સંઘમાં આવેલા ગામોગામના માણસો શ્રીજીમહારાજનુ પૂજન વગેરે કરીને પોતાના મનોરથો પુર્ણ કરે. એકદિવસ સભા પત્યે એક ચીંથરેહાલ ગરીબ મારવાડી માણહ શ્રીજીમહારાજના ચરણારવિંદ પાહે ઢગલો થઇને રડતો રડતો કહે હે મહારાજ…! હુ કામધંધા વગર ભૂખે મરુ છું. તમે મને કાંક કામ આપો હુ તમે જે કહેશો એ તમારી એક આજ્ઞાએ આ જીવનના છેલ્લા શ્વાસ સુધી નિષ્ઠા એ સહિત કરીશ. શ્રીજી મહારાજ એના સામું જોઇને હસ્યા ને બોલ્યા કે જુઓ તમ સારુ અમે કામ ગોતી જ રાખ્યું છ ને…! એમ કરીને આદિ આચાર્ય શ્રી અયોધ્યા પૃસાદજી મહારાજ ને બોલાવ્યા ને કહ્યું કે આમને રોટલા ખવરાવો ને હવેથી એ તમારું વેલડુ ચલાવશે. શ્રી અયોધ્યાપૃસાદજી મહારાજ તો એમને લઇ ગયા ને રોટલા ખવરાવયા ને એમના ગાડા હાંકવાની જવાબદારી દીધી. એ દિવસથી એ મારવાડી પુરુષ સત્સંગી થયો ને પંચીહ વરહ સુધી આચાર્યશ્રી નુ બળદગાડુ ચલાવ્યું ને અંતે અક્ષરધામમાં ગયા.
એકવખત શ્રીજીમહારાજ ગામ બરવાળા પાસે રોજીદ ગામમાં થઇને પસાર થયા. ગામમાં થોડા હરિભક્તો તે એમણે મહારાજને રોક્યા. બધાયે ભાવથી દર્શન કર્યા ને મહારાજ ને બપોરા કરીને જ જવા આગૃહ કર્યો. પણ શ્રીજીમહારાજ કહે આજ અમને ઉતાવળ છે એટલે ફરીને ક્યારેક પધારીશુ ત્યારે ચોક્કસ રોકાઇશું. ગામના ઘણાલોકો એ તેમજ બૈરાઓએ ચોરેચૌટે ઉભાથકા માણકીએ અસવાર એવા પૃગટ પુરુષોતમ શ્રીહરિના દર્શન કર્યા ને પોતાના જીવનને ધન્ય કર્યું. એક કણબીનો છોકરો શ્રીજીમહારાજ માણકી એ અસવાર હતા તે આવતા જાણી ને અવળો ફરીને ઉભો રહ્યો ને દર્શન નહી કરવા ની ઝીદથી વાંહો ધરીને ઉભો રહ્યો. શ્રીજીમહારાજ મનમા મનમા મંદ મંદ હસ્યાને એમના ઉપર પોતાની અમિદ્રષ્ટિ કરી. મહારાજ તો માણકી એ બેઠા થકા ગામ સોહરવા પસાર થઇ ગયા. જેવી મહારાજની નજર એ જુવાન ઉપર પડી એટલે એના અંત:કરણમા પરિવર્તન શરુ થયું ને સમય જતા એ ખરેખરા સત્સંગી થયા. સમયાંતરે આદિઆચાર્ય શ્રી રઘુવિરજીમહારાજ પધાર્યા તે આ જુવાને એમના પાસેથી દિક્ષાગૃહણ કરીને ત્યાગી થયા. આચાર્યશ્રી રઘુવિરજીમહારાજે એમનુ નામ સાધુ મધુસુદનદાસ સ્વામી નામ પાડ્યું ને ગઢપુર મંદિરે શ્રીગોપીનાથજી મહારાજની સેવામાં એમને રાખયા. શ્રીજીમહારાજની એ અમીનજરના પૃતાપે એ બહુ મોટા તપસ્વી સંત થયા. એ સંતોના નિયમને અણીશુધ્ધ બહુ ચીવટ થી જીવનભર પાળતા. શીક્ષાપત્રી, ધર્મામૃત ને નિષ્કામશુધ્ધી જ એમનુ જીવન હતું. એમણે એમના જીવનમાં ધર્મામૃત મા કહેલા બધાજ વૃતો કરેલા. ઘણા વચનામૃત કંઠસ્થ હતા તે કલાકો સુધી એ કથા કરી શકતા હતા. ઘણીવાર તો પોતે ચાતુર્માસ ના સાડાચાર મહીના દરરોજ એક જ ફળ ખાઇને પસાર કરતા. કોઇ એમને બહુ વૃત ઉપવાસ વગેરે કરવાની ના કહે તો બોલતા કે મને પૃગટ શ્રીહરિ દર્શન દેવા આવ્યા ને મે વાહો બતાવ્યો તો હવે મારે તપ કરીને શ્રીહરિએ રાજી કરવા જ રહ્યા.
- શ્રીહરિચરિત્ર ચિંતામણિ 🙏
Hindi
अहमदाबाद के मारवाड़ी भक्त और रोजीद के साधु मधुसूदनदास स्वामी
एक समय श्रीहरि अहमदाबाद में विराजमान थे। प्रतिदिन कथा-वार्ता समाप्त होने के पश्चात दूर-दराज के गाँवों से आए भक्तजन श्रीजी महाराज का पूजन-अर्चन कर अपने मनोरथ सिद्ध करते थे। एक दिन सभा की समाप्ति पर फटे-पुराने चिथड़ों में लिपटा एक अत्यंत निर्धन मारवाड़ी व्यक्ति श्रीजी महाराज के चरणारविंदों में आकर गिर पड़ा और रोते हुए पुकारने लगा, “हे महाराज! मैं बिना किसी आजीविका के भूख से मर रहा हूँ। कृपा करके मुझे कोई काम दीजिए! आप जो भी आज्ञा करेंगे, मैं अपने जीवन के अंतिम श्वास तक पूरी निष्ठा और ईमानदारी से निभाऊँगा।” श्रीजी महाराज ने उसकी ओर देखकर मंद-मंद मुस्कुराते हुए कहा, “देखो, हमने तो तुम्हारे लिए पहले से ही काम खोज रखा है!” इतना कहकर महाराज ने आद्य आचार्य श्री अयोध्याप्रसादजी महाराज को बुलाया और कहा, “इन्हें भोजन कराइए और आज से ये आपका वेलड़ा (सजी हुई बैलगाड़ी) चलाएँगे।” श्री अयोध्याप्रसादजी महाराज उन्हें ले गए, भोजन कराया और अपनी गाड़ी चलाने का दायित्व सौंपा। उस दिन से वह मारवाड़ी पुरुष अनन्य सत्संगी बन गया। उसने पच्चीस वर्षों तक निष्ठापूर्वक आचार्यश्री के रथ का संचालन किया और अंत में परमधाम अक्षरधाम को प्राप्त हुआ।
एक अन्य प्रसंग में, श्रीजी महाराज बरवाला के समीप रोजीद गाँव से होकर निकल रहे थे। गाँव में कुछ हरिभक्त थे, उन्होंने महाराज को रोक लिया। सभी ने परम भाव से दर्शन किए और दोपहर का भोजन करके ही आगे जाने का आग्रह किया। परंतु श्रीजी महाराज बोले, “आज हमें शीघ्रता है, इसलिए फिर कभी आएँगे तब अवश्य रुकेंगे।” गाँव के अनेक स्त्री-पुरुषों ने चौराहों पर खड़े होकर मानकी घोड़ी पर सवार प्रत्यक्ष परब्रह्म श्रीहरि के दर्शन कर अपने जीवन को धन्य बनाया। उसी गाँव का एक पाटीदार (कणबी) युवक, श्रीजी महाराज को मानकी पर आते देखकर हठपूर्वक पीठ फेरकर खड़ा हो गया ताकि दर्शन न करने पड़ें। श्रीजी महाराज मन ही मन मुस्कुराए और उसकी पीठ पर अपनी अमृतमयी कृपादृष्टि (अमीदृष्टि) डाल दी। महाराज मानकी पर सवार होकर गाँव से आगे निकल गए। जैसे ही महाराज की वह कृपादृष्टि उस युवक पर पड़ी, उसके अंतःकरण में तीव्र आध्यात्मिक परिवर्तन प्रारंभ हो गया और समय के साथ वह सच्चा मुमुक्षु सत्संगी बन गया। कालांतर में जब आद्य आचार्य श्री रघुवीरजी महाराज वहाँ पधारे, तो उस युवक ने उनसे भागवती दीक्षा ग्रहण की। आचार्यश्री ने उनका नाम साधु मधुसूदनदास स्वामी रखा और उन्हें गढ़पुर मंदिर में श्री गोपीनाथजी महाराज की सेवा में नियुक्त किया। श्रीजी महाराज की उस दिव्य कृपादृष्टि के प्रभाव से वे एक परम तपस्वी और त्यागी संत बने। वे साधु के समस्त नियमों का बाल बराबर भी उल्लंघन किए बिना आजीवन दृढ़ता से पालन करते थे। शिक्षापत्री, धर्मामृत और निष्कामशुद्धि ही उनका संपूर्ण जीवन था। उन्होंने अपने जीवन में ‘धर्मामृत’ ग्रंथ में वर्णित सभी कठिन व्रतों का पालन किया। उन्हें अनेक वचनामृत कंठस्थ थे और वे घंटों तक अविरल अमृतमयी कथा कर सकते थे। कई बार तो वे चातुर्मास के साढ़े चार महीने केवल एक फल खाकर तपस्या में बिता देते थे। यदि कोई उन्हें अत्यधिक कठोर उपवास और तप करने से रोकता, तो वे भावविह्वल होकर कहते, “साक्षात् पूर्ण पुरुषोत्तम श्रीहरि मुझे प्रत्यक्ष दर्शन देने पधारे थे और मैंने अज्ञानवश उन्हें अपनी पीठ दिखा दी थी; इसलिए अब तो कठोर तपस्या करके ही मुझे अपने श्रीहरि को रिझाना है!”
- श्रीहरिचरित्र चिंतामणि… 🙏
English
The Marwadi Devotee of Ahmedabad and Sadhu Madhusudandas Swami of Rojid
Once, Shri Hari was gracing Ahmedabad. Daily, following the spiritual discourses, pilgrims gathered from various villages worshipped Shriji Maharaj and fulfilled their heartfelt aspirations. One day, as the assembly concluded, an impoverished Marwadi man clad in tattered rags collapsed weeping at Shriji Maharaj’s lotus feet and cried out, “O Maharaj! Having no livelihood, I am starving to death. Please give me some work! Whatever command You give, I will faithfully carry it out with wholehearted dedication until the final breath of my life.” Looking upon him, Shriji Maharaj smiled and said, “Look, We have already reserved work for you!” Saying this, Maharaj summoned Adi Acharya Shri Ayodhyaprasadji Maharaj and instructed, “Feed him a hearty meal, and from today onward he will drive your bullock cart (veldu).” Shri Ayodhyaprasadji Maharaj took him, fed him, and assigned him the responsibility of driving his royal cart. From that transformative day, the Marwadi man became a devout Satsangi, driving Acharya Maharaj’s carriage faithfully for twenty-five years, ultimately attaining Akshardham.
In another episode, Shriji Maharaj was passing through the village of Rojid near Barwala. A few local devotees recognized Maharaj and stopped Him, affectionately beholding His divine darshan and urging Him to take lunch before departing. However, Shriji Maharaj said, “Today We are in a hurry; whenever We visit next, We will certainly stay.” Many villagers and women gathered at the village squares to behold the divine form of manifest Purushottam Narayan riding upon His mare, Manki, sanctifying their lives. A young Kanbi farmer of the village, seeing Shriji Maharaj approaching on Manki, deliberately turned his back in obstinacy so as not to have Maharaj’s darshan. Shriji Maharaj smiled gently to Himself and cast His nectarous glance of grace (ami-drashti) upon the youth’s back as He rode through the village. The moment Maharaj’s glance fell upon him, a profound spiritual awakening stirred within his soul, and with time, he became a steadfast Satsangi. Later, when Adi Acharya Shri Raghuvirji Maharaj visited, the young man received saintly initiation from him. Acharya Maharaj named him Sadhu Madhusudandas Swami and assigned him to the seva of Shri Gopinathji Maharaj at the Gadhpur temple. Blessed by Shriji Maharaj’s grace, he blossomed into an extraordinary ascetic. Throughout his life, he observed saintly disciplines with uncompromising precision. The Shikshapatri, Dharmamrut, and Nishkamshuddhi were the foundation of his existence. He diligently observed every austerity prescribed in the scripture ‘Dharmamrut’. Having memorized numerous Vachanamruts, he could deliver profound discourses for hours. Often, during the four and half months of Chaturmas, he sustained himself by eating only a single fruit a day. Whenever anyone cautioned him against observing such rigorous penance, he would reply with deep emotion, “The Supreme Lord Shrihari manifested directly before me to bestow His divine darshan, and in my sheer ignorance I showed Him my back! Therefore, I must continually perform austerities to please my beloved Shrihari!”
- Shri Haricharitrachintamani… 🙏