એકસમયે શ્રીજીમહારાજે બધાય કાઠી હરિભક્તો ને એકાદશીના ઉપવાસ કરવાનો નિયમ દીધો. જે સવારે શીરામણ, બપોરે, રોંઢે ને સાંજે વાળુ આમ ચાર ચાર ટાણા જમતા એતો અગીયારહના અપાહ નુ નામ હાંભળતા જ ધૃજી જાતા.
Gujarati
કાઠી દરબારો અને એકાદશીના ઉપવાસનો વિનોદ
એકસમયે શ્રીજીમહારાજે બધાય કાઠી હરિભક્તો ને એકાદશીના ઉપવાસ કરવાનો નિયમ દીધો. જે સવારે શીરામણ, બપોરે, રોંઢે ને સાંજે વાળુ આમ ચાર ચાર ટાણા જમતા એતો અગીયારહના અપાહ નુ નામ હાંભળતા જ ધૃજી જાતા. એકવખત એકાદશી ના દિવસે ગામ વાંકીયા સોહરવા મહારાજ નીકળ્યા તે મોકાખાચરે પરાણે રોક્યા ને મહારાજ કેય આજ એકાદશી છ, તો મોકાખાચર બોલ્યા કે ભણુ મહારાજ…! ઇ માણહમારણી નો મારા વાંકીયા ગામની સીમમાં પૃવેશ નો હોય હો..! બપોરે થાળ કરીને પૃેમે સૌ સંતો ભકતોને ચૂરમાના લાડૂ જમાડ્યા.
એકદિવસ મહારાજે ગઢપુર મા એકાદશી ના માહાત્મ્ય ની વાત્ય કરીને કીધુ કે સર્વવાતે શુરા એવા સત્સંગી જો એકાદશીનું વૃત ન કરે તો એ પુર્ણ સત્સંગી ન કહેવાય ને એ સત્સંગમા શોભે નહી. એકાદશીના દિવસે દેહ ને ઇન્દ્રીય બને નુ દમન થાય છે તેમજ અનેક તિરથ વૃત કરતા એકાદશી ના વૃત નુ ફળ અધિક છે એવું પુરાણ શાસ્ત્રમાં લખેલું છ એમ ઘણી ઘણી વાત્ય કરી. (મધ્ય નુ ૮મું) ત્યારે સદગુરુ મુકતાનંદ સ્વામી બોલ્યા કે હે મહારાજ..! અમારે તો તમારી આજ્ઞા એજ વેદ પુરાણ કે સતશાસ્ત્ર નો સાર છે ને એજ આ દેહે કરી ને કરવું છે. શ્રીહરિ બોલ્યા કે સર્વસંતો તો વૃત કરે જ છે, આતો આ કાઠી દરબારો ને એકાદશીના વખતનો મહીમાં સમજાવવા વાત્ય કરી. એ વખતે સુરાખાચરના ભત્રીજા માણસીયા ખાચરે બીતા બીતા પુછયુ કે હે.. મહારાજ..! કોઇ એકાદશી ના દિવસે અન્ન ખાય તો શુ થાય? મહારાજ કહે જેમ કોઇ છાતી મા ભાલો ભરાવે એમ દાણે દાણે અમને દુખ થાય..! એ સાંભળી સુરાખાચર તરત ભણ્યા કે ભણુ મારાજ..! આ એકાદશી ની લપ ક્યારે છ? મહારાજ હસતા હસતા કહે.. સુરાબાપુ તૈયાર થય જાવ બે દી કેડે જ આવે છ. આ વખતે તો તમારી બધાયની ખેર નથી, ઉપવાસ કરયે જ છૂટકો. બે દી કેડ્યે એકાદશીના દીવસે માણસીયા ખાચરનુ તો શરીર ટાઢું પડી ગયું ને ઢીલા થય ગયા, હજી તો એક ટંક નુ શીરામણ જમ્યા વગર જ ગયો તો ને બપોર ટાણુ થયું ત્યાં તો એને અંધારા આવી ગયા, બપોરે ત્રણ વાગતે સુરાખાચરે એના ખબર અંતર પુછયા ને મનમા થયું કે હજી તો સાંજ ને રાત્ય કાઢવી બાકી છ તે આનો દેહ નય રહે એવું લાગે છ એવા મા બીજા દરબારો પણ ખબર કાઢવા આવ્યા. નથુખાચર તો મહારાજ પાહે દોડ્યા ને મહારાજ ને વાત્ય કરી કે હે મહારાજ..! ભણું માણસીયો તો મરુ ગયો હો..! એને આજ માણહમારી વળગી છ તો હવે રેહે નય. શ્રીજીમહારાજ ને સંતો તો આ વાત્ય સાંભળતા જ હસી પડ્યા. મહારાજ તરત ઉભા થઇને માણસીયા ખાચર પાહે આવ્યા એટલે ત્યાં સોએ બેહારયા ને ખબરઅંતર પુછયા તે માણસીયો ખાચર કહે આ માણહમારી તમને ને સાધુને વળગતી તી આજ ઇ મને વળગી તે જરાક ઢીલું પડી જવાયું. મહારાજે મનમા વીચારયુ કે કાઠીઓથી ઉપવાસ નહી થાય એટલે બોલ્યા કે તમારે કાઠીભકતોને એકાદશી ના દિવસે ફરાળ કરવું. ત્યારે સુરાબાપુ કહે ભણું મહારાજ આયા કાઠિયાવાડ મા ફરાળ કયા લેવા જાવા..! આયા તો રાજગરો નો મળે આયા તો બાજગરો મળે.. હવે તમે કયો એમ અમે કરઇ..! મહારાજ હસ્યા ને બોલ્યા કે તો તમારે એકટાણુ બાજરાનો રોટલો ખાવો ને એકટાણું કરીને પણ એકાદશીનું વૃત તો કરવું જ. માણસીયા ખાચર કહે હે મહારાજ…! એકટાણુ બાજરાનો રોટલા મળે તો ઠીક રેહે.
આમ, સુરાબાપુ વગેરે દરબારોએ એકાદશીના એકટાણા વૃતના નિયમ લીધા.
- ભગવાન શ્રી સ્વામિનારાયણ…. 🙏
Hindi
काठी दरबारों की निष्कपट भक्ति और एकादशी उपवास का दिव्य विनोद
एक समय श्रीजी महाराज ने सभी काठी हरिभक्तों को एकादशी का निर्जला उपवास रखने का पावन नियम दिया। जो काठी दरबार प्रतिदिन चार बार—प्रातःकालीन शीरामणी (नाश्ता), दोपहर का भोजन, अपराह्न का कलेवा और रात्रि का भोजन—डटकर आरोगते थे, वे एकादशी के उपवास का नाम सुनते ही थर-थर काँपने लगते थे! एक बार एकादशी के पावन दिन श्रीजी महाराज वांकिया गाँव के पास से गुजर रहे थे, तो मोका खाचर ने उन्हें हठपूर्वक रोक लिया। महाराज ने कहा, “दरबार! आज तो एकादशी का उपवास है।” मोका खाचर तुरंत बोले, “अरे महाराज! इस ‘मानुषमारी’ (मनुष्यों को भूख से मारने वाली एकादशी) का मेरे वांकिया गाँव की सीमा में प्रवेश वर्जित है!” इतना कहकर उन्होंने दोपहर में प्रेमपूर्वक थाल बनाकर समस्त संतों और भक्तों को घी से लबालब चूरमे के लड्डू जिमाए।
इसके पश्चात एक दिन गढ़पुर में श्रीजी महाराज ने एकादशी के अलौकिक माहात्म्य पर विशद निरूपण करते हुए कहा कि सब प्रकार से शूरवीर और निष्ठावान सत्संगी भी यदि एकादशी का पावन व्रत नहीं करता, तो वह पूर्ण सत्संगी नहीं कहलाता और सत्संग में शोभा नहीं पाता। एकादशी के दिन देह और समस्त इंद्रियों का दमन होता है; और अनेक तीर्थों व व्रतों की तुलना में एकादशी व्रत का फल अत्यंत श्रेष्ठ है, ऐसा समस्त पुराणों व शास्त्रों में लिखा है (वचनामृत गढ़डा मध्य ८)। यह सुनकर सद्गुरु मुक्तानंद स्वामी ने हाथ जोड़कर कहा, “हे महाराज! हमारे लिए तो आपकी आज्ञा ही समस्त वेद, पुराण और शास्त्रों का सार है; हम इस देह से निरंतर आपकी आज्ञा का पालन करेंगे।” श्रीहरि मुस्कुराकर बोले, “हमारे समस्त संत तो व्रत करते ही हैं; यह बात तो हमने इन काठी दरबारों को एकादशी की महिमा समझाने हेतु कही है।” उस समय सूरा खाचर के भतीजे माणसा खाचर ने डरते-डरते पूछा, “हे महाराज! यदि कोई एकादशी के दिन अन्न खा ले, तो क्या दोष लगता है?” महाराज ने गंभीर होकर कहा, “जैसे किसी की छाती में भाला घोंपा जाए, वैसे ही एकादशी के दिन खाए गए अन्न के प्रत्येक दाने से हमें असहनीय पीड़ा होती है!” यह सुनते ही सूरा खाचर चौंककर बोले, “अरे महाराज! यह एकादशी का बखेड़ा अब कब आने वाला है?” महाराज ने हंसते हुए कहा, “सूरा बापू! तैयार हो जाइए, मात्र दो दिन बाद ही एकादशी आ रही है। इस बार तो आप सभी की खैर नहीं है; उपवास किए बिना कोई चारा नहीं!”
दो दिन बाद एकादशी के दिन माणसा खाचर का शरीर भूख के मारे शिथिल हो गया। अभी तो केवल प्रातःकाल का नाश्ता छूटा था और दोपहर होते-होते उनकी आँखों के आगे अंधेरा छाने लगा। दोपहर तीन बजे सूरा खाचर उनका हालचाल पूछने पहुँचे। उन्होंने देखा कि माणसा खाचर की दशा अत्यंत दयनीय हो गई है। सूरा खाचर ने सोचा कि अभी तो पूरी शाम और रात बाकी है; ऐसा लगता है कि यह जीवित नहीं बचेगा! तभी अन्य दरबार भी उनका हालचाल जानने दौड़े। नथु खाचर तो घबराकर सीधे श्रीजी महाराज के पास पहुँचे और पुकारने लगे, “हे महाराज! माणसा खाचर तो मरने की कगार पर पहुँच गया है! आज उसे वह मानुषमारी एकादशी चिपट गई है, अब वह नहीं बचेगा!” श्रीजी महाराज और समस्त संत यह बात सुनते ही खिलखिलाकर हँस पड़े। महाराज तुरंत उठकर माणसा खाचर के पास पधारे। सभी ने उन्हें बिठाया और समाचार पूछा। तब अधमरे स्वर में माणसा खाचर बोले, “महाराज! यह मानुषमारी एकादशी पहले आपको और साधुओं को ही लगती थी; आज मेरे पल्ले पड़ गई, इसलिए थोड़ी हिम्मत टूट गई!” श्रीजी महाराज ने मन में विचार किया कि इन काठी दरबारों के लिए निर्जला उपवास करना अत्यंत कठिन है। अतः महाराज ने कृपापूर्वक कहा, “अच्छा, आप काठी भक्तों को एकादशी के दिन फलाहार (फराल) करने की छूट देते हैं।” तब सूरा बापू भोलेपन से बोले, “अरे महाराज! यहाँ काठियावाड़ में फराल कहाँ खोजने जाएँ? यहाँ कोई राजगिरा तो मिलता नहीं, यहाँ तो केवल बाजगिरा (बाजरा) ही मिलता है! अब आप जैसा कहें, वैसा हम करें।” महाराज ने मुस्कुराकर कहा, “तो फिर आप लोग एकादशी के दिन एक समय बाजरे की रोटी का एकाहारी भोजन (एकटाणा) कर लिया कीजिए, परंतु एक समय भोजन करके भी एकादशी का व्रत अवश्य कीजिए।” माणसा खाचर ने राहत की सांस लेते हुए कहा, “हे महाराज! यदि एक समय बाजरे की रोटी मिल जाए, तब तो प्राण बच जाएँगे!”
इस प्रकार, सूरा बापू आदि समस्त काठी दरबारों ने एकादशी के पावन दिन एक समय भोजन करने का व्रत नियमपूर्वक स्वीकार किया।
- भगवान श्री स्वामीनारायण… 🙏
English
The Kathi Darbars and the Humorous Episode of the Ekadashi Fast
Once, Shriji Maharaj gave a firm spiritual observance to all His Kathi devotee chieftains (Darbars) to observe the Ekadashi fast. Accustomed to relishing four hearty meals every day—shiramani (morning breakfast), midday lunch, afternoon snack, and a lavish dinner—the robust Kathi chieftains would tremble in terror at the mere mention of fasting on Ekadashi! Once, on the holy day of Ekadashi, Maharaj was traveling through the village of Vankiya. Moka Khachar forcefully halted Him. When Maharaj reminded him, “Darbar, today is the fast of Ekadashi,” Moka Khachar candidly retorted, “O Maharaj! That man-killer (‘manah-marani’—starvation fast) is strictly forbidden from entering the borders of my village Vankiya!” That afternoon, he lovingly prepared a royal feast and fed rich churma laddus soaked in ghee to all the saints and devotees.
Later, in Gadhpur, Shriji Maharaj discoursed extensively on the sacred glory of Ekadashi. He explained that even the most valiant and steadfast Satsangi who neglects the holy vow of Ekadashi cannot be called a complete Satsangi, nor does he look graceful in the fellowship. On Ekadashi, the body and the sensory organs are mastered through self-restraint; and the spiritual merit accrued from observing the Ekadashi fast far surpasses the merits of countless pilgrimages and vows, as declared in the ancient scriptures (Vachanamrut Gadhada II-8). Hearing this, Sadguru Muktanand Swami submitted with folded hands, “O Maharaj! For us, Your divine command itself is the ultimate essence of the Vedas, Puranas, and all sacred scriptures; we shall obey it with our lives.” Shrihari smiled and said, “All Our saints naturally observe the fast; We have spoken this to instill the true glory of Ekadashi within the hearts of these Kathi Darbars.” At that moment, Mansiya Khachar, the nephew of Sura Khachar, asked timidly, “O Maharaj! What happens if someone consumes grains on Ekadashi?” Maharaj replied with solemn gravity, “With every single grain of food consumed, We feel intense, unbearable agony, as if a spear were being thrust into Our chest!” Hearing this, Sura Khachar asked in alarm, “O Maharaj! When is this dreadful Ekadashi arriving next?” Maharaj laughed heartily and said, “Get ready, Sura Bapu! It falls just two days from now. This time, none of you will be spared; you will have to fast without exception!”
Two days later, on Ekadashi, Mansiya Khachar felt thoroughly drained. Merely missing his morning breakfast made his limbs grow cold, and by noon his vision began to blur. At three in the afternoon, Sura Khachar came to check on him. Seeing him lying helpless, Sura Khachar worried, “The entire evening and night are yet to pass; it looks as if he won’t survive this day!” Other Darbars gathered in consternation. Nathu Khachar bolted straight to Shriji Maharaj and cried out, “O Maharaj! Mansiya is virtually dead! That deadly starvation has seized him today, and he cannot last much longer!” Hearing this dramatic report, Shriji Maharaj and the sadhus burst into uncontrollable laughter. Maharaj immediately walked over to Mansiya Khachar’s cot. Everyone helped him sit up. When Maharaj inquired about his well-being, Mansiya Khachar moaned weakly, “Maharaj, this deadly monster used to torment You and the sadhus; today it caught hold of me, and my strength completely gave way!” Recognizing that total waterless fasting was nearly impossible for the rugged Kathi chieftains, Shriji Maharaj compassionately granted them an exception: “Very well, We permit you Kathi devotees to take faral (fruit-based fasting food) on Ekadashi.” At this, Sura Bapu innocently responded, “O Maharaj, where are we supposed to find faral in the heart of Kathiawad? We don’t get rajgira (amaranth) here; we only have bajgira (bajra - pearl millet)! Whatever You decree, we shall do.” Maharaj smiled warmly and conceded, “In that case, you may eat a single meal of bajra rotla once during the day (ek-tana), but you must faithfully observe the sacred vow of Ekadashi by eating only that single meal.” Mansiya Khachar breathed a huge sigh of relief and said, “O Maharaj! If we can get a bajra rotla once a day, our lives will surely be spared!”
From that day forward, Sura Bapu and all the Kathi Darbars happily embraced the vow of observing the Ekadashi fast by having only one meal a day.
- Bhagwan Shri Swaminarayan… 🙏