એકવખત શ્રીજીમહારાજ જેતપુરમા બીરાજતા હતા. ભક્ત જીવાજોષીના દિકરાને જનોઇ દેવા નુ મુહૂર્ત લેવાનું મહારાજે કહ્યું પણ ભગત વહેવારે દુર્બળ હતા તે ના કહી.

Gujarati

જેતપુરમાં જીવા જોષીની જનોઈ અને ફરેણીના હરિદાસભાઈનું સમર્પણ

એકવખત શ્રીજીમહારાજ જેતપુરમા બીરાજતા હતા. ભક્ત જીવાજોષીના દિકરાને જનોઇ દેવા નુ મુહૂર્ત લેવાનું મહારાજે કહ્યું પણ ભગત વહેવારે દુર્બળ હતા તે ના કહી. શ્રીજીમહારાજ કહે તમે અમારે આશરે છોવ ને વ્યવહારે મુંઝાવ નહી અમે તો ગુરુ રામાનંદ સ્વામી પાહે માંગી લીધું છ કે અમારા આશ્રીત ને રામપાતર લખ્યું હોય તો એ અમે લેશુ પણ ભક્તના કામ કરીશુ. એમ કરીને જીવાજોષીના દિકરાને ધામધૂમ થી જનોઇવિધી કરાવયો. એના બધાય સગાવહાલા ને ગામના હરિભક્તો વગેરેને તેડાવરાવી ને જમણવાર પણ કરાવયો. પછે જ્યારે સભા થઇ ત્યારે મહારાજે જનોઇવીધી નો કુલ પાંચસો કોરી ખર્ચ થયો છે ને ગામના વેપારીને એ આપવા પડશે એમ વાત કરી પણ કોઇ શ્રીજીમહારાજની વાતનો મર્મ જાણી શક્યા નહી. મહારાજ ત્યાથી એક બે દિવસ મા ફરેણી ગયા તે ત્યાં સભામા જેતપુર જીવાજોષીના દિકરાની જનોઇવીધીની ખરચી ની વાત્ય કરી, એ વખતે મહીલાઓની સભામા સત્સંગી હરિદાસભાઇના ઘરવાળા બેઠા હતા એણે મહારાજની વાત્ય સાંભળી એટલે તરત ઉઠયાને પોતાના ઘરે ફળીયામા બારસો કોરી દાટીને રાખી હતીએ ચરું ખોદીને કાઢી લાવયા. હજુતો મહારાજ સભા મા કથાપુર્ણ કરતા હતા ત્યાં આવીને બાઇએ મહારાજને બારસો કોરી અર્પણ કરી ને બોલ્યા કે હે મહારાજ આમાથી તમને જેટલી જરુર હોય એમ વાપરો. શ્રીજીમહારાજ બોલ્યા કે તમે તમારા ધણીને પુછીને લાવ્યા કે? ત્યારે એ બાઇ બોલ્યા કે હે મહારાજ..! આ તો તમારું દીધેલું જ છે ને, તમારા વતે અમારી કમાણી વપરાશે તો મારા પતિ તો વધારે ખુશ થશે. અમ જેવાના એવડા મોટા પૃારબ્ધ કયા થી કે તમારી સેવા મળે માટે તમે જેટલા જોઇ એટલા આમાથી વાપરો. શ્રીજીમહારાજ આ બાઇની સેવા મહીમાં ને પરુષોતમપણાનો પૃગટભાવનો નિશ્ચય જોઇને એમાથી પાંચસો કોરી લીધીને બાકીની પાછી દીધી. બાકીના વધેલ એ સ્ત્રીભકત પોતાના ઘરે આવ્યા ને સાંજે એના ધણી હરિદાસભાઇને વાત્ય કરી તો એ ભગત ગદગદ કંઠે ને રોમાંચિત ગાત્રે બોલ્યા કે શ્રીજીમહારાજે બધીય બારસો કોરી સેવામાં રાખી હોત તો આપડુ કમાણી નુ ધન લેખે લાગી જાત ને..! આપડને આ મનખે એવા મોકા હવે ફરીને થોડા રોજ રોજ મળવાના છે..! મારો શ્રીજીમહારાજ એના સ્વહસ્તે આપડી કમાણી વાપરે એથી બીજુ રુડુ શુ ?

ભગવાનના ભક્તના અર્થે કરેલ સેવા ના ફળરૂપ અંતકાળે શ્રીજીમહારાજ આ દંપત્તિને પોતાના ધામમાં તેડી ગયા.

  • આદર્શ ભકતગાથા 🙏

Goto Naviagation👇


Hindi

जेतपुर में जीवा जोशी का यज्ञोपवीत और फरेणी के हरिदासभाई का अनन्य समर्पण

एक समय श्रीजी महाराज जेतपुर में विराजमान थे। वहाँ महाराज ने भक्त जीवा जोशी से उनके पुत्र के यज्ञोपवीत (जनेऊ) संस्कार का शुभ मुहूर्त निकालने के लिए कहा। परंतु जीवा जोशी आर्थिक रूप से अत्यंत निर्धन थे, इसलिए उन्होंने संकोचवश असमर्थता व्यक्त की। श्रीजी महाराज ने बड़े स्नेह से ढांढस बंधाते हुए कहा, “जीवा जोशी! आप हमारे आश्रय में हैं, अतः सांसारिक साधनों की कमी से कभी भी दुःखी या संकोचित मत होइए। हमने तो अपने गुरु सद्गुरु रामानंद स्वामी से यह वरदान माँग रखा है कि यदि हमारे आश्रित भक्त के प्रारब्ध में भिक्षा का खप्पर (रामपात्र) भी लिखा हो, तो वह खप्पर हम स्वयं अपने हाथ में ले लेंगे, परंतु अपने भक्त का कार्य कभी रुकने नहीं देंगे!” इतना कहकर श्रीजी महाराज ने जीवा जोशी के पुत्र का यज्ञोपवीत संस्कार अत्यंत धूमधाम से संपन्न कराया। उनके समस्त नाते-रिश्तेदारों तथा गाँव के सभी हरिभक्तों को आमंत्रित कर भव्य प्रीतिभोज (भंडारा) भी कराया गया।

यज्ञोपवीत समारोह के पश्चात जब सभा आयोजित हुई, तब महाराज ने विनोदपूर्ण मर्म में कहा कि इस संपूर्ण आयोजन में कुल पाँच सौ कोरी (काठियावाड़ी मुद्रा) का खर्च हुआ है और गाँव के व्यापारियों को इसका भुगतान करना पड़ेगा। परंतु सभा में उपस्थित कोई भी भक्त महाराज के इस गूढ़ मर्म को तुरंत समझ नहीं पाया। इसके उपरांत महाराज एक-दो दिनों में जेतपुर से फरेणी पधारे। वहाँ सभा में महाराज ने पुनः जेतपुर के जीवा जोशी के पुत्र के यज्ञोपवीत खर्च का प्रसंग छेड़ा। उस समय महिला सत्संगियों की सभा में निष्ठावान भक्त हरिदासभाई की धर्मपत्नी बैठी थीं। उन्होंने जैसे ही महाराज की यह बात सुनी, वे बिना किसी विलंब के चुपचाप उठीं और अपने घर पहुँचीं। उन्होंने अपने घर के आँगन में छिपाकर गड़ाया हुआ बारह सौ कोरी का धन-घड़ा (चरू) खोदकर निकाला। अभी महाराज की कथा चल ही रही थी कि वह समर्पित महिला सभा में पहुँचीं और महाराज के श्रीचरणों में बारह सौ कोरी समर्पित करते हुए बोलीं, “हे महाराज! इसमें से आपको जितनी आवश्यकता हो, उतनी राशि इस सेवा में प्रसन्नतापूर्वक व्यय कीजिए।” श्रीजी महाराज ने उनकी परीक्षा लेते हुए पूछा, “क्या आप अपने पति की अनुमति लेकर यह धन लाई हैं?” उस पतिव्रता एवं निष्ठावान भक्त नारी ने गद्गद कंठ से उत्तर दिया, “हे महाराज! यह सब धन-वैभव तो आपका ही दिया हुआ है! आपकी पवित्र सेवा में यदि हमारी कमाई का धन प्रयुक्त होगा, तो मेरे पति तो मुझसे भी अधिक हर्षित होंगे। मुझ जैसी साधारण आत्मा का ऐसा विशाल भाग्य कहाँ कि साक्षात् परब्रह्म की सेवा का अवसर मिले! अतः आपको जितनी आवश्यकता हो, उतनी कोरी आप इसमें से स्वीकार करें।” श्रीजी महाराज उस भक्त नारी का अलौकिक सेवाभाव, प्रभु की महिमा और प्रत्यक्ष पुरुषोत्तम नारायण के प्रति पूर्ण समर्पण देखकर अत्यंत मुदित हुए। उन्होंने आवश्यक पाँच सौ कोरी स्वीकार की और शेष सात सौ कोरी उन्हें वापस लौटा दी। जब वह देवी अपने घर लौटीं और संध्या समय अपने पति हरिदासभाई को संपूर्ण वृत्तांत सुनाया, तो हरिदासभाई का रोम-रोम पुलकित हो गया। वे गद्गद होकर बोले, “अरे! यदि श्रीजी महाराज ने वे समस्त बारह सौ कोरी अपनी सेवा में रख ली होतीं, तो हमारी जीवन भर की कमाई वास्तव में सार्थक हो जाती! इस दुर्लभ मनुष्य देह में परमात्मा के श्रीचरणों में समर्पण का ऐसा अमूल्य अवसर भला बार-बार कहाँ मिलता है? मेरे प्राणप्यारे श्रीजी महाराज अपने पावन हाथों से हमारी कमाई का सदुपयोग करें, इससे बढ़कर इस संसार में हमारे लिए और क्या परम सौभाग्य हो सकता है!”

भगवान के अनन्य भक्त के कल्याणार्थ की गई इस निःस्वार्थ सेवा के फलस्वरूप, अंतकाल में श्रीजी महाराज ने इस पावन दंपत्ति को अपने परम दिव्य अक्षरधाम में स्थान प्रदान किया।

  • आदर्श भक्तगाथा… 🙏

Goto Naviagation👇


English

The Sacred Thread Ceremony of Jiva Joshi and Haridasbhai’s Devotion in Fareni

Once, Shriji Maharaj was gracing the town of Jetpur. Maharaj suggested to His humble devotee, Jiva Joshi, to ascertain an auspicious date for his son’s sacred thread ceremony (yagnopavit/janoi). However, Jiva Joshi was financially destitute and hesitated out of worldly distress. Shriji Maharaj comforted him with immense love, saying, “You have taken Our refuge; do not be distressed by worldly hardships. We have asked for a solemn boon from our Guru, Sadguru Ramanand Swami, that if a begging bowl (rampatra) is inscribed in the destiny of Our devotee, We shall take that bowl into Our own hands, but We will never let Our devotee suffer or his auspicious duties remain unfulfilled!” Saying this, Shriji Maharaj orchestrated the sacred thread ceremony of Jiva Joshi’s son with grand celebration. He invited all their relatives and the local devotees of the village, hosting a joyous community feast.

Later, during an assembly, Maharaj casually mentioned that a total expense of five hundred koris (the regional currency) had been incurred for the ceremony, which needed to be settled with the village merchants. However, none of the attendees immediately discerned the inner significance of Maharaj’s words. A couple of days later, Maharaj traveled from Jetpur to the nearby village of Fareni. In the gathering there, Maharaj once again mentioned the remaining expense of the ceremony in Jetpur. In the women’s section of the assembly sat the devoted wife of a staunch Satsangi named Haridasbhai. The moment she heard Maharaj’s words, she quietly slipped away and rushed home. In the courtyard of her house, she had buried a hidden earthen jar containing twelve hundred koris of family savings. Digging it up, she carried the entire treasure back to the assembly. While Maharaj was still delivering His spiritual discourse, she reverently presented the twelve hundred koris at His lotus feet and submitted, “O Maharaj! Please utilize as much of this money as You require for Your service.” Testing her steadfastness, Shriji Maharaj asked, “Did you seek your husband’s consent before bringing this treasure here?” The noble woman replied with heartfelt conviction, “O Maharaj! All this wealth has been granted to us solely by Your grace. If our hard-earned wealth is used in Your divine cause, my husband will rejoice far more than anyone else. How could a humble soul like me ever merit such extraordinary fortune to serve the Supreme Lord directly? Please take as many koris as You need.” Seeing her profound reverence, unshakeable faith in His manifest divinity, and spotless spirit of service, Shriji Maharaj accepted the required five hundred koris and affectionately returned the remaining seven hundred koris. When the devoted woman returned home and recounted the episode to her husband Haridasbhai that evening, his heart swelled with devotional ecstasy. With tears of love in his eyes, he exclaimed, “Alas! If only Shriji Maharaj had kept all twelve hundred koris in His divine seva, our entire life’s earnings would have been truly sanctified! In this rare human existence, when do we ever receive such a blessed opportunity again? What greater fortune could there be than our beloved Shriji Maharaj utilizing our earnings with His own holy hands!”

As a fruit of their selfless sacrifice and service to God and His devotees, Shriji Maharaj personally welcomed this noble couple to His supreme eternal abode, Akshardham, at the end of their lives.

  • Adarsh Bhaktagatha… 🙏